મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 6 ગણિત (ભારત)
ચલોનો ઉપયોગ કરીને લંબચોરસની પરિમિતિ
ચલોની મદદથી ગણિતની ભાષામાંના કોઈપણ લંબચોરસ માટે પરિમિતિ કેવી રીતે લખવી તે શીખીએ. Aanand Srinivas દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે લંબચોરસ ની પરિમિતિ વિષે વાત કરીએ જે તમે આગળ કરીજ છે પરંતુ આ વખતે આપણે તેની ચલ સંબંધિત વાત કરી રહ્યા છીએ સુ આપણે લંબચોરસ ની પરિમિતિ ને ચલ ના સ્વરૂપમાં લખી શકીએ હવે ચલ ના સ્વરૂપમાં કોઈ પણ બાબત ને લખવી તેનો અર્થ સુ થાય જો આપણે તે ફક્ત એકજ લંબચોરસ માટે કરીએ તો તે આ સંખ્યા અને આ સંખ્યા માટે કામ લાગશે આમ જયારે આપણે કોઈ એકજ સંખ્યા વિષે વિચારતા હોયે તો તેને સંખ્યા ના સ્વરૂપમાં લખી શકાય પરંતુ જો આપણે લંબચોરસ ની કોઈ પણ લંબાઈ અને કોઈ પણ પોહ્રય માટે વિચારીએ કે જેનાથી આપણને પરિમિતિ મળે છે તો આપણે તેને ચલ ના સ્વરૂપમાં દર્શાવી શકીએ આમ અહીં ચલ એટલે ચલ એટલે કોઈ પણ સંખ્યા તમે કોઈ પણ લંબાઈ નો અને કોઈ પણ પોહ્રય નો લંબચોરસ લય શકો હવે આ જાણકારી તમારી માટે પૂરતી છે તમે વિડિઓ અટકાવી ને તે જાતેજ કરવાનો પ્રયત્ન કરો જો આપણે આ લંબચોરસ ની પરિમિતિ સોઢીએ તો અહીં આ લંબાઈ 4 છે માટે આ બાજુની લંબાઈ એ પણ 4 થશે તેવીજ રીતે આબાજુની પોહ્રય 3 છે માટે આ પોહ્રય પણ 3 થશે હવે આપણે તેની પરિમિતિ શોધી શકીએ જે આ બધીજ બાજુઓ નો સરવાળો થશે 2 લંબાઇઓ 4 +4 +2 પોહરાયો 3 +3 હવે આપણી પાસે 2 વખત 4 છે અને 2 વખત 3 છે માટે 2 વખત લંબાઈ વત્તા 2 વખત પોહ્રય 2 વખત 4 અને 2 વખત 3 2 ગુણ્યાં 4 વત્તા 2 ગુણ્યાં 3 હવે આપણે તેનો જવાબ સોઢીએ 2 ગુણ્યાં 4 બરાબર 8 વત્તા 2 ગુણ્યાં 3 બરાબર 6 8 વત્તા 6 બરાબર 14 આ લંબચોરસ ની પરિમિતિ 14 થશે આપણે અહીં સુ કરી રહ્યા છીએ તેજ સમઝવા વધુ એક ઉદાહરણ જોઈએ આપણે અહીં જોયું કે આપણે 2 ગુણ્યાં લંબાઈ વત્તા 2 ગુણ્યાં પોરાય કરી રહ્યા છીએ આપણે હવે એક વધુ લંબચોરસ લઈએ અને આજ રીતે અનુસરીએ ધારોકે આપણી પાસે એક લંબચોરસ છે જે કૈક આ પ્રમાણે થશે તે કૈક આ પ્રમાણે છે તેની લંબાઈ અને પોહ્રય અનુક્રમે 7 અને 5 છે ફરીથી આપણે અહીં 7 વત્તા 7 લઈએ કારણકે આબાજુનું માપ 7 છે તો આબાજુ માપ પણ 7 થશે અને પછી 5 વત્તા 5 બંને ઉમેરીએ તો હવે આપણી પાસે 2 ગુણ્યાં લંબાઈ વત્તા 2 ગુણ્યાં પોહ્રય છે 2 ગુણ્યાં 7 વત્તા 2 ગુણ્યાં 5 હવે તેની પરિમિતિ સુ થાય 2 ગુણ્યાં 7 બરાબર 14 વત્તા 2 ગુણ્યાં 5 બરાબર 10 14 વત્તા 10 બરાબર 24 થશે આમ આ લંબચોરસ ની પરિમિતિ 24 થાય હવે આપણે જયારે આ રીત કરીએ ત્યારે આપણે એ નોંધી શકીએ કે આપણી પાસે લંબચોરસ ની લંબાઈ અને પોહાર્ય કયી છે તે મહત્વ નો નથી પરંતુ આપણે અહીં 2 ગુણ્યાં લંબાઈ અને 2 ગુણ્યાં પોહ્રય ને અહીં ઉમેરીએ છીએ આમ અહીં લંબાઈ કોઈ પણ હોઈ શકે કોઈ પણ લંબાઈ આપણે તેને 2 વડે ગુણી રહ્યા છીએ કારણકે આ એક લંબાઈ છે અને આ એક લંબાઈ છે તેવીજ રીતે આ પોહ્રય કોઈ પણ હોઈ કોઈ પણ પોહ્રય આપણે તેને 2 વખત લઇ રહીઆ છીએ કારણકે આ પોહ્રય છે અને આ પણ પોહ્રય છે આમ 2 ગુણ્યાં લંબાઈ વત્તા 2 ગુણ્યાં પોહ્રય તેથી આપણે કહી શકીએ કે પરિમિતિ બરાબર 2 ગુણ્યાં લંબાઈ વત્તા 2 ગુણ્યાં પોહ્રય તો આના બરાબર પરિમિતિ મળે હવે આપણે જે અહીં કરીયુ તે આ પ્રશ્ન માટે પૂરતું છે આપણે પરિમિતિ ને કેટલાક ચલ સ્વરૂપમાં દર્શાવીએ એ ચલ લંબાઈ અને પોહ્રય છે ત્યાં કોઈ પણ લંબાઈ અથવા કોઈ પણ પોહ્રય હોઈ શકે હવે આપણને એવું કહેવામાં આવે કે આપનો લંબચોરસ આટલી લંબાઈ નો છે અને આટલી પોહ્રય નો છે તો આપણે અહીં લંબાઈ મુકીશુ અને અહીં પોહ્રય મુકીશુ અને આપણને પરિમિતિ મળશે પરંતુ આ શબ્દ થોડો લમ્બો છે આપણે તેને ટૂંકી રીત માં લખવો છે તેના માટે આપણે પરિમિતિ ને p તરીકે લખી શકીએ એટલે પેરિમીટર અને તેના બરાબર 2 ગુણ્યાં લંબાઈ લંબાઈ એટલે લેન્થ જેને આપણે l લખીસું વત્તા 2 ગુણ્યાં પોહ્રય પોહ્રય એટલે બ્રેથ જેને આપણે b લખીસું હવે જો આપણને લંબાઈ જોઈએ તો આપણી પાસે આ ચલ છે આપણે તેના માટે મોટો શબ્દ વાપરી શકીએ ચલ એ ફક્ત આલ્ફાબિત જ નથી પરંતુ આલ્ફાબેટ તરીકે આપણે કોઈ પણ ચલ લખી શકીએ હવે આપણે હજુ તેને ધારીએ એટલું ટૂંકું બનાવી શકીએ આપણે અહીં કહી શકીએ કે પેરિમીટર બરાબર હવે 2 અહીં પણ છે અને અહીં પણ છે માટે આપણે 2 ને બહાર કદી શકીએ અને પછી કાઉનષ માં આપણી પાસે l વત્તા b બાકી રહે આ લમચોરસ ની પરિમિતિ ને દર્શાવવાની ટૂંકી રીત છે આપણે તેની ફરતે બોક્સ દોરીએ આપણે પરિમિતિ ને ચલ ના સ્વરૂપમાં દર્શાવીએ આમ જયારે લંબચોરસ ની પરિમિતિ ને ચલ ઘ્વારા દર્શાવવાનું કહેવામાં આવે તો 2 ગુણ્યાં અને 2 ગુણ્યાં પોહ્રય નો સરવાળો આમ લંબાઈ અને પોહ્રય ના સર્વદા ને 2 વડે ઘૂંટ પરિમિતિ મળે છે