If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધોરણ 5 ગણિત (ભારત)

Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 9

Lesson 1: દશાંશ સંખ્યાઓ

અપૂર્ણાંકને દશાંશ તરીકે ફરીથી લખવું: 6/12

સેલ 6/12 ને દશાંશ તરીકે લખે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જોઈએ કે આપણે 6 /12 ને દશાઉનષ સ્વરૂપે લખી શકીએ કે નહિ હું તમને જાતેજ કરવા માટે કહું છું અહીં થોડી હિન્ટ આપીશ જોઈએ કે આપણે આ અપૂર્ણાંક ને ફ્રેકશન ને દાસૌંશ તરીકે લખી શકીએ કે નહિ આપણે તેને સૌપ્રથમ આકૃતિ ની મદદ થી સમજીએ આ 1 /12 થશે આ પ્રમાણે આવા12/12 બનાવીએ તેને કોપી કરીને પેસ્ટ કરીએ કોપી પેસ્ટ તો આ 2 /12 અને આ 3 /12 થશે હવે હું આ 3 /12 ને કોપી કરીને પેસ્ટ કરું કોપી પેસ્ટ તો આ 6 /12 ઔંશ આ 9 /12 અને આ 12 /12 હવે આપણે 6 /12 ને દર્શાવીએ 1 2 3 4 5 6 તો અહીં આ 6 /12 ઔંશ થશે હું તેના 6 ભાગ માં કલર કરવા જાય રહી છું તે કૈક આવો દેખાશે આપણે અહીં 6 /12 ઔંશ ને દર્શાવ્યુ હવે આપણે આ બાબત ને દશાઉહંસ ના સ્વરૂપે કયી રીતે દર્શાવી શકીએ એક રીત હું એ કરી શકું કે 6 અને 12 બંનેને 6 થી ભાગી શકાય જો આપણે આ આખા નું અર્ધું કરીએ તો સુ થઈ આપણે તે કેવી રીતે કરીશુ આપણે આ ભાગ ને અર્ધો અને આ ભાગ ને અર્ધો કહીશુ બીજી રીતે કહીએ તો આપણે 12 માંથી 6 ને સાથે મૂકી રહીઆ છીએ અને તેને 1 /2 માં ફેરવી રહિયા છીએ આપણે ભાગ ને 6 થી ભાગી રહિયા છે માટે દરેક ભાગનો આપણે ૬ થી ભાગાકાર કરીએ તો હવે આપણી પાસે ૨ ભાગ છે આ પ્રમાણે આ રીતે એક અર્ધો અહીં આ પ્રમાણે અને બીજો અર્ધો અહીં આ પ્રમાણે આપણી પાસે 12 12 ઔંશ હતા તેમાંથી 6 ને આપણે એક સાથે મૂકી રહીઆ છીએ તેથી હવે આપણી પાસે તેથી હવે આપણી પાસે 12 ની જગ્યાએ 2 ભાગ છે પરંતુ 6 /12 ઔંશ નું અર્ધું સુ થઈ ફરીથી આપણે 6 ને લય તેને એક સાથે મૂકી રહીઆ છે માટે આપણે તેનો પણ 6 થી ભાગાકાર કરીએ તો તે 1 /2 બરાબર જ થશે તમે તે 1 /2 ને અહીં જોવો તે કૈક આ પ્રમાણે દેખાશે આ રીતે ભૂતકાળ માં સંઅપૂર્ણાંક મેળવવા આપણે અંશ અને છેદ નો સમાન સંખ્યા થી ગુણાકાર કરીએ હવે આપણે સંપૂર્ણક મેળવવા અંશ અને છેદ નો સમાન સંખ્યા થી ભાગાકાર કરી રહિયા છે તમને સમજ પડી ગઈ હશે કે 6 /12 ઔંશ એ 1 /2 બરાબર જ થશે હવે હું સુ કરી શકું મેં એમ ના કહ્યું હતું કે હું તેને દશાઉનષ સ્વરૂપે મેળવવા માંગુ છું હા હું તેને દશાઉનષ ના સ્વરૂપે મેળવવા માંગુ છું પરંતુ એક દ્વિત્યઉન્સ ને દશાઉનષ સ્વરૂપે ફરીથી લખવું સરળ છે તો આપણે તેને દર્શાવીએ આ 1 /2 છે તો મેં આ આખું લીધું આ પ્રમાણે આ રીતે મેં આખું લીધું અને તેને ૨ ભાગમાં વિભાજીત કરિયું આ 1 /2 થશે હું તેના 2 ભાગમાંથી એક ભાગ માં કલર કરી રહી છું આપણે અહીં 1 /2 ને દર્શાવવા જય રહીઆ છે તો આ 1 /2 થશે આ જે અહીં છે તે 6 /12 ઔંશ ને સમાન છે હું તેને દશાઉનષ માં લખવા ઈચ્છું છું જો આ દરેક નો અર્ધો ભાગ લઇ તેને ૫ ઘણો બનાવીએ તો તો હું તેને 1 2 3 4 અને 5 ભાગો માં વિભાજીત કરું મેં સુ કરિયું અહીં મેં ગુણાકાર કરિયું હવે મારી પાસે 5 ઘણા ટુકડાઓ છે અને 1 /2 એ કય 5 ઘણા દશાઉનષ થશે અને તે બરાબર 5 દશાઉનષ 5 ના છેદ માં 10 થશે નોંધો કે 6 /12 એ 1 /2 બરાબર છે અને જે 5 દશાઉનષ બરાબર છે મેં અહીં અંશ અને છેદ બંનેનો 5 થી ગુણાકાર કારીઓ છેદમાં હવે તમારી પાસે 10 હશે 5 /10 એ 5 ગુણ્યાં 1 /10 જ થશે તમે તેને દશાઉનષ સ્વરૂપે લખી શકો તો અહીં આ આ એકમ સ્થાન છે દશાંશ પૂર્ણાંક ની જમણી બાજુએ જઈએ તો અહીં આ દશાંશ સ્થાન છે આ દર્શનઃ સ્થાન છે આપણે અહીં 5 મકીશુ તો આપણે તેને ૦.5 તરીકે લખી શકીએ તેને વિચારવાની બીજી રીત પણ છે તમે એમ કહી શકો કે 6 એ 12 નું અર્ધું છે તો 10 નું અર્ધું સુ થઈ 5 એ 10 નું અર્ધું છે તો તે 5 દશાઉનષ એટલે 5 10 થશે અને જે આના બરાબર થશે અને તેને આ પ્રમાણે દશાઉહંસ માં લખી શકાય