ઓડી નામનું એક ઓક્ટોપસ એક નિયમિત ઝડપે તરીને પોતાના ઘર સુધી ગયું નીચે આપેલા આલેખમાં તેણે દર્શાવ્યું છે કે દર ૧/૭ સેકન્ડએ તેણે કેટલું અંતર કાપ્યું બધા જ ઓક્ટોપસ આલેખ દોરી સકતા નથી પણ ઓડી એ કોઈ સામાન્ય ઓક્ટોપસ ના હતું ખરેખર તો ઓક્ટોપસ એ પૃથ્વી પર ના બુદ્ધિસાળી જીવો માં થી એક જીવ છે ડોલ્ફિન કે મોટા ભાગના વાંદરાઓ પછીનું તે સૌથી બુદ્ધિસાળી જીવ
માનવામાં આવે છે મોટા ભાગની માછલીઓ કરતા તે વધુ હોશિયાર પ્રાણી છે તો ઓડી ની ઝડપ M/s માં જણાવો નોંધો કે મીટર પ્રતિ સેકન્ડ ને અહીં આપણે M/s વડે દર્શાવ્યું છે આમ મીટર પ્રતિ સેકન્ડ માં ઝડપ શોધવા માટે અહીં અંતર જે મીટર માં છે અંતર જે મીટર માં છે તેનો સમય જે સેકન્ડ માં છે તેના વડે ભાગાકાર કરવો પડે તો આપણે જોઈએ કે આપણે તે કરી સક્યે કે નહીં તો સૌપ્રથમ આપડે એક એવું બિંદુ સોધયે કે જેનું આલેખ માંથી વાચન કરીને શરારત થી જાણી શકાય કે ઓડી એ કેટલું અંતર કાપ્યું તે માટે સૌપ્રથમ આપડે એવું બિંદુ સોધયે કે જેનું આલેખ માંથી વાંચન કરીને સારતા થી જાણી શકાય કે ઓડી એ કેટલું અંતર કાપ્યું જુઓ અહીં આ બિંદુ પરથી સરળતાથી માહિતી મળી શકે અહીં સ્પષ્ટ પાને જોય શકાય છે કે તે અંતર ૪ સપ્તમૌશ મીટર છે એટલે કે અહીં આને અંશ માં મૂક્યે અંતર મીટર માં ૪/૭ મીટર અને ત્યાં સુધી તેને પહોંચવા માટે ૫/૭ સેકન્ડ જેટલો સમય લાગે છે એટલે કે ૪/૭ મીટર ના છેદમાં ૫/૭ સેકન્ડ એટલે ૫/૭ સેકન્ડ માં ૪/૭ મીટર જેટલું અંતર કાપો હવે અહીં ૪/૭ ૫/૭ વડે ભાગાકાર કરવાનો છે જેનો આપણને જવાબ મીટર/સેકન્ડ માં મળશે તો આને આ પ્રમાણે પણ લખી સક્યે ૪/૭ ના છેદમાં ૫/૭ અને મીટર/સેકન્ડ અને હવે ૪/૭ ભાગ્ય ૫/૭ એ ૪/૭ ગુણ્યાં ૭/૫ બરાબર જ થશે તેને અહીં લખ્યે ૪/૭ *૭/૫ અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો અર્થ એ છે કે તેનો વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કર્યે એટલે કે ૭/૫ * એટલે કે *૭/૫ આ ૭ અંશ અને છેદ માંથી ઉડી જશે અને આપણને ૪ના છેદમાં ૫ મળે અહીં અંશ અને છેદને ૭ સાથે ગુણીને પણ તે મેળવી શકાય અહીં જો આ બંને ને ૭ વડે ગુણયે તો અહીં આપણને ૪/૫ મળે કોઈ પણ રીતે મીટર પ્રતિ સેકન્ડ માં તેની ઝડપ ૪/૫ મીટર/સેકન્ડ મળશે