મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 4
Lesson 1: અપૂર્ણાંકની સરખામણી અને સમ અપૂર્ણાંક- સમ અપૂર્ણાંકો
- ઉદાહરણ: અપૂર્ણાંક ઓળખવા
- અપૂર્ણાંકોને ઓળખો
- 1 ને અપૂર્ણાંક તરીકે દર્શાવવો
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સમ અપૂર્ણાંકોની રચના કરવી
- સમ અપૂર્ણાંકની આકૃતિ
- સમ-અપૂર્ણાંકોની આકૃતિ વડે સમજ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 3
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 4
- સમ-અપૂર્ણાંકો (અપૂર્ણાંકના નમૂના)
- વિવિધ પૂર્ણાંકના અપૂર્ણાંકની તુલના 1
- અપૂર્ણાંકના નમૂના સાથે અપૂર્ણાંકને સરખાવો
- > અને < નિશાનીઓ વડે અપૂર્ણાંકોની સરખામણી કરવી
- સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી કરો
- સમાન અંશ ધરાવતા અપૂર્ણાંકની સરખામણી કરો
- સમાન અંશ કે છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી
- અપૂર્ણાંકોની સરખામણી કરવી અને ક્રમમાં ગોઠવવા
- અપૂર્ણાંકોને ક્રમમાં ગોઠવો
- સંમેય સંખ્યાવાળું સમીકરણ
- અપૂર્ણાંકનો ઉપયોગ કરીને દરના પ્રશ્નો
- પ્રમાણ શોધો
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિઝ્ઝા
- અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના શાબ્દિક કોયડા (સમાન છેદ)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 3
અહીં શાબ્દિક કોયડામાં આપેલ માહિતીનો ઉપયોગ કરીને અપૂર્ણાંકની સરખામણી કરો. સમ અપૂર્ણાંક શોધી શકો છો? સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમે અને તમારા મિત્રો ડીનર માટે બેઠક આપવા કાર્ડ બનાવી રહ્યા છો તમને દરેક ને કોરા પાનાની સમાન સ્ટ્રીપ આપવામાં આવી છે અને તમે તેના ભાગો ને કલર કરવાનું ચાલુ કરો છો તમે બ્લુ થી સરું કરો છો તમારો મિત્ર મયંક ગ્રીન થી સરું કરે છે જોલી રેડ થી શરૂઆત કરે છે હેમંત પિન્ક થી ચાલુ કરે છે અને કાર્તિક પર્પલ થી સરું છે એક કલર ને વાપરીયા પછી કોની સ્ટ્રીપ નો ભાગ તમે કલર કરેલા ભાગ જેવોજ સમાન છે તો અહીં આ મારી સ્ટ્રીપ છે તેના સમાન ભાગો કેટલા છે 1 2 3 4 5 6 અને તેમાંથી કેટલા ભાગો માં બ્લુ કલર કર્યો છે સમાન ભાગો માંથી 1 2 3 4 4 ને બ્લુ કલર કર્યું છે તો મારે એ જાણવાની જરૂર છે કે બીજા કયા લોકોએ બ્લુ સ્ટ્રીપ 4 /6 ભાગ જેટલી સ્ટ્રીપ માં કલર કર્યું છે તેના વિષે વિચારવાની બીજી રીત હું એમ કહું કે બીજા કોની પાસે બ્લુ ન હોઈ તેવો સમ અપૂર્ણાંક છે તેમનો કલર કઈ પણ હોઈ શકે તો સૌપ્રથમ મયંક નું જોઈએ તેની પાસે 1 2 3 સમાન ભાગો છે અને પછી તેમાંથી તેને ૨ માં ગ્રીન કલર કર્યો છે તો ૪/૬ એ ૨/૩ સમાન છે તેની પાસે ૩ સમાન ભાગો છે મારી પાસે 6 હતા જો હું આ બધાને ૨ ના જુત માં વેચું એટલે કે હું જો તેમને 2 થી ડિવાઇડ કરું તો હું તેને ૨ ના જુત માં વેહચી રહી છુ તો મારી પાસે 1 2 3 મારી પાસે ૩ સમાન ભાગો થશે અને પછી જો હું આ બ્લુ સ્ટ્ટ્રીપ ને ૨ ના જુત માં વેચું તો મારી પાસે 1 અને 2 એટલે કે 2 ભાગ બચે એટલે જો આપણે ન્યૂમેરટર અને ડિનોમિનેટર બંનેને ૨ થી ડિવાઇડ કરીએ તો આપણને ૨/૩ મળે જે મયંક ના અપૂર્ણાંક ને સમાન જ છે અથવા આ રીતે વિચારવાની બીજી રીત કે જો તમે મયંક ના દરેક ભાગ ને ૨ માં વિભાજીત કરો જો તમે આને ૨ માં વિભાજીત કરો આ ભાગ ને ૨ માં વિભાજીત કરો અને આ ભાગ ને ૨ માં વિભાજીત કરો તો તમારી પાસે કુલ કેટલા ભાગ હશે તેની પાસે 3 હતા આપણે તે દરેક ને ૨ માં વિભાજીત કરીએ તો આપણે તેને 2 વડે મલ્ટીપ્લાય કરી શકીએ જેથી આપણને 6 મળે આ ગુણ્યાં ૨ છે હવે દરેક ગ્રીન માં ૨ આ બધા ભાગો ને 2 માં વિભાજીત કરીએ તો તમે તેનેં પણ ૨ વડે ગુણી શકો એટલે કે તમને ૪ મળશે આમ ૨/૩અને 4 /6 એ સમાન બાબત છે તેથી મારી જેમ જ મયંક પાસે સમાન ભાગો કલર કરેલા છે હવે જોઈએ કે આ બીજા અપૂર્ણાંક પણ સમાન છે કે નહિ જોલી એ 1 2 3 4 5 6 7 7 માંથી 1 2 3 4 4 ભાગો મા કલર કર્યું છે આપણે અહીં કોઈ પણ રીતે ન્યૂમેરેતાર કે ડિનોમિનેટર ને ઘૂણી કે ભાગી શકીએ નહિ યાદ રાખો કે અપૂર્ણાંક ની કિંમત ને ન બદલવા એટલે કોઈ રીતે તેન 4/7 બનાવવા તે સમાન સંખ્યા થીજ થવું જોઈએ તેને એ સમાન ભાગો માં કલર કર્યો છે પણ તેના દરેક સ્ટ્રીપ ની સાઈઝ અલગ અલગ છે માટે 4/7 એ 4/6 કરતા ચોક્કસ અલગ છે એટલે આપણે જોલી ને કાઢી શકીએ હવે હેમંત એ 1 2 3 4 5 5 માંથી 1 2 3 3 ભાગો માં કલર કર્યું છે ફરીથી હું ડિનોમિનેટર અને ન્યૂમેરટર 3/5 ને કોઈ પણ સાથે 4/7 મેળવવા ન ઘૂણી શકું એટલે આ બંને સમાન નથી અને પછી કાર્તિકે 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ભાગો માંથી 1 2 3 4 5 6 7 8 8 ભાગો માં કલર કર્યો છે અને ફરીથી ન્યૂમેરેતર માં ૪ મેળવવા હું તેને ૨ વડે ડિવાઇડ કરી શકું પણ જો હું ડિનોમિનેટર ને ૨ વડે ડિવાઇડ કરું તો મને કૈક વિચિત્ર મળે મને ૪ ના છેદમાં ૧૧ ભાગ્ય ૨ જ્યાં ૧૧ ભાગ્ય 2 એ ૫.૫ છે એટલે કે મને ૪ ના છેદમાં ૫.૫ મળે તો આ સ્પષ્ટ રીતે 4/6 ને સમાન નથી તો આપણે આ પણ કાઢી નાખીએ તો મેં અને મયંકે સમાન ભાગો માં કલર કર્યું