મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:15

સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: એકાઉન્ટ તપાસવું

દશાંશ અપૂર્ણાંકો

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અઠવાડિયાની શરૂઆતમાં સોહમ તેનું એકાઉન્ટ ચેક કરે અને તેની પાસે 15 રૂપિયા અને 1 પૈસાજ બેલેન્સ છે સોમવારે સવારે તે 426 રૂપિયા અને 90 પૈસા નો ચેક જમા કરાવે છે અને મંગળવારે સવારે તે બીજો 100 રૂપિયાનો ચેક જમા કરાવે છે તો બીજી વાર પૈસા જમા કરાવ્યા પછી સોહમ પાસે તેના એકોઉંટમાં કેટલા રૂપિયા બાકી રહે તો તેની શરૂઆત નેગેટિવબેલેન્સ થી થાય છે નેગેટિવ બેલેન્સ નો અર્થ એકોઉંટ માં હતી તેના કરતા વધું રકમ ઉપાડી લીધી છે તે હવે તેના બેંક એકોઉંટમાં થોડા રૂપિયા મુકવા જાય રહ્યો છે તો હવે તેના એકાઉન્ટમાં પોસિટીવ બેલેન્સ છે તેને -15 રૂપિયા 8 પૈસા થી શરૂઆત કરી અને પછી તેમાં 426 રૂપિયા અને 90 પૈસા એડ કર્યા અને પછી તેને તેમાં બીજા 100 રૂપિયા એડ કર્યા તો તેણે -15 રૂપિયા 8 પૈસા થી શરૂઆત કરી અને તેમાં 426.90 અને 100 એડ કર્યા એટલે કે તે 526 રૂપિયા અને 90 પૈસા થશે તો હવે તેની પાસે બેંક એકોઉંટ્માં કેટલા રૂપિયા બાકી રહે તેની પાસે 15 રૂપિયા 8 પૈસા નું દેવું છે અને તેમાં તે 526 રૂપિયા 90 પૈસા એડ કરવા જય રહ્યા છે તો તમે સંખ્યારેખા વિશે વિચારો અહીં આ ઝીરો છે અને તેની પાસે શરૂઆતમાં -15 રૂપિયા 8 પૈસા હતા અને પછી તેમાં 526 રૂપિયા 90 પૈસા અડદ કરે છે અહીં આજે ડાબી બાજુ છે તે તેનું દેવું છે અને પછી તે તેમાં 526 રૂપિયા અને 90 પૈસા એડ કરે છે 526 રૂપિયા 90 પૈસા તો તેની પાસે પોઝિટિવ માં જે અમોઉન્ટ હશે તે 526.90 -15.08 થશે જે અહીં આ લંબાઈ છે આ લંબાઈ પોઝિટિવ માં થશે અને તે 526 રૂપિયા 90 પૈસા -15 રૂપિયા 8 પૈસા થશે તો આપડે તેને ફરીથી લખ્યે 526 રૂપિયા 90 પૈસા મીનસ 15 રૂપિયા 8 પૈસા નેગેટિવ ને એડ કરવો કે પોઝિટિવ ને સુબટ્રેક્ટ કરો એ બને સમાન વસ્તુ જ છે એટલે હું તેણે અહીં ફરીથી લખીશ 526.90-15.08 હવે 0 એ 1 કરતા નાનુ છે એટલે કે આપણે તેણે 10 બનાવ્યે અબે આપણે આ 9 પાસે થી બોરો લૈયે તો તે 8 બનશે હવે આ બધુજ આ બધા કરતા મોટું છે તો 10-8 એ 2 છે 8-0 એ 8 છે આપડી પાસે ડેસિમલ છે 6-5 એ 8 છે 2-1 એ 1 છે અને પછી 5 મિનસ કે નથી એટલે 5 તો તેની પાસે બીજી વાર પૈસા જમા કરાવ્યા પછી 500 એન્ડ 11 રૂપિયા અને 82 પૈસા બાકી રહશે