જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

અસમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની બાદબાકી કરવી

સલ 4/3 અને 1/5 જેવા અપૂર્ણાંકોની બાદબાકી કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો જોઈએ કે આપણે ૪\૩ અને ૧\૫ ની બાદબાકી શકીએ કે નહિ અને જો તેમણે લાગે છે કે તે તમે કરી શકો તો વિડિઓ અટકાવી ને પ્રયત્ન કરી જુઓ બન્ને ના છેદ અલગ છે જો છેદ સમાન ન હોય તો સીધી બાદબાકી થયી શકે નહિ માટે પેહલા તો બન્ને ના છેદ સમાન બને તે રીતે લખીએ પણ આપણે તે કઈ રીતે જાણીએ કે સમાન છેદ શું હશે તે ત્રણ અને પાંચ નો સામાન્ય અવયવી હોય એટલે કે તે ત્રણ અને પાંચ નો લઘુતમ સામાન્ય અવયવી હોય તો તેની ગણતરી કઈ રીતે કરીએ આપણે બન્ને માંથી મોટી સંખ્યાઓ એ શરૂવાત કરીએ જે પાંચ છે હવે પાંચ ના અવયવી વિશે વિચારીએ અને જોઈએ કે પાંચ નો કયો અવયવી ત્રણ નો પણ અવયવી છે પાંચ એ ત્રણ વડે વિભાજ્ય નથી પાંચ નો બીજો અવયવી દસ પણ ત્રણ વડે વિભાજ્ય નથી પંદર એ ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ ના પાંચ પંદર થાય માટે આ બન્ને અપૂર્ણાંક ને એ રીતે ફરીથી થી લખીએ જેથી બન્ને ના છેદ માં પંદર મળે હવે જો છેદ માં પંદર મળે તે રીતે લખવું હોય તો ૪\૩ ને કઈ રીતે લખાય છેદ માં ત્રણ પરથી પંદર મેળવવા આપણે તેને પાંચ વડે ગુણવું પડે આમ જો છેદ ને પાંચ વડે ગુણવું પડે અંશ ને પણ પાંચ વડે ગુણવું પડે જેથી અપૂર્ણાંક ના કિંમત માં કોઈ ફરક પડે નહિ તો અંશ ને પણ પાંચ વડે ગુણવું પડે જેથી અપૂર્ણાંક ના કિંમત માં કોઈ ફેરફાર પડે નહિ ચાર ના પાંચ ગણા કરવાથી આપણ ને મળે ૨૦ આમ ૪\૩ અને ૨૦\૧૫ ની કિંમત સરખી જ થાય સરખી જ થાય હવે ૧\૫ ને કઈ રીતે લખીએ કે જેથી છેદ માં પંદર મળે આમ છેદ માં મુકીયે પંદર છેદ માં પાંચ પરથી પંદર મેળવવા ત્રણ વડે ગુણવું પડે હવે જો છેદ ને ત્રણ વડે ગુણીએ તો અંશ ને પણ ત્રણ વડે ગુણવું પડે આમ એક ગુણિયા ત્રણ બરાબર ત્રણ આમ ૪\૩ ઓછા ૧\૫ ને ફરીથી લખીએ ૨૦ \૧૫ ઓછા ૩\૧૫ હવે ખુબજ સરળ થયી ગયું તેની કિંમત શું મળે જે પણ મળશે તે ૧૫ આઉન્સ માં મળશે જુઓ ૨૦\૧૫ છે અને તેમાંથી ૩\૧૫ કાઢી નાંખીએ તો આપણી પાસે રહે ૧૭\૧૫ અને તેને મિશ્રસંખ્યા સ્વરૂપે લખવું હોય તો પંદર એકા પંદર અને શેષ વધે બે આમ તે લખાય ૧પૂર્ણાંક ૨\૧૫ ચાલો બીજું ઉધાહ્ર્ણ જોઈએ ૭\૧૦ ઓછા ૫\૮ તમે પેહલા વિડિઓ અટકાવી ને જાતે પ્રયતન કરો પેહલા જોઈ તેમ આ બન્ને માં પણ છેદ અલગ છે બન્ને માં સમાન છેદ મળે તે રીતે ફરીથી લખીએ જેથી આપણે તેની બાદબાકી કરી શકીએ હવે કહો દસ અને આઠ નો સામાન્ય અવયવો મળે સૌથી નાનો સામાન્ય અવયવો તે માટે છેદ માં બન્ને માંથી જે મોટી સંખ્યા હોય તેના અવયવો જોઈએ અને તૈયાર બાદ શોધી એ કે કયો અવયવો છેદ માં આપેલ બીજી સંખ્યા એટલે કે આઠ આઠ વડે વિભાજ્ય છે દસ એ આઠ વડે વિભાજ્ય નથી ૨ પણ નથી ,૩૦ પણ નથી ૪૦ એ આઠ વડે વિભાજ્ય છે ૪૦ એ દસ નો અવયવો છે અને આઠ નો પણ અવયવો છે આમ ૪૦ દસ અને આઠ નો લઘુતમ સામાન્ય અવયવો એટલે કે લસા છેમાટે આ બન્ને અપૂર્ણાંક ને ને આપણે એ રીતે લખીએ કે બન્ને ના છેદ માં ૪૦ મળે તેથી કોઈ સંખ્યા ના છેદ માં ૪૦ ઓછા બીજી કોઈ સંખ્યા ના છેદ માં ૪૦ હવે ૭\૧૦ ને કઈ રીતે લખીએ જેથી છે માં ૪૦ મળે છેદ માં ૧૦ પરથી ૪૦ મેળવવા ૪ વડે ગુણાકાર કર્યો માટે જે અંશ માં સાત છે તેને પણ ચાર વડે ગુણવું પડે ૭ ચોક ૨૮ આમ ૭\૧૦ અને ૨૮ ના છેદ ૪૦ બન્ને સમાન છે આજ ક્રિયા બીજા અપૂર્ણાંક સાથે કરીએ છેદ માં ૮ પરથી ૪૦ મેળવવા પાંચ વડે ગુણવું પડે ૮ પંચામ ૪૦ માટે અંશ માં જે પાંચ છે તેને પણ પાંચ સાથે ગુણતા અંશ માં મળે ૨૫ આમ ૭\૧૦ ઓછા ૫\૮ એ ૨૮ ના છેદ ૪૦ ઓછા ૨૫ ના છેદ માં ૪૦ જેટલા જ થશે હવે સરળતા થી ગણતરી થયી શકે જે જે જવાબ મળશે તે કોઈ સંખ્યા ના છેદ માં ૪૦ જેટલો હશે ૨૮ ના છેદ માંથી સંખ્યા ના છેદ માં ૪૦ જેટલો ૨૫ છેદ માંથી ૪૦ બાદ કરતા બાકી રહે ત્રણ ના છેદ માં ૪૦ ૨૮ ઓછા ૨૫ બરાબર ત્રણ આમ ૨૮ ઓછા ૪૦ ઓછા ૨૫ ના છેદ માં ૪0 બરાબર ૩ ના છેદ માં ૪૦ ...