If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Unit: આકારો અને ખૂણા

આ એકમ વિશે

આકારો એ ભૌમિતિક આકૃતિઓ જેવી કે ચોરસ, ત્રિકોણ, અથવા લંબચોરસ હોઈ શકે. અને ખૂણો એ એવી જગ્યા છે (સામાન્ય રીતે અંશ કે ડીગ્રીમાં તેનું માપન થાય છે) જ્યાં બે આંતરછેદ રેખાઓ અથવા સપાટીઓ વચ્ચે અથવા બિંદુની નજીક મળે છે. આ પ્રકરણમાં આપણે તેના વિશે વધુ શીખીશું!