If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:51

માહિતીનું નિયમન કે ડેટા હેન્ડલિંગ પરિચય

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે અને તમારા મિત્રો ક્યાંક બહાર જવાનું નક્કી કરો છો પરંતુ તમને ખબર નથી કે ક્યાં જવું છે તમારે ક્યાંક તો જવું છે જેથી તમે ખુશ થઇ શકો અને તમે બધાને પૂછો છો કે તમારે ક્યાં જવું છે તમારા શહેરમાં 3 એવી જગ્યા છે તમે જઈ શકો છો પ્રાણીસંગ્રહાલય, એમ્યુઝમેન્ટ પાર્ક કે જ્યાં રોલર કોસ્ટર હોય છે અને બીજી અટપટી રાઈદ્સ પણ હોઈ શકે અને ત્રીજી જગ્યા મ્યુજીયમ છે જ્યાં તમે જઈ શકો છો તમે તમાર દરેક મિત્રને પૂછો છો કે તે ક્યાં જવા માંગે છે તે એમાંથી તમારો પ્રથમ મિત્ર પ્રાણીસંગ્રહાલય જવા માંગે છે માટે તમે લખી દો છો પ્રાણીસંગ્રહાલય ત્યાર બાદ તમે તમારા બીજા મિત્રને પૂછો છો તમે તેને પૂછો કે તે ક્યાં જવા માંગે છે અને તે કહે છે કે તે એમ્યુઝમેન્ટ પાર્ક જવા માંગે છે ત્યાર બાદ તમે ત્રીજા મિત્રને પૂછો છો તે પણ બીજા નંબરના મિત્રને જ અનુસરે છે અને તે પણ એમ્યુઝમેન્ટ પાર્ક જવાનું કહે છે ત્યાર બાદ તમે ચોથા નંબરના મિત્રને પૂછો છો અને તે કહે છે કે મને ખબર નથી કે શું કરવું કારણ કે તમારી પાસે 3 વિકલ્પ છે પરંતુ તમારી પાસે કોઈ એવી વ્યક્તિ છે જે તમને કહે છે કે જ્યાં પણ જવું હોય ત્યાં જઈએ તો ચોથા નંબરના મિત્ર આગળ આપણે લખીએ કે જ્યાં જવું હોય ત્યાં તમારો ચોથા નંબરનો મિત્ર આ કહે છે ત્યાર બાદ તમે આ જ પ્રમાણે આગળ વધો છો તમારા દરેક મિત્રને પૂછો છો અને તેઓ ક્યાં જવા માંગે છે તે લાખો છો તમારા ચટ્ઠા નંબરનો મિત્ર મ્યુજીયમ જવા માંગે છે ત્યાર બાદ સાતમાં નંબરનો મિત્ર ફરીથી એમ્યુઝમેન્ટ પાર્ક જવા કહે છે આમ તમે દરેક મિત્ર પાસેથી માહિતી મેળવો છો આઠમાં નંબરનો મિત્ર જ્યાં જવું હોય ત્યાં તેવો જવાબ આપે છે અને નાવમાં નંબરનો મિત્ર ફરીથી એમ્યુઝમેન્ટ પાર્ક જવાનું કહે છે આમ તમે દરેક મિત્ર ક્યાં જવા માંગે છે તેની યાદી બનાવો છો હવે આ રીતે લખ્યા બાદ તમે તેના પર એક નજર કરો છો અને નક્કી કરો છો કે ક્યાં જવું છે અહી તમને જે સ્થળનું નામ વધારે વખત દેખાશે તે તમે જુઓ છો અને તમારા મિત્રને જણાવો છો અહી આપણે તેને એક માહિતીના સ્વરૂપમાં લઈએ છીએ અને પછી નક્કી કરીએ છીએ કે ક્યાં જવું હવે તમે એ જાણવા ઈચ્છો છો કે કેટલા મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં જવા માંગે છે અને કેટલી વ્યક્તિઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવા ઈચ્છે છે અને તેના પરથી આપણે નિર્ણય લઇ શકીએ આપણે અહી પ્રાણી સંગ્રહાલય લખ્યું અને હવે ત્યાં જવા તૈયાર થયેલ વ્યક્તિઓની ગણતરી કરીશું મેં અહી એક વાર પ્રાણીસંગ્રહાલય લખ્યું છે અને પછી બીજી વાર પણ લખ્યું છે આપણે અહી બે વાર પ્રાણી સંગ્રહાલય લખ્યું છે હવે આપણે એ જાણવા માંગીએ છીએ કે કેટલા મિત્રો એમ્યુઝમેન્ટ પાર્કમાં જવા ઈચ્છે છે આપણે તેની ગણતરી કરીએ અહી એક વ્યક્તિ છે આપણ એક વ્યક્તિ છે તેવી જ રીતે અહી પણ એક વ્યક્તિ છે અને આ એક વ્યક્તિ છે આમ 1, 2, 3 અને 4 વ્યક્તિઓ એમ્યુઝમેન્ટ પાર્ક જવા માંગે છે ત્યાર બાદ મ્યુજીયમ વિશે ગણતરી કરીએ કે કેટલા લોકો ત્યાં જવા માંગે છે અહી ફક્ત એક જ વ્યક્તિ જવા માંગે છે માટે 1 હજુ આપણી પાસે એક બાબત બાકી રહી છે જેને માટે આપણી પાસે કોઈ જાણકારી નથી અહી આ જે બાબત છે તેની આપણે ગણતરી કરીશું આમ જે મિત્રોએ જ્યાં જવું હોય ત્યાં તેવો જવાબ આપ્યો હતો તેમની ગણતરી કરીએ તો તે 1 અને 2 એટલે કે 2 મિત્ર થશે આમ આ બધી માહિતી પછી આપણને આપણો ન્યાય લેવામાં સરળતા રહેશે આપણે તેને થોડો સુંદર બનાવાનો પ્રયત્ન કરીએ આપણે અહી આ પ્રમાણે તેની આજુ બાજુ બોક્ષ જેવું બનાવીએ જેથી આપણને તે વાંચવામાં સરળ રહે આપણે તેનો નિર્ણય સરળતાથી લઇ શકીએ તેને કઈક આ પ્રમાણે બનાવીએ હવે આપણે આ માહિતી પરથી આપણો નિર્ણય લઇ શકીએ અથવા આપણે જોઈ શકીએ કે અહી શું થઇ રહ્યું છે હવે આપણે અહી એ જોઈ શકીએ કે ઘણા બધા વ્યક્તિઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવું છે તો એમ્યુઝમેન્ટ પાર્ક એ ખુબ જ પ્રખ્યાત જગ્યા છે આપણે એવું કહી શકીએ એમ્યુઝમેન્ટ પાર્ક એ ખુબ જ પ્રખ્યાત જગ્યા છે આપણે એવું કહી શકીએ કે પાર્કમાં જવા વાળા અને જ્યાં જવું હોય ત્યાં જવા વાળા વ્યક્તિઓ સરખી છે પરંતુ તેઓ પ્રાણી સંગ્રહાલય માં જવા માંગતા નથી તેમની સંખ્યા અહી 2 છે આપણે અહી આગળ વિચારી શકીએ પરંતુ એના પર આધાર રાખે છે કે આ પરિસ્થિતિમાં આપણે કયો નિર્ણય લઇ શકીએ આ પરિસ્થિતિમાં આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાનો નિર્ણય લઈએ છીએ કારણ કે અહી તેની સંખ્યા વધારે છે હવે આપણે અહી જે માહિતી ભેગી કરી છે તેને આપણે નામ આપીશું એકત્રિકારણ એટલ કે માહિતીનું એકત્રિકારણ એટલે કે તે એક પ્રકારની રીત છે અને તે ઘણી બધી રીતે લખી શકાય આપણે જે અહી લખ્યું છે તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી માહિતી છે જે હમણાં જ આપણે ભેગી કરી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી આપણે તેને એવી રીતે ભેગી કરી છે કે તે વાંચવામાં સરળ રહે આપણે માહિતીને જે રીતે ગોઠવીએ છીએ તેના આધારે આપણે નિર્ણય લઇ શકીએ આપણે અહીએ નિર્ણય કરવા માંગીએ છીએ કે આપણને ક્યાં જવું છે માટે આપણે તેને ટેબલના સ્વરૂપમાં ગોઠવી છે તેને બીજી ઘણી રીતે કરી શકાય અને છેલ્લે આપણને એક નિર્ણય લઈએ છીએ જેનો અર્થ એ થાય કે આપણે તેનું અર્થઘટન કરીએ છીએ માટે અહી માહિતીનું અર્થઘટન તેવું નામ આપી શકાય અને તે શેના માટે છે તે આપણે જાણી શકીએ હવે આ માહિતીને દર્શાવવાની જુદી જુદી રીત છે આપણે તેને ચિત્ર આલેખ એટલે કે પીટ્ટોગ્રાફ વડે દર્શાવી શકીએ ત્યાર બાદ સ્થંભ આલેખ એટલે કે બાર ગ્રાફ તરીકે દર્શાવી શકીએ અને પછી વર્તુળ આલેખ એટલે કે પાઈચાર્ટ તરીકે પણ દર્શાવી શકીએ આપણે હવે આગળના વિડીઓમાં ચિત્ર આલેખ સ્થંભ આલેખ અને વર્તુળ આલેખ શીખીશું વર્તુળ આલેખમાં માહિતી વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાયેલી હોય છે આપણે આ બધી રીતો શીખીશું કે જેથી માહિતીની ગોઠવણી સરળ રહે અને તમે તમારા હેતુ માટે તેનું અર્થ ઘટન કરી શકો આમ આપણા હેતીં માટે આધારિત અને આપણે જે નિર્ણય લેવા માંગીએ છીએ મેં માહિતીની ગોઠવણી ચિત્રઆલેખ સ્થંભઆલેખ અને વર્તુળઆલેખ દ્વારા કરી શકાય.