મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 11
Lesson 1: ગુણાકાર અને ભાગાકાર કરવાની રીતો- વધુ અંકોની સંખ્યાનો ગુણાકાર
- ગુણાકાર 7: વધુ ઉદાહરણ સાથેનો જૂનો વિડીઓ
- સંખ્યાત્મક સમીકરણની રચના કરવી
- ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ : પરિચય
- ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ: ખૂબ મોટી સંખ્યાવાળા ઉદાહરણ
- બહુવિધ એકમોવાળા વ્યવહારુ કોયડા: રોડ ટ્રીપ
- 2-અંકની સંખ્યાઓનો ગુણાકાર
- વધુ અંકોના ગુણાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંખ્યાત્મક સમીકરણની રચના કરવી
સલ સંખ્યાત્મક પદાવલીઓની રચના કરીને શાબ્દિક કોયડો ઉકેલે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અનિલ પાસે 5 લખોટીઓ હતી તેમાં તેણે બીજી ચાર લખોટીઓ ઉમેરી ત્યારબાદ તેના મિત્ર સાથેની સ્પર્ધા માં તેની લખોટીઓ ત્રણ ગણી થઈ ગઈ આ બાબત ને કોઈ પણ ગણતરી કર્યા વગર ફક્ત એક સંખ્યા વાચક પદાવલી સ્વરૂપે દર્શાવો તો ચાલો તે વિષે વિચારીએ તેની પાસે 5 લખોટીઓ પહેલે થી હતી જ ત્યારબાદ તેણે તેમાં 4 લખોટીઓ ઉમેરી માટે આ થઇ ગયા 4 + 5 આમ આ પહેલા વાક્ય ની વિગત આપણે અહી દર્શાવી અનિલ પાસે 5 લખોટીઓ હતી તેમાં તેણે બીજી 4 લખોટી ઉમેરી ત્યારબાદ તેના મિત્ર સાથેની સ્પર્ધામાં તેની લખોટીઓ ત્રણ ગણી થયી ગયી આમ ત્રણ ગણી થયા પહેલા તેની પાસે આ પદ જેટલી લખોટીઓ હતી હવે તેની લખોટીઓ થયી ગઈ માટે હવે તેણી પાસે જેટલી લખોટીઓ છે તેનો 3 સાથે ગુણાકાર કરવો પડે 3 ગુણ્યા 4 વત્તા 5 આમ આપણે કોઈ પણ ગણતરી કર્યા વગર ફક્ત એક સંખ્યાવાચક પદાવલી અહીં દર્શાવી છે આપણે તેણી ગણતરી કરી shakie ત્રણ ગણા કરતા પહેલા તેની પાસે 9 લખોટીઓ છે હવે 3 સાથે ગુણતા તેની પાસે 27 લખોટીઓ થાય પણ આપણને જે પૂછ્યું છે તે મુજબ આ પદ મળી ગયું તેઓએ ફક્ત એક પદાવલી લખવાનું કહ્યું છે