મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 11
Lesson 1: ગુણાકાર અને ભાગાકાર કરવાની રીતો- વધુ અંકોની સંખ્યાનો ગુણાકાર
- ગુણાકાર 7: વધુ ઉદાહરણ સાથેનો જૂનો વિડીઓ
- સંખ્યાત્મક સમીકરણની રચના કરવી
- ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ : પરિચય
- ભાગાકારની અંશત:ભાગફળ પદ્ધતિ: ખૂબ મોટી સંખ્યાવાળા ઉદાહરણ
- બહુવિધ એકમોવાળા વ્યવહારુ કોયડા: રોડ ટ્રીપ
- 2-અંકની સંખ્યાઓનો ગુણાકાર
- વધુ અંકોના ગુણાકાર
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
બહુવિધ એકમોવાળા વ્યવહારુ કોયડા: રોડ ટ્રીપ
સલ શાબ્દિક કોયડો ઉકેલે છે જ્યાં તેને કારની ઇંધણ કાર્યક્ષમતાને પગલે રોડ ટ્રીપમાં ઇંધણનો ખર્ચ, મુસાફરીની લંબાઈ, અને ઇંધણના ભાવ મળે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમારી કાર પચ્ચીસ માઈલ પ્રતિ ગેલનની ઝડપે જાય છે અને તમે ચારસો માઈલની મુસાફરી કરવા ઈચ્છો છો હાલમાં પેટ્રોલની કિંમત ત્રણ ડોલર પ્રતિ ગેલન છે તો તમારી આ સવારી માટે જરૂરી પેટ્રોલની પડતર કિંમત શું થશે તો તે આપણે જોઈએ તેઓ આપણને એવું કહી રહ્યા છે કે ચારસો માઈલની મુસાફરી કરવાની છે તો પહેલી બાબત એ વિચારીએ કે આપણે કેટલા ગેલન વાપરી રહ્યા છીએ અને જો એક વખત એ ખબર પડી જાય કે કેટલા ગેલનનો વપરાશ થાય છે તો આ જે પેટ્રોલની કિંમત છે જે ત્રણ ડોલર પ્રતિ ગેલન છે તેની સાથે ગેલનની સંખ્યાનો ગુણાકાર કરી શકાય હવે જો ગેલનની સંખ્યા જાણવી હોય તો આ જે ચારસો માઈલ છે કોઈ સંખ્યા સાથે ગુણવું પડે તેને માઈલ પ્રતિ ગેલન સાથે ગુણીએ કે જે પચ્ચીસ છે અથવા ગેલન પ્રતિ માઈલ સાથે ગુણીએ જુઓ કે આપણે ચારસો ને ગેલન પ્રતિ માઈલ સાથે ગુણીએ હવે જો તેને ગેલન પ્રતિ માઈલ સાથે ગુણીએ તેને ચારસો વડે ગુણીએ તો ગેલનની સંખ્યા મળવી જોઈએ તે માટે આપણે વિચારીએ આપણે પહેલા એકમ લખીએ તેથશે ગેલન પ્રતિ માઈલ તોહવે કેટલા ગેલનપ્રતિ માઈલ છે જુઓઅહી કહ્યું છે કે પચ્ચીસ માઈલ પ્રતિ ગેલન એટલેકે દર એક ગેલન માટે પચ્ચીસ માઈલ છે અથવા કહી શકીએ કે દર પચ્ચીસ માઈલ માટે આપણી પાસે એક ગેલન છે આમ ખરેખર આપણે પચ્ચીસ માઈલ પ્રતિ ગેલનનો અહિયાં વ્યસ્ત લીધો છે જે એકના છેદમાં પચ્ચીસ ગેલન પ્રતિ માઈલ બને છે હવે આ બંનેનો ગુણાકાર કરીએ કારણકે આપણે એ જાણવા માંગીએ છીએ કે આપણે કેટલા ગેલનનો વપરાશ કરી રહ્યા છીએ અહી જુઓ કે માઈલનો માઈલ સાથે છેદ ઉડી જશે હવે આપણી પાસે છે ચારસો ગુણ્યા એકના છેદમાં પચ્ચીસ ગેલન જે ચારસોના છેદમાં પચ્ચીસ ગેલન જેટલું થાય આમ ચારસો ભાગ્યા પચ્ચીસ બરાબર સોળ ગેલન મળે હવે જુઓ અહી કઈ પણ વિચાર્યા વગર સીધો છેદ ઉડાળવું યોગ્ય નથી શું એ બાબત સમજાય છે કે સોળ એ ચારસો કરતા ઘણી નાની સંખ્યા છે ચોક્કસ અને ખરેખર જો કાર વિશેનો અનુભવ હોય તોતમે સમજી શકશો કેઅહી આપણે કદ વિશેની વાત કરી રહ્યા છીએ લગભગ સોળ ગેલને કાર ત્રણસોથી ચારસો માઈલ જઈ શકે છે જેતેનું સારું માઈલેજ દર્શાવે છે અનુભવથી તેઆપણે સમજી શકાય અને અહી કઈ રીતે કહ્યું છે તેના દ્વારા પણ સમજ મળે છે અહી કહ્યું છેકે પચ્ચીસ માઈલપ્રતિ ગેલન આમ આપણે જરૂરી ગેલન મેળવવા માંગી રહ્યા છીએ આમ ઓછા ગેલનની મદદથી અહી આપણે વધુ માઈલ મેળવી શકીએ છીએ પણ હજી સુધી આપણે પ્રશ્નનો જવાબ આપ્યો નથી તેઓ એ જાણવાઈચ્છે છે કે આ સવારી અથવા મુસાફરી માટે જરૂરી પેટ્રોલની પડતર કિંમત શું થશે આપણે હમણાજ શોધ્યું કે કેટલા બળતણની જરૂર છે માટે હવે આપણે લઈએ સોળ ગેલન અને તે માટે કેટલા ડોલરની જરૂર છે તે જોઈએ તો તેમાટે આપણે તેને ડોલર પ્રતિ ગેલન વડે ગુણીએ કે ગેલન પ્રતિ ડોલર વડે જુઓ અહી આપણે એકમની ફેરબદલીનો વિચાર કરી રહ્યા છીએ માટેઅહી લખું છું ગેલન અને અંશમાં લખું છું ડોલર જુઓ સમજી શકાય એવી બાબત છે કે ગેલનનો ગેલન સાથે છેદ ઉડાળવાનો છે માટે આપણે અહી ડોલર પ્રતિ ગેલન સાથે ગુણાકાર કરવો પડે આમ ડોલર પ્રતિ ગેલનને આપણે ગેલન સાથે ગુણી રહ્યા છીએ જુઓ અહી કહ્યું છે કે તે ત્રણ ડોલર પ્રતિ ગેલન છે અને આપણે સોળ ગેલન પેટ્રોલ ભરાવાનું છે માટે તે સોળ ગુણ્યા ત્રણ ડોલર જેટલું થશે અહી આ ગેલનનો ગેલન સાથે છેદ ઉડી જશે આમ આપનો જવાબ થશે સોળ ગુણ્યા ત્રણ બરાબર અડતાળીસ ડોલર આમ તે થઇ ગયું આમ આપણે પ્રશ્નનો જવાબ મેળવી લીધો છે