If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગ્રેટર ધેન અને લેસ ધેનની નિશાનીઓ

નંબરો અને સમીકરણોની સરખામણી કરવા માટે પ્રતીકો કરતા વધારે અને ઓછા હોઈ શકે છે. પ્રતીક કરતાં વધુ છે & gt; તેથી, 9 & gt; 7 વાંચ્યું છે કારણ કે 9 '7 કરતા વધારે છે.' પ્રતીક કરતાં ઓછું છે & lt;. બે અન્ય તુલનાત્મક ચિહ્નો છે અને જી; (કરતા વધારે અથવા બરાબર) અને & nbsp; & le; (કરતા ઓછું અથવા બરાબર). સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે સૌ બરાબર ની સંજ્ઞાથી પરિચિત છીએ અગાઉ આપણે તે વિશે શીખી ગયા છીએ. જેમકે, તમે જાણો છો કે 1 વત્તા 1 બરાબર 2 ઘણા લોકો જયારે આવું જુએ છે, ત્યારે એમ વિચારે છે કે 'બરાબર' એટલે જવાબ 1 વત્તા 1 એ સમસ્યા છે બરાબર એટલે એનો જવાબ આપો અને 1 વત્તા 1 એ ૨ છે પરંતુ વાસ્તવમાં બરાબર એટલે એમ નહિ ખરેખર બરાબર એ બે જથ્થા વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ કરે છે જયારે હું 1 વત્તા 1 બરાબર 2 એમ લખું છું, ત્યારે એનો અર્થ એમ થાય કે ડાબી બાજુ મારી પાસે જે જથ્થો છે, મારી પાસે જેટલો જમણી બાજુ જથ્થો છે, એના જેટલો જ છે હું 2 બરાબર 1 વત્તા 1, પણ લખી શકું આ બંને એક સરખી વસ્તુ છે હું એમ પણ લખી શકું 2 બરાબર 2 આ સંપૂર્ણ સાચું વિધાન છે હું એમ પણ લખી શકું 1 વત્તા 1 બરાબર 1 વત્તા 1 હું એમ પણ લખી શકું 1 વત્તા 1 ઓછા 1 બરાબર 3 ઓછા 2 આ બંને એક સરખો જથ્થો છે મારી પાસે અહીં ડાબી બાજુ 1 વત્તા 1 ઓછા 1, જે 1 છે અને અહીં 1 છે આ બંને એકસરખો જથ્થો છે. હવે હું તમને સંખ્યાની સરખામણી કરવાની નવી રીતનો પરિચય કરાવું છું આ બરાબરની સંખ્યા એ બંને બાજુ નો એકસરખો જથ્થો દર્શાવે છે, હવે આપણે એ વિચારવાનું છે કે જયારે બંને બાજુ એકસરખો જથ્થો ન હોય ત્યારે શું કરી શકાય. એમ કહીએ કે મારી પાસે 3 નો અંક છે અને 1 નો અંક છે અને મારે એ બંનેની સરખામણી કરવી છે. અહીં સ્પષ્ટ છે કે 3 અને 1 સરખા નથી પરંતુ મારે એ જાણવું છે કે કયો અંક મોટો છે   અને કયો અંક નાનો છે મારે આ બંનેની સરખામણી કરવાની છે. અહીં સ્પષ્ટ છે કે 3 અને 1 એ સરખા નથી આથી મને આ બંને સરખામણી કરવા માટે કોઈ સંજ્ઞાની જરૂર પડશે અને એ માટેની સંજ્ઞા નથીમોટી સંજ્ઞા છે જેનો અર્થ એવો થાય કે 3 એ 1 કરતાં વધારે છે   3 એ મોટો જથ્થો છે અને એમ વંચાશે કે 3 એ 1 કરતાં હું અહીં લખું છું 3 એ 1 કરતાં ના કરતાં મોટી greater than મોટી સંખ્યા છે ફરીથી હું એમ લખું કે 1 વત્તા 1 વત્તા 1 1 કરતાં મોટી છે આ સરખામણી કરાઈ છે. ચાલો બીજી રીતે જોઈએ. મારે 5 અને 19 ની સરખામણી કરવી છે. તો અહીં 'નથી મોટી' સંજ્ઞાનો ઉપયોગ થશે નહિ 5 એ 19 થી મોટી સંખ્યા છે એ સાચું નથી. પરંતુ હું એમ કહી શકું કે 5 અને 19 એ સરખા નથી તેથી હું આમ લખી શકું પરંતુ મારે એવું વિધાન આપવું છે કે, કઈ સંખ્યા મોટી છે અને કઈ નાની છે ? તો સરળ ભાષામાં એવું કહી શકાય કે, 5 is Less then 19 ના થી નાની 5 એ 19 કરતાં નાની છે મારે એમ લખવું છે કે 5 એ 19 કરતાં નાની સંખ્યા છે તો એ માટે મારે ગણિતના સંકેત વિશે વિચારવું પડે જેથી 'નાથી નાની' લખી શકાય જો આ નાથી વધારે હોય એને આપણે બીજી તરફ ઉલટાવી દઈએ આ બિંદુ જે છે એ નાની સંખ્યા દર્શાવે છે અહીં 5 એ નાનો જથ્થો છે, તો હું અહીં બિંદુમુકું છું અને 19 એ મોટો જથ્થો છે, તો ખુલ્લા છેડા આપણે એ તરફ દર્શાવી એ તો 5 એ 19 કરતાં ઓછા છે એમ વંચાશે 5 એ 19 કરતાં ઓછો જથ્થો છે. હું એમ પણ લખી શકું 1 વત્તા 1 એ 1 વત્તા 1 વત્તા 1 કરતાં ઓછી છે આમ આ વિધાન દર્શાવે છે કે 1 વત્તા 1 એ 1 વત્તા 1 વત્તા 1 કરતાં નાનો જથ્થો છે.