મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 4
Lesson 1: અપૂર્ણાંકની સરખામણી અને સમ અપૂર્ણાંક- સમ અપૂર્ણાંકો
- ઉદાહરણ: અપૂર્ણાંક ઓળખવા
- અપૂર્ણાંકોને ઓળખો
- 1 ને અપૂર્ણાંક તરીકે દર્શાવવો
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સમ અપૂર્ણાંકોની રચના કરવી
- સમ અપૂર્ણાંકની આકૃતિ
- સમ-અપૂર્ણાંકોની આકૃતિ વડે સમજ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 3
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 4
- સમ-અપૂર્ણાંકો (અપૂર્ણાંકના નમૂના)
- વિવિધ પૂર્ણાંકના અપૂર્ણાંકની તુલના 1
- અપૂર્ણાંકના નમૂના સાથે અપૂર્ણાંકને સરખાવો
- > અને < નિશાનીઓ વડે અપૂર્ણાંકોની સરખામણી કરવી
- સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી કરો
- સમાન અંશ ધરાવતા અપૂર્ણાંકની સરખામણી કરો
- સમાન અંશ કે છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી
- અપૂર્ણાંકોની સરખામણી કરવી અને ક્રમમાં ગોઠવવા
- અપૂર્ણાંકોને ક્રમમાં ગોઠવો
- સંમેય સંખ્યાવાળું સમીકરણ
- અપૂર્ણાંકનો ઉપયોગ કરીને દરના પ્રશ્નો
- પ્રમાણ શોધો
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિઝ્ઝા
- અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના શાબ્દિક કોયડા (સમાન છેદ)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
વિવિધ પૂર્ણાંકના અપૂર્ણાંકની તુલના 1
સલ અપૂર્ણાંકોને સરખાવવા અપૂર્ણાંક નમૂનાની આકૃતિને છાયાંકિત કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉના વીડિયોના આધારે ઝડપથી એક સ્પષ્ટતા કરુછું અગાઉના વીડિયોમાં આપણે અપૂર્ણાંકોની સરખામણી કરી હતી ઉદાહરણ તરીકે 4/7 ની 3/7 સાથે સરખામણી કરી હતી અને આપણે જોયું હ્તુ કે સ્પષ્ટપણે કોઈ પૂર્ણાંક નો 4/7 ભાગ એ પૂર્ણ ના 3/7 ભાગ કરતા મોટો અપૂર્ણાંક છે પણ જો આપનો પૂર્ણ મોટો હોય તો જો આ મોટી પૂર્ણ આકૃતિનો 3/7 ભાગ લઈએ તો 3/7 ભાગ આ પ્રમાણે દેખાશે જુઓ આ 1 આ 2 અને આ 3 /7 આમ 3/7 એ આ આકૃતિના 4/7 ભાગ કરતા પણ મોટો ભાગ હોય તેવું દેખાયછે તો આપણે કયા પૂર્ણ ભાગનો અપૂર્ણાંક લઇએ છીએ તે બાબત મહત્વની છે કે નહિ તો જવાબ છે હા તે બાબત મહત્વની છે તો જયારે આપણે અપૂર્ણાંકો ની સરખામણી કરીએ ત્યારે એમ માની લેવું કે કોઈ એકજ પૂર્ણના બે અપૂર્ણાંક ની વાત કરી રહ્યા છીએ માટે અહીં આપણે બે અપૂર્ણાંક ની સરખામણી કરી શકીએ થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવું તો આપણે જે અપૂર્ણાંકોની સરખામણી કરીએ
છીએ તેનો પૂર્ણ સમાન હોવો જોઈએ સમાન પૂર્ણ એટલે કે સેમ હોય તમે ઉંદરના 4/7 ભાગને હાથી ના 3/7 ભાગ સાથે સરખાવી શકો નહિ એ બંને અલગ અલગ બાબતો છે તમે તેની સરખામણી કરી શકો નહિ તમે ઉંદરના 4/7 ભાગને તે જ ઉંદર ના અથવા સમાન કદના ઉંદરના 3/7 ભાગ સાથે સરખાવી શકો તમે સમાન સરખામણી કરી શકો જયારે આપણે અપૂર્ણાંક ની વાત કરીએ ત્યારે આપણે આપમેળે જ સંખ્યારેખા
માં જઈએ જયારે આપણે સંખ્યારેખા પર 0 અથવા 1 ની વચ્ચે હોઈએ ત્યારે પૂર્ણાંકની
વાત કરીએ અહીં આ 0 છે અને અહીં આ 1 છે જયારે આપણે શુદ્ધ અપૂર્ણાંક ની વાત કરીએ આપણે ઉંદરનો 4/7 ભાગ અથવા હાથીનો 4/7 ભાગ એમ નથી કહી રહ્યા આપણે સંખ્યારેખા પરની સંખ્યાની વાત કરી રહ્યા છીએ હવે આપણે તેને 7 ભાગમાં વિભાજીત કરીશું તે 1/7 2/7 3/7 4 5 6 અથવા 1 એટલે કે 7 ના છેદમાં 7 અથવા 1 છે અને આ 1/7 2/7 3/7 4/7 5/7 અને 6/7 છે જો તમે સંખ્યારેખાને જુઓ તો સ્પષ્ટ રીતે 3/7 જે 0 થી 3 એકમ જમણી બાજુએ છે 7 માંથી 3 ભાગ જમણી બાજુ 1 2 અને 3 3/7 અહીં છે જયારે 4/7 એ મોટી સંખ્યાછે એ 3/7 ની જમણી બાજુએ છે તમારે 4 એકમ જમણી બાજુ ખસવું પડે 1 2 3 અને 4 ત્યાં પહોંચવા 7 માંથી 4 એકમ એટલે કે તમે આ સમાન અપૂર્ણાંક એટલે કે સેમ હોલના અપૂર્ણાંક ને જોઇને સરખામણી કરી શકો અહીં પૂર્ણાંક એ સંખ્યારેખા પર 0 અને 1 ની વચ્ચે છે આગળના વિડીયોમાં પૂર્ણાંક એ યેલો બાર હતું તમે આ યેલોબાર ના 4/7 ભાગને આ ખુબ જ મોટા બ્લુ બાર ના 3/7 ભાગ સાથે સરખાવી શકો નહિ