If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકાર 7: વધુ ઉદાહરણ સાથેનો જૂનો વિડીઓ

3 અંકની સંખ્યા ગુણ્યા 2 અંકની સંખ્યાના ગુણાકારના 2 ઉદાહરણ. 3 અંકની સંખ્યા ગુણ્યા 3 અંકની સંખ્યાના ગુણાકારનું 1 ઉદાહરણ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વીડિઓ માં 235 નો 47 સાથે ગુણાકાર કરીએ તો સવ પ્રથમ આપણે આ 7 વડે ઉપર ની સંખ્યા ને ગુણવી પડશે આથી 7*5 35 મળે એટલે 5 વદ્દી 3 7*3 21 વત્તા 3 એટલે 24 મળે આથી આ 4 અને વદ્દી 2 7 ગુણ્યા 2 14 વત્તા 2 એટલેકે 16 મળે હવે અહી 4 એ દશક ના સ્થાને છે આથી અહીયાં 0 મુકીએ અહી આપણે 4 વડે ગુણતા હોઈ તેવું લાગે છે ખરેખર માં આપણે 40 વડે ગુન્યીએ છે આથી અહી 0 મુકીએ પરંતુ જયારે આપણે 0 મુકીએ પછી આપણે આને 4 તરીકે ધ્યાન માં લેવાનું છે હવે આપણે આ વદ્દી ને ધ્યાન માં લઈશું નહિ 4*5 આપણને 20 મળે આથી આ 0 વદ્દી 2 4*3 12 મળે વત્તા 2 એટલે 14 આ 4 અને વદ્દી 1 4*2 8 વત્તા 1 9 મળે હવે આપણે આનો સરવાળો કરીએ તો 5 વત્તા 0 એટલે 5 4 વત્તા 0 એટલે 4 6 વત્તા 4 એટલે 10 એટલે 0 વદ્દી 1 9 વત્તા 1 10 વત્તા 1 એટલે 11 મળે એટલે કે 235 નો 47 સાથે ગુણાકાર કરતા આપણને 11045 મળે હવે આજ રીત નો વધુ એક ધાખ્લો લઈએ તો 873 ને 98 સાથે ગુણાકાર કરીએ તો આના બરાબર 8*3 21 મળે એટલે કે 1 વદ્દી 2 8*7 56 વત્તા 2 એટલે 58 8 અને વદ્દી 5 8 ગુણ્યા 8 64 વત્તા 5 એટલે કે 69 મળે હવે 9 એ દશક ના સ્થાને છે આથી અહિયાં 0 મુકીએ અને ખરેખર માં આપણે 873 ને 90 વડે ગુણીએ છે પરંતુ જયારે આપણે અહી 0 મુકીએ ત્યારે આપણે આને 9 તરીકે ધ્યાન માં લેવાનું છે હવે આપણે આ વદ્દી ને ધ્યાન માં લઈશું નહિ 9*3 27 એટલે 7 વદ્દી 2 હવે 9*7 એટલે 63 વત્તા 2 65 મળે એટલે 5 વદ્દી 6 9*8 72 વત્તા 6 78 મળે આથી આ 78 હવે આનો સરવાળો કરીએ 1 વત્તા 0 એટલે 1 8 વત્તા 7 એટલે કે 15 એટલે 5 વદ્દી મળી 1 9 વત્તા 1 10 વત્તા 5 15 એટલે કે 5 વદ્દી પડી 1 હવે 1 વત્તા 6 એટલે 7 અને 7 વત્તા 8 એટલે 15 મળે એટલે આ 5 વદ્દી પડી 1 અને 7 વત્તા 1 એટલે 8 મળે એટલે કે 873 નો 98 સાથે ગુણાકાર કરતા આપણને 85551 જવાબ મળે આપણે વધુ એક દાખલો ઉકેલીએ 234 નો 643 સાથે ગુણાકાર કરીએ સવ પ્રથમ આપણે આ એકમ ના સ્થાન થી ગુણીશું એટલે આ 3 થી ગુણીશું 3*4 એટલે 12 એટલે કે 2 અને વદ્દી 1 3*3 9 વત્તા 1 10 એટલે 0 વદ્દી 1 3*2 6 વત્તા 1 7 હવે આપણે આ 4 નો ગુણાકાર કરીએ અને આ 4 એ દશક ના સ્થાને છે આથી અહી 0 મુકીએ હવે આપણે આ વદ્દી ને ધ્યાન માં લેવાની નથી 4 ગુણ્યા 4 16 મળે એટલે કે 6 વદ્દી ફરી 1 4*3 12 વત્તા 1 એટલે કે 13 આ 3 વદ્દી ફરી 1 4*2 8 વત્તા 1 9 મળે હવે 6 નો ગુણાકાર કરીએ અહી 6 એ 100 ના સ્થાને હોવા થી અહી 2 0 મુકીએ હવે આપણે આ વદ્દી ને ધ્યાન માં લઈશું નહિ 6*4 24 મળે એટલે આ 4 અને વદ્દી ફરી 2 6*3 18 વત્તા 2 20 મળે એટલે 0 વદ્દી ફરી 2 6*2 12 વત્તા 2 14 મળે હવે આનો સરવાળો કરીએ તો 2 વત્તા 0 વત્તા 0 એટલે 2 0 વત્તા 6 વત્તા 0 એટલે 6 7 વત્તા 3 એટલે 10 10 વત્તા 4 એટલે 14 4 વદ્દી ફરી 1 9 વત્તા 1 એટલે 10 0 અને વદ્દી ફરી એક 4 વત્તા 1 એટલે 5 અને આ 1 એટલે કે 234 નો 643 સાથે ગુણાકાર કરતા આપણને 150462 જવાબ મળે