મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 6 ગણિત (ભારત)
લાખ અને કરોડનો પરિચય
તમે કદાચ જાણો જ છો કે લાખ અને કરોડ મોટી સંખ્યાઓ છે. ખરેખર તેઓ કેટલી મોટી છે? 1 લાખ હોવા તમને 1000 INR ની કેટલી નોટ જોઈએ? 1 કરોડ હોવા માટે તમને કેટલી જોઈએ? Aanand Srinivas દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમારામાના ઘણાએ લાખ શબ્દ સાંભળ્યો હશે તે કદાચ ઘર અને કારની કિંમત હોઈ શકે તમે કદાચ કોઈકની કિંમત કરોડમાં પણ જોઈ હશે ધણી વાર ઘણા મોટા ઘરોની કિંમત કરોડમાં હોય છે આ સંખ્યાઓ ઘણી મોટી છે હું તમને પુછુ કે તે કેટલી મોટી છે જો કોઈ સંખ્યા જેમકે હજારની સરખામણીમાં તે કેટલી મોટી છે હાજર એ મોટી સંખ્યા છે પરંતુ લાખ તેનાથી પણ ઘણી મોટી સંખ્યા છે પરંતુ તે કેટલી મોટી છે જો હું તમને હજાર રૂપિયાની નોટમાં એક લાખ રૂપિયા આપવા કહું હો એક લાખ રૂપિયા બનાવવા એક હજાર કેટલી નોટ જોઇશે આ પ્રશ્નનો જવાબ જોઈએ એવી સંખ્યાઓ લઈએ જે બહુ મોટી નથી આ 100 છે જો મારી પાસે ત્રણ 0 હોય તો મને 4 અંકની સંખ્યા મળે અને તે સંખ્યા 1000 છે જો મારી પાસે ચાર 0 હોય તો તે 1000 ગુણ્યા 10 થશે ત્રણ 0 વાળા 1000ને 10 વડે ગુણતા 10000 મળે તેને 10 ગુણ્યા 1000 અથવા 10000 કહેવાય હું તેને આ પ્રમાણે શબ્દમાં લખીશ દસ હજાર આપણે આ પ્રમાણે આગળ વધીએ જો હું આ રીતે લખું ચાર 0 અને વધુ એક 0 તો આ 6 અંક વાળી પ્રથમ સંખ્યા છે આ સંખ્યા ખુબ મોટી છે અહી આ 1000 છે અને આ 1000 ગુણ્યા 10 છે તેથી અહી 10000 મેળવવા હું ફક્ત ગુણ્યા 10ની નિશાની મુકીશ ત્યાર બાદ 10000ને વધુ 10 સાથે ગુણો માટે આ 10 ગુણ્યા 10000 અથવા સો હજાર છે ભારતીય પદ્ધતિ અનુસાર આપણે આ સંખ્યાને 1 લાખ કહી શકીએ અહી આ સંખ્યા 1 લાખ છે અને તેની પાછળ 1 ,2 ,3 ,4 ,5 શૂન્ય છે આપણે જે જવાબ શોધી રહ્યા હતા તે આ જ છે જો મારે 1 લાખ રૂપિયા મેળવવા 1 હાજરની નોટ ચૂકવવી પડે તો મારે 1 હજાર રૂપિયાની કેટલી નોટ આપવી પડે માટે તમે બેંકમાં જાઓ અને 1 લાખ રૂપિયા ઉપાડો તે સાચું છે કે નહિ તે તમારે ચેક કરવું હોય તો હાજર રૂપિયાની કેટલી નોટ આપવી પડે હું અહી INR લખીશ આ પ્રમાણે તેના માટે તમે અહી જુઓ હાજરને 10 વડે ગુણવાથી 10 હાજર મળે અને 10 હાજરને વધુ 10 વડે ગુણવાથી 1 લાખ મળે આમ તમારે હાજરથી 1 લાખ સુધી જવા માટે 2 વખત 10 વડે ગુણવું પડે જે ફક્ત 10 ગુણ્યા 10 થશે તેથી તમારે 1 લાખ રૂપિયા ચુકવવા હજાર રૂપિયાની 100નોટ જોઇશે ધારો કે હાજરની નોટ કઈક આ પ્રમાણે દેખાશે તેથી 1 લાખ મેળવવા માટે તમારે આવી 100 નોટ આપવી પડે આપણે આનાથી પણ આગળ જઈ શકીએ હવે જો હું આ સંખ્યા લઈને તેને 10 વડે ગુણું તો શું થાય તો તેના માટે તમને 1000000 અહી આ 6 શૂન્ય છે અને આ સંખ્યા કઈ થશે તે1 લાખ ગુણ્યા 10 છે આ કિસ્સામાં તમે અનુમાન લગાવી શકો આપણે તેને 10લાખ કહી શકીએ અહી આ સંખ્યા એ 10 લાખ છે હવે અહી આ સંખ્યા એ 100 છે તેથી સો ,હજાર ,દસ હાજર ,એક લાખ ,દસ લાખ પછીની સંખ્યા મેળવવા તમે દસ વડે ગુણતા રહો હવે પછીનો પ્રશ્ન એ છે કે જો તમારે કોઈકને 10 લાખ રૂપિયા આપવાના હોય તો તમારે હાજરની કેટલી નોટ જોઇશે થોડીક મિનીટ વિચારી તમે જાતેજ કરવાનો પ્રયત્ન કરો મેં જે અહી કાર્ય છે તે કરો તેનાથી તમને જવાબ મળી જશે 10 લાખ મેળવવા તમારે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરવાની જરૂર છે અથવા તમારે હાજરની 1000 નોટ આપવી પડશે તમારી પાસે 1000 રૂપિયાની નોટ હો ય હોય જે કઈક આવી દેખાશે અહી આ 1000 રૂપિયાની નોટ છે જો તમારી પાસે આ પ્રકારની 1000 નોટ હોય તો તે 10 લાખ થશે હવે બીજો પ્રશ્ન એ છે કે જો તમારી બેંક તમને 1 લાખ રૂપિયા 100ની નોટમાં આપે તો કેટલી 100ની નોટની જરૂર પડશે આ પ્રશ્ન વિશે વિચારો તેથી તમને ખબર પડશે કે લાખ કેટલી મોટી સંખ્યા છે તે 100 ગુણ્યા 1000 છે તેથી અહી 1000ને લો અને તેને 100 ઘણું મોટું કરો જેથી તમને લાખ મળે અથવા તમે 100 લો અને તેને હજાર ગણું બનાવો કારણ કે તે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 થશે માટે 100 રૂપિયાની નોટ 1000 વાર લેવાથી તમને 1 લાખ મળે તમે આ સંયોજનો માંથી કોઈ પણ સંયોજન લઇ શકો હવે આ સંખ્યા વિશે શું તમે જાણો છો કે કરોડ એ લાખ કરતા ઘણી મોટી સંખ્યા છે પરનું તે કેટલી મોટી છે તેના માટે આપણે અહી અમુક સંખ્યાઓ લઈએ અહી આ 10000 જે 10હજાર હતું અને અહી આ લાખ છે 1ની પાચલ 5 શૂન્ય એ લાખ છે હવે જો 1ની પાછળ 6 શૂન્ય હોય આ પ્રમાણે તો તે 10લાખ થશે આ ભારતીય પદ્ધતિ મુજબ છે આંતરરાષ્ટ્રીય પધ્ધતિ અનુસાર અહી આ મિલિયન થશે તેના વિશે તમે હવે પછીના વિડીઓમાં ભણશો અને પછી આ 1ની પાછળ 7 શૂન્ય અહી આ 8 અંક વાળી પ્રથમ સંખ્યા છે 1ની પાછળ 7 શૂન્ય અને આપણે આ સંખ્યાને 1 કરોડ કહીશું હું અહી તેની આજુ બાજુ બોક્ષ મુકીશ કારણ કે તે ભારતીય પદ્ધતિમાં સૌથી મોટી સંખ્યા છે તમે 100 શીખ્યા પછી 1000 શીખ્યા પછી 10 હજાર શીખ્યા પછી લાખા અને કરોડ શીખ્યા આનાથી મોટું 10 કરોડ 100 કરોડ હજાર કરોડ અથવા લાખ કરોડ હોઈ શકે પરંતુ આ પછી કોઈ નવું નામ તમારી પાસે નથી હવે અહી લાખથી 10 લાખ પર જવા મેં 10 વડે ગુણ્યું અને પછી 10 લાખથી કરોડ પર જવા મેં ફરીથી 10 વડે ગુણ્યું તો કરોડ કેટલું મોટું છે માટે અહી 1 કરોડ = 100 લાખ કરોડ 1 લાખ કરતા 100 ગણું મોટું છે અને પછી 1 લાખ બરાબર સો હજાર હવે તમે જે સંખ્યાથી પરિચિત છો જેમ કે હજાર અને સો તેના કરતા લાખ અને કરોડ કેટલું મોટું છે તે તમે જાણો છો જો કોઈક તમને 1 કરોડ રૂપિયા આપે અને તે તમને 1000 રૂપિયાની નોટમાં આપવાનું નક્કી કરે તો તમને હજાર રૂપિયાની કેટલી નોટ આપશે હજાર રૂપિયાની સો નોટ લાખ બનાવે છે અને મને 1 કરોડ બનાવવા માટે સો લાખ જોઈએ છે માટે અહી 1 કરોડ = તેના માટે હજારની સો નોટ લેવી પડે અને તેને 100 ઘણી કરવી પડે માટે તે 100 ગુણ્યા 100 1 કરોડ થશે માટે અહી 1 કરોડ = અહીંથી સો લઈએ અને અહીંથી સો લઈએ તેથી આ 100 અને તેની પાછળ વધુ બે શૂન્ય અને ત્યાર બાદ આ હજાર રૂપિયાની નોટ જે કઈક આવી દેખાતી હશે તેના પર હજાર લખ્યું હશે અને તેવી 10 હજાર નોટ તમારી પાસે હશે જેના બરાબર એક કરોડ થાય આશા રાખું કે તમને કરોડ અને લાખ કેટલું મોટું છે તે સમજાયું હશે અને નાની સંખ્યાઓ જેમ કે સો અને હજાર સાથે તેની સરખામણી કઈ રીતે થાય તે પણ સમજાયું હશે.