If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:00

અપૂર્ણાંકને દશાંશ તરીકે ફરીથી લખવું: 3/5

દશાંશ સંખ્યાઓ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જોઈએકે આપણે 3/5 ને દશાંશ સ્વરૂપે લખી શકીએ કે નહિ હું તમને જાતે જ કરવા માટે કહું છું અહીં થોડી હિન્ટ આપીશ શું આપણે તેને ફરીથી લખી શકીએ પંચમાંશ સ્વરૂપે હોય તો તેના કરતા શું તેને દશાંશ સ્વરૂપે લખી શકાય આપણે તેને છેદમાં 10 હોય તેવા અપૂર્ણાંક ફ્રેકશન તરીકે લખવાની કોશિશ કરીએ પરંતુ આપણે પહેલા તેને આકૃતિ ની મદદ થી સમજીએ ધારોકે આ 1/5 છે આપણે તેને કોપી કરીને પેસ્ટ કરીએ તો આ 2/5 થશે તેવી જ રીતે આ 3/5 થશે આ 4/5 થશે અને આ 5/5 અથવા તો 1 પૂર્ણ થશે આપણે આ 5 માંથી 3 માં કલર કરવા માંગીએ છીએ આપણે 3/5 વિષે વિચારવા માંગીએ છીએ તો આ 3/5 છે અહીં આ 3/5 છે આપણે 3 ભાગ માં કલર કરીએ આ પ્રમાણે હવે હું તેને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકું 3/5 ને બદલે ચોક્કસ સંખ્યાનું દશાંશ આપણે આ આખાને દશાંશ માં વિભાજીત કરીએ તેને કરવાની સરળ રીત આ દરેક પંચમાંશ ને લઇ 2/10 માં ફેરવવાની છે તો હવે તે કરીએ જો આપણે તે આ પ્રમાણે કરીએ તો આપણી પાસે 2 ગણા ભાગ છે તેને વિચારવાની બીજી રીત કે આપણે આ દરેક ભાગને 2 થી ગુણી રહ્યા છીએ તો હવે આપણી પાસે 10 ભાગ છે આ દરેક દશાંશ છે અને તેમાંના 3 ભાગ પણ હવે 2 ગણા થશે આપણી પાસે ગુલાબી ભાગના 2 ગણા છે આપણે અહીં તેને પણ 2 થી ગુણીશું આપણે અંશ અને છેદ નો 2 થી ગુણાકાર કર્યો તમને હવે તે સમજાયું હશે જયારે આપણે પંચમાંશ વિશે વાત કરીએ આપણે તેને હવે બમણું કર્યું તે હવે 1/5 ની જગ્યાએ 2/10 છે તમારી પાસે 1/10 અને 1/10 છે તે જ પ્રમાણે અહીં બધે 1/10 લખવાનું ચાલુ રાખીએ તો આ દરેક ભાગ 1/10 જેટલા થશે આ પ્રમાણે આ બધાજ ભાગ હવે 1/10 છે તેમાંના દરેક 3 એ 2 ગણા દશાંશછે એટલેકે 3/5 હવે 6/10 છે તે હવે 6/10 છે હવે આ રસપ્રદ શામાટે છે આપણે તેને 6 ગુણ્યા 1 /10 સ્વરૂપે લખી શકીએ અને તેને દર્શાવવાની બીજી રીત શું છે જયારે આપણે તેને દશાંશ સ્વરૂપે લખીએ ત્યારે આપણે દશાંશ સ્થાને જઈશું આપણે તેને લખીએ 0. આ જે જમણી બાજુ છે તે દશાંશ સ્થાન છે અહીં આં એકમ સ્થાનછે અને આ દશાંશ સ્થાન છે આપણી પાસે કેટલા દશાંશ છે આપણી પાસે 6 દશાંશ છે તો આપણે તેને 0.6 તરીકે લખી શકીએ તે 0.6 બરાબર થશે અને આપણે તે પુરુ કર્યું તેને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવ્યું 0.6 એ 6 દશાંશ જ છે અને તેને 3/5 તરીકે પણ લખી શકાય