મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 6 ગણિત (ભારત)
Course: ધોરણ 6 ગણિત (ભારત) > Unit 1
Lesson 3: વ્યવહારમાં મોટી સંખ્યાઓમાપન પદ્ધતિઓ: અંતરનો એકમ
સલે લંબાઈ અથવા અંતરના માપનના એકમની ચર્ચા કરી જેમ કે મિલીમીટર, સેન્ટિમીટર, મીટર અને કિલોમીટર. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
મેટ્રિક્સ સિસ્ટમ માં અંતર ડિસ્ટન્સ માટે નું મૂળ એકમ મીટર છે અને મીટર કેટલું લાબું હોઈ છે તેની સમાજ મેળવવા સામાન્ય માણસ 1 .5 થી 2 મીટર જેટલું ઊંચો હોઈ છે 1 .5 મીટર એટલું ઊંચું થશે નહિ પરંતુ 2 મીટર ખાસ્સું ઊંચું થશે જો તમે 2 મીટર કે તેનાથી વધુ ઊંચા હોવ તો તમે કદાચ બાસ્કેટબોલ નું વિચાર કરી શકો ઉદાહરણ તરીકે લિઓનાર્દો દા વિન્ચી એ અહીં દોરેલા ચિત્ર માં જો આ સામાન્ય કદ નો માણસ હોઈ તો હાથથી અહીં સુધી નું અંતર આ અંતર અર્ધ થી ઉપર થશે તે લગ ભંગ આટલું થશે હું તમને મીટર કેટલું લાબું હોઈ શકે તેની સમજ આપવા રફળી દોરી રહી છુ હું અહીં સ્મોલ m લખીશ જે મીટર ને ટૂંક માં લખવાની એક રીત છે તમે નાની વસ્તુઓ જેને મીટર માં માપવા માંગતા હોવ તેની કલ્પના કરી શકો જેમ કે માણસ ની ઊંચાઈ અથવા માણસ ના હાટથી અહીં સુધીનું અંતર તમે કહેશો કે મોટી વસ્તુ જેને તમે મીટર માં માપવા માંગતા હોવ એનું સુ તમે કદાચ આ સ્કાય સ્ક્રેપર ની ઊંચાઈ વિચારવા માંગો આ અમ્પાયર્સ સ્ટેટ બિલ્ડીંગ છે જે દુનિયા ની એક ઊંચી ઇમારત છે અને તે 443 મીટર જેટલી ઊંચી છે માટે આ મોટી વસ્તુઓ નું માપ થશે જેને તમે મીટર થી માપવા માંગો પરંતુ જો હું તેનાથી પણ મોટી વસ્તુ માપવા માંગુ તો મેટ્રિક સિસ્ટમ આપણને કેટલા પૂર્વક આપે છે જેને મીટર ના ગુણાંક કહી શકાય મીટર કરતા મોટા હોઈ એવા અંતર માટે કિલોમીટર એકમ વપરાય છે એ બરાબર 1000 મીટર થશે જયારે તમે કિલોમીટર વિષે વિચારો તો તે શહેર મનુ અંતર છે તે 1 શહેર થી બીજા શહેર વચ્ચે નું અંતર પણ હોઈ શકે એ કેટલીક વાર ગ્રહ ની ત્રિજ્યા પર કિલોમીટર પર માપવા માંગીએ છે ફરીથી તેની સમજ પાડવા આ ન્યુ યોર્ક શહેર નો નકશો છે તેઓ એ અહીં માપ આપ્યું છે આ માપ અને તે 5 કિલોમીટર જેટલું છે આ અંતર 5 કિલોમીટર છે 5 કિલોમીટર એ ફક્ત સમજ આપવા માટે છે અહીં તેઓ એ ટૂંકમાં km લખ્યું છે k અને m એ કિલોમીટર નું ટૂંકું છે જો 1 કિલોમીટર એ 1000 મીટર હોઈ તો 5 કિલોમીટર એ 5 ઘણા મીટર થશે માટે અહીં આ અંતર 5000 મીટર આ અંતર 5000 મીટર થશે જો તમે 1 કિલોમીટર વિષે વિચારવા માંગતા હોવ તો તેનું 1 /5 થશે અને આ નક્ષા માં 1 કિલોમીટર કૈક આવું દેખાશે કૈક આ પ્રમાણે હવે મેટ્રિક્સ સિસ્ટમ માં એવા પણ એકમો છે જેનો ઉપયોગ કિલોમીટર થી ઓછું પણ મીટર થી વધારે અંતર માપવા માટે થાય છે તેનું વધુ ઉપયોગ થતું નથી પરંતુ તેઓ છે અને તે સમજાવવા તેને હું અહીં બતાવીશ તે હેકતો મીટર છે હેકટોમીટર તેનો ઉપયોગ વારંવાર થતો નથી અને આના બરાબર 100 મીટર થાય આ બરાબર 100 મી અને બીજો એ ડેકમિટર છે ડેકામીટર જે બરાબર 10 મીટર થશે તે બરાબર 10 મીટર થશે તો જો કોઈ m કહે કે આ અમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ એ 4 .43 હેકતો મીટર અથવા 44 .3 ડેકામીટર છે તો તે વિચિત્ર લાગશે તેઓ મૉટે ભાગે 443 મીટર કહે છે આ પૂર્વક નો ઉપયોગ કરીને હું મીટર થી મોટા એકમો ને દર્શાવવા માટે સક્ષમ છુ જે મીટર ના 10 ઘણા છે અથવા મીટર ના 100 ઘણાં છે અથવા મીટર ના 1000 ઘણા છે પરંતુ જો હું હજુ નાનું માપવા માંગુ તો મેટ્રિક સિસ્ટમ માં તેના માટે પણ એકમો છે જો આપણે મીટર નો 10 મોં ભાગ લઈએ તેનું મૉટે ભાગે ઉપયોગ થતું નથી પરંતુ તે દેસીમીટર થશે દેસીમીટર અને દેસીમીટર એ મીટર નો 10 મોં ભાગ છે અથવા આ કેહવાની બીજી રીત 1 મીટર બરાબર મીટર ને ટૂંકમાં મી લખી શકાય 1 મીટર બરાબર 10 દેસીમીટર અથવા તેને ટૂંકમાં DM તરીકે પણ દર્શાવી શકાય ફરીથી તેનો મોટો ભાગે ઉપયોગ થતો નથી જો આપણે હજુ એક માપ નીચે જઈએ તો તે સેન્ટિમીટર થશે જેનો ખુબજ મોટા પ્રમાણ માં ઉપયોગ થાય છે સેન્ટિમીટર = મીટર નો 100 નો ભાગ અહીં પૂર્વક સેન્ટી એટલે 1 /7 અને તે મીટર નો 100 મોં ભાગ થશે 1 ના છેદમાં 100 મીટર આ વિચારવાની બીજી રીત 1 મીટર બરાબર 100 સેન્ટિમીટર જો તમે આ સેન્ટિમીટર ને કલ્પના કરવા માંગતા હોવ તો તમે વ્યક્તિ ના હાથમાં દેડકા વિષે વિચારી શકો જેની લંબાઈ અમુક સેન્ટિમીટર થશે તો આ ચિત્ર માં આ અંતર અમુક સેન્ટિમીટર થશે જો તમે હજુ નાની વસ્તુઓ ને માપવા માંગો તો આપણી પાસે હજુ એક સામાન્ય એકમ છે અનેં તે મીલીમીટર છે મીલીમીટર આ પૂર્વક એટલે કે મિલી એટલે 1000 મુ ભાગ તો તે મીટર નો 1000 મોં ભાગ થશે 1 ના છેદમાં 1000 મીટર અથવા આ બીજી રીત 1 મીટર બરાબર 1000 મીલીમીટર અને જો તમે મીલીમીટર કેટલું લાબું છે તે વિચારવા માંગો તો તમે સેન્ટિમીટર થી નીચે જાય શકો ઉદાહરણ તરીકે આ કીડીઓ કદાચ 3 થી 4 મીલીમીટર જેટલી હશે આ ચિત્ર માં મીલીમીટર કૈક આવું દેખાશે એક અગત્ય ની બાબત યાદ રાખવા જેવી એ કે તમે જે વસ્તુઓ ને માપી રહ્યા છો તેના આધારે તમે જુદા જુદા એકમો નો ઉપયોગ કરી શકો આ પૂર્વક સુ બતાવે છે તે ઉપયોગી છે કારણકે અહીં તે અંતર માટે ઉપયોગ માં લેવાનું છે આ બધાજ અંતર ના પાયા ના એકમ ને આધારિત છે પરંતુ જયારે આપણે કદ નું માપન કરીએ અથવા બીજી બાબતો નું માપન કરીએ તો આ બધા સમાન પૂર્વક જ દેખાશે જયારે આપણે અંતર માપીએ તો કિલો એ 1000 દર્શાવે છે કિલોમીટર એ 1000 મીટર થશે હેકતો એ 100 દર્શાવે છે 100 મી દેકા એટલે 10 દેસિ એટલે 1 ના છેદમાં 10 દેસીમીટર એ મીટર નો 10 મોં ભાગ છે સેન્ટી એટલે 1 ના છેદમાં 100 અને મિલી એટલે 1 ના છેદમાં 1000