મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4 ગણિત (ભારત)
Course: ધોરણ 4 ગણિત (ભારત) > Unit 6
Lesson 6: ક્ષેત્રફળચોરસ એકમથી ક્ષેત્રફળના સૂત્રમાં રૂપાંતર
લીના ચોરસ એકમની ગણતરી અને બાજુઓની લંબાઈનો ગુણાકાર બંને રીતે લંબચોરસનું ક્ષેત્રફળ શોધે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ ચોરસ એક ચોરસ એકમ છે તો લંબચોરસ A ક્ષેત્રફળ કેટલું થાય સૌપ્રથમ આપણને જણાવ્યું છે કે આ નાના ચોરસ એક ચોરસ એકમ છે અને પછી કહ્યું છે કે લંબચોરસ A નું ક્ષેત્રફળ શોધો અને આ લંબચોરસ A નું ક્ષેત્રફળ એટલે તે કેટલી જગ્યા રોકે છે આમ લંબચોરસ એ કેટલી જગ્યા રોકે છે કેટલા ચોરસ એકમ લંબચોરસ A સમાય શકે છે એક રીતે આપણે તેમના ચોરસ એકમ ની ગણતરી કરીને જવાબ શોધી શકીએ છીએ આપણે ફરીથી આ ચોરસ એકમને લંબચોરસ દોરીએ અને પછી આપણે તેની ગણતરી કરીને જોઈએ કે કેટલા ચોરસ એકમ તેમાં સમાય શકે છે આમ આપણી પાસે એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ , સાત , આઠ , નવ ,10 , 11 , 12 12 ચોરસ એકમ છે. લંબચોરસમાં સમાય કે કેટલા ચોરસ એકમ તેમાં સમાય શકે છે પરંતુ તે આ એક રીતે થી જ નથી શોધી શકાતું આપણે એમ પણ કહી શકીએ આ ઉપરની હરોળ ,ચાર એકમ લાંબી છે એક , બે , ત્રણ અને ચાર ચાર એકમ લાંબી છે એટલે કે , આ ઉપરની હરોળ ચાર ચોરસ એકમ છે . લંબાઈ ચાર એકમ છે એટલે કે , આ ઉપરની હરોળ , એક , બે ત્રણ અને ચાર ચોરસ એકમ છે . હવે , આ આપણે આ બાજુ માટે જોઈએ તો , આ બાજુ માં કેટલી હરોળ છે એક , બે અને ત્રણ ત્રણ હરોળ છે આમ ચારની એક હરોળ , ચારની બીજી હરોળ અને આ ત્રીજી હરોળ આ એક ચારની હરોળ છે , આ બીજી ચારની હરોળ છે અને આ ત્રીજી ચારની હરોળ છે માટે , 3 ગુણ્યાં ચાર ચોરસ એકમ છે . ચાર ચોરસ એકમ ઉપર , ચાર ચોરસ એકમ વચ્ચે અને ચાર ચોરસ એકમ નીચે આમ ત્રણ ગુણિયાં ચાર ચોરસ એકમ અથવા આપણે બીજી રીતે પણ જોઈ શકીએ છે . ત્રણ ગુણ્યાં ચાર જે આપણે પહેલા જ કર્યું અને હવે પછી આપણે બીજી રીત થી કરી જોઈએ અહીં આપણી પાસે છે ,આ એક ઉભી હરોળ છે . અને આ ઉભી હરોળ માં એક , બે અને ત્રણ ચોરસ એકમ આવેલા છે તેથી આની લંબાઈ ત્રણ ચોરસ એકમ થાય એક , બે , ત્રણ તો આવી કેટલી ઉભી હરોળ છે ? આવી આપણી પાસે આ એક , આ બે , ત્રણ અને ચાર ચાર હરોળ છે આમ , ઉપરની બાજુની લંબાઈ 4 થશે આમ આ વખતે આપણી પાસે 4 ગુણ્યાં 3 થશે . આ એક , આ બે અને ત્રણ અને તે વીજ આપણી પાસે આ એક હરોળ આ બીજી હરોળ , આ ત્રીજી હરોળ અને આ ચોથી હરોળ છે આમ , આપણે કોઈ પણ રીતે તે ઉકેલી શકીએ છીએ શરૂઆતમાં કર્યું તે મુજબ , ચોરસ એકમની ગણતરી કરીને . અથવા બાજુઓની લંબાઈનો ગુણાકાર કરીને ત્રણ ગુણિયાં ચાર આમ દરેક પરીસ્થિમા આપણને 12 ચોરસ એકમ મળે છે લંબચોરસ A નું ક્ષેત્રફળ બરાબર 12 ચોરસ એકમ . કારણે કે તેમાં 12 ચોરસ એકમનો સમાવેશ થઇ શકે છે .