If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિભાજનના ગુણધર્મની મદદથી 2-અંક વડે1-અંકનો ગુણાકાર કરો

સમસ્યા

દિનેશે 4×82 ઉકેલવાનો પ્રયત્ન કર્યો.
=4×82
સ્ટેપ 1=4×(80+2)
સ્ટેપ 2=(4+80)+(4+2)
સ્ટેપ 3=84+6
સ્ટેપ 4=90
દિનેશની ભૂલ શોધો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?