If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 9

Lesson 1: દશાંશ સંખ્યાઓ

દશાંશની બાદબાકી: 9.57-8.09

સલ "પ્રમાણિત અલગોરિધમ" નો ઉપયોગ કરીને 9.57-8.09 ની બાદબાકી કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો આપણે નવ પોઇન્ટ સતાવન માંથી આઠ પોઇન્ટ શૂન્ય નવ ને બાદ કરવાનો પ્રયત્ન કરીયે પરંતુ પહેલા વિડિઓ પોસ કરીને તમે ગણતરી કરો કે જવાબ શું આવશે તો આપણે બાદબાકી કરીયે ફરીથી આપણે આ રકમ ને અહીં લખીએ અને જયારે હું લખીશ ત્યારે હું દશાંશ ની નીચેજ દશાંશ ચિહન લખીશ તો આઠ દશાંશ ની નીચે દશાંશ ચિહન પોઇન્ટ શૂન્ય નવ હવે આપણે બાદબાકી કરી શકીયે હવે નવ સતાઉન્સ ને સાત સતાઉન્સ માંથી બાદ કરવાનું છે તો અહીં આપણી પાસે પૂરતા સતાઉન્સ નથી તો આપણે અહીં દશક લેવો પડશે જેથી આપણી પાસે વધુ સો હોય અને અહીં ઉપર મોટી સંખ્યા અહીં પાંચ દશાંશ માંથી શૂન્ય દશાંશ આપણે બાદ કરવાના છે જે પૂરતા છે પાંચ દશાંશ તો હવે અહીં પાંચ ની જગ્યાએ ચાર દશાંશ થશે અને એક દશાંશ આપણે અહીં સાત ને આપીયે જે એક દશાંશ એ દસ સતાઉન્સ જેટલા છે તો અહીં સાત ની જગ્યાએ સત્તરસતાઉન્સ થશે હવે સત્તર ઓછા નવ બરાબર આઠ થશે અને ચાર ઓછા શૂન્ય બરાબર ચાર થશે અને પછી અહીં નવ ઓછા આઠ બરાબર એક થાય આથી જવાબ એક પોઇન્ટ અડતાળીસ મળશે