મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 11
Lesson 1: ગુણાકાર અને ભાગાકાર કરવાની રીતો- વધુ અંકોની સંખ્યાનો ગુણાકાર
- ગુણાકાર 7: વધુ ઉદાહરણ સાથેનો જૂનો વિડીઓ
- સંખ્યાત્મક સમીકરણની રચના કરવી
- ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ : પરિચય
- ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ: ખૂબ મોટી સંખ્યાવાળા ઉદાહરણ
- બહુવિધ એકમોવાળા વ્યવહારુ કોયડા: રોડ ટ્રીપ
- 2-અંકની સંખ્યાઓનો ગુણાકાર
- વધુ અંકોના ગુણાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ: ખૂબ મોટી સંખ્યાવાળા ઉદાહરણ
ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિના ઉપયોગ કરીને લાંબા ભાગાકારના અન્ય ઉદાહરણ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વીડિઓ માં લાંબા ભાગાકાર માટેની અંશ્હતા ભાગ્ફળ ની રીત ના વધુ દાખલા જોઈશું ધારોકે આપણી પાસે કોઈ સંખ્યા 291 છે તેના વડે આપણે 9873952 ની ભાગીશું આપણે જાણીએ છે કે 291*1 = 291 થાય અને તેજ રીતે 291*10 = 2910 થાય હવે આ બંને ની વચ્ચે ની સંખ્યા લઈએ જે આ સંખ્યા માં 291 કેટલી વખત ગુનાયેલો છે તેનો અંદાજો આપશે પાછળ ના વીડિઓ માં 2 અને 5 ને લીધા હતા તમે તમારી ઈચ્છા પ્રમાણે 3 અને 6 ને પણ લઇ શકો આપણે 291*3 લઈએ આપણે તેને અહી ગુણાકાર કરી મેળવીએ તો 291*3 તો આનો ગુણાકાર કરતા 3 ગુણ્યા 1 એટલે 3 9*3 27 એટલે આ 7 અને આ વદ્દી 2 3 દુ 6 વત્તા 2 એટલે 8 આપણને 873 મળે આથી 291 ગુણ્યા 3 873 થાય હવે આજ રીતે આપણે 291*6 લઈએ તો તેના બરાબર આપણે અહી ગુણાકાર કરી મેળવીએ તો 291*6 6 એકુ 6 6*1 6 9*6 54 એટલે આ 4 વદ્દી 5 6 દુ 12 અને વત્તા 5 એટલે 17 મળે આથી આના બરાબર 1746 મળે હવે તમને એમ પ્રશ્ન થશે કે હું આ બંને ને ઉકેલીને શા માટે આને ઉકેલું છું અહી બંને સંખ્યા ને આ સંખ્યા માં 291 કેટલી વખત ગુનાયેલ છે કે ઉકેલવા માટે અંદાજો લગાવ છું સાવ પ્રથમ એમ વિચારીએ કે આ 9873000 છે હવે 987 ને 291 વડે ભાગીએ તો અહી 291*3 બરાબર 873 છે આથી અહી 873 પછી ઘણા બધા 0 મળશે અહી આ અંક 9 ના વધુ નજીક મળે છે જે 9 કરતા નાહનો છે આથી 873 અને આ 1 2 3 4 0 અહી આપણે 291*3 કર્યા છે અને પછી 1 2 3 4 0 લગાવિયા છે આથી અહી આપણે 30 હજાર વડે ગુણ્યું છે આ સંખ્યા 87 લાખ 30 હજાર છે આથી તેને 30 હજાર વડે ગુણવું પડે હવે આપણે આને બાદ કરીએ તો 2-0 એટલે 2 આ 5 આ 9 આ 3 7-3 એટલે 4 8-7 એટલે 1 અને 9-8 એટલે 1 આથી આપણને 1143952 મળે હવે કઈ સંખ્યા આના અંદર ગુનાયેલી છે આપણે 1746 ન લઇ શકીએ કારણકે તે આના થી મોહતી છે ફરીથી આપણે 873 લઈએ હવે આ 873 અને આ 3 0 લાગશે આથી આ 291*3 873 અને પછી આ 3 0 લાગે છે આથી 291 ગુણ્યા 3000 કરીએ તો આપણને 873000 મળે હવે આપણે આની બાદબાકી કરીએ 2-0 એટલે 2 5 9 3-3 0 4-7 હવે આ 4-7 ને ઉકેલવા માટે આ 1 આ 1 પાસે થી દશક લેશે આથી આ 11 થઇ જશે અને 4 માટે દશક લેવા માટે આ 10 થઇ જશે અને આ 14 થઇ જશે હવે 14-7 એટલે 7 મળે અને 10-8 એટલે 2 મળે આથી આપણને 270952 મળે છે હવે આના નીચે કઈ સંખ્યા મળે 291*6 બરાબર 1746 મળે આથી અહી આપણે 1746 લખીશું અને આ 2 0 આથી આ 291*6 અને આ 2 0 એટલે 600 સાથે ગુનાયેલું છે ફરીથી આપણે આને બાદ કરીએ 2-0 એટલે 2 આ 5-0 એટલે 5 9-6 એટલે 3 હવે 0-4 ન થઇ શકે આથી બાજુ માંથી આપણે દશક લઈએ તો આ 6 થઇ જશે અને આ 10 થઇ જશે હવે 10-4 આપણને 6 મળે ફરીથી આ નાહની સંખ્યા છે એટલે બાજુ માંથી દશક લઇ લઈએ તો આ 16 થઇ જશે 16-7 આપણને 9 મળે હવે આપણને 96352 મળે છે ફરીથી અહી 291*3 એટલે કે 873 ગુનાશે આથી આ 873 અને આ 2 0 આથી આ 291*3 એટલે 873 અને પછી આ 2 0 એટલે 300 થશે હવે આપણે આને બાદ કરીએ તો આ 2 આ 5 થશે આ 0 થશે હવે 6-7 શક્ય નથી આથી બાજુ માંથી દશક લઈએ તો આ 8 થઇ જશે અને આ 10 થઇ જશે આથી 10+6 એટલે 16 અને 16 માંથી 7 જાય તો 9 મળે આપણને 9052 સંખ્યા મળે છે હવે ફરીથી આપણે 873 લઈએ તો આ 873 અને આ એક 0 આથી આ 30 વડે ગુનાયેલ છે હવે આપણે અણી બાદબાકી કરીએ તો 2-0 એટલે 2 5-3 એટલે 2 હવે 90-87 આપણને 3 મળે આથી આ 322 મળે છે હવે આ 322 માં 291 કેટલી વખત ગુનાયેલો છે તો આપણે 291*1 લઈએ આથી આ 291 અને 1 વડે ગુણીએ તો હવે આની બાદબાકી કરતા 2-1 એટલે 1 અને 32-29 એટલે આપણને 31 મળે અહી આ 31 એ આપણને શેષ મળે છે કારણકે 31 ને 291 વડે ભાગી શકાઈ નહિ આથી તે શેષ છે આથી 9873952 માં 291 કેટલી વખત ગુનાયેલ છે આપણે આ સંખ્યા નો સરવાળો કરીએ તો અહી 30000+3000 એટલે 33000. 33000+600 એટલે 33600. 33600+300 એટલે 33900 અને વત્તા 31 એટલે 33931 મળે આથી આ સંખ્યા ને 291 વડે ભાગતા 33931 ભાગ્ફળ મળે અને શેષ 31 મળે