મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:37

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીયોમાં આપણે આટલા કિલોમીટર ને મીટર અને સેન્ટીમિટરમાં ફેરવવા માંગીએ છીએ સૌપ્રથમ 2 કિલોમીટર થી શરૂઆત કરીએ હું ઈચ્છું છું કે વિડીયો અટકાવીને જાતે પ્રયત્નો કરી જુઓ આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય માટે આ થશે 2 times 2 ગુણ્યા 1000 મીટર તો અહીં લખીએ 2 times1000 મીટર બરાબર 2000 મીટર જો તમે 11 કિલોમીટર ને મીટર માં ફેરવવા માંગતા હોવ તો તે આ જ પ્રમાણે થશે 11 કિલોમીટર અહીં આનો અર્થ થાય છે 1000 મીટર એટલે કે 11 x 1000 મીટર = 11000 મીટર તો હવે આપણે આ બંને અંતરને સેન્ટીમીટરમાં ફેરવીએ અહીં આપણે એક બાબત યાદ રાખવાની છે કે 1 મીટર =100 સેન્ટીમિટર તે અહીં લખીએ 1 મીટર =100 સેન્ટીમિટર અહીં પૂર્વગ સેન્ટી નો અર્થ થાય છે 100 અથવા બીજી રીતે લખીએ તો 1 સેન્ટીમિટર=100 એટલે કે 1 /100 મીટર અહીં આપણી પાસે અમુક અંતર મીટરમાં છે અને તે 100 સેન્ટીમીટર ને બરાબર છે જો આપણે 2000 ને સેન્તીમીટર ના સ્વરૂપમાં દર્શાવવા માંગીએ તો 2000 મીટર તે દરેક 100 સેન્ટીમીટર સમાન જ છે માટે 2000 x 100 મીટર આના બરાબર આપણને મળશે 2 ની સાથે 3 ઝીરો પહેલેથી જ હતા અને પછી આપણે તેને 10 વડે ગુણીએ તો અહીં આપણે એક ઝીરો ઉમેરીએ અને જો આપણે તેને 100 વડે ગુણીએ એટલેકે આપણે તેને બે વાર 10 વડે ગુણીએ તો આપણે અહીં વધુ બે 0 મુકવા પડે એટલે કે તેમાં 2000 hundred સેન્ટીમીટર જેટલું થશે હવે તે આના માટે વિચારીશું 11 કિલોમીટર જે 11000 મીટર છે ફરીથી વિડીયો અટકાવીને હું જાતે જ પ્રયત્ન કરવા માટે કહુંછું આ જ તર્ક અનુસાર આપણી પાસે અહીં 11000 મીટર છે અને તે દરેક 100 સેન્તીમીટર બરાબર જ છે 11000 x 100 આના બરાબર 11 અને પછી 1 2 3 4 5 એટલે કે 1 2 3 4 અને 5 શૂન્ય એટલે તે 1100000 સેન્ટીમીટર થશે