If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મિલિયન અને બિલિયનનો પરિચય

ભારતીય પદ્ધતિ મોટી સંખ્યાઓ વિશે વાત કરવા લાખ અને કરોડનો ઉપયોગ કરે છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં, મોટી સંખ્યાઓને મિલિયન અને બિલિયન વડે દર્શાવી શકાય. મિલિયન અને બિલિયન ભારતીય પદ્ધતિ સાથે કઈ રીતે સંબંધિત છે? Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જો આપણી પાસે 100 હોય અને આપણે તેને 10 વડે ગુણીએ તો આપણને 1000 મળે ત્યાર બાદ ફરીથી તેને 10 વડે ગુણીએ તો આપણને 10000 મળે ફરી પાછુ જો તેને 10 વડે ગુણીએ તો આપણને 1લાખ મળે 1ની પાછળ પાચ 0 ફરી પાછુ જો તેને 10 વડે ગુણીએ તો આપણને 10 લાખ મળે 1ની પાછળ પાચ 0 તો ખરા જ અને બીજો એક વધુ 0 આમ 1 ,2 ,3 ,4 ,5 અને 6 શૂન્ય આપણે આ સંખ્યાઓથી પરિચિત છીએ અને પછી અંતે 1 ,2 ,3 ,4 ,5 ,6 અને 7 શૂન્ય આમ આ સંખ્યાઓ ઘણી મોટી છે જે આપણે જાણીએ છીએ અને આ સંખ્યા અનંત સુધી આગળ વધી શકે આપણે એ જાણીએ છીએ કે આ બધા જ નામ ભારતીય પધ્ધતિ અનુસાર છે આ સો છે આ હજાર આ દસ હજાર છે ત્યાર બાદ અહી તેને લાખ કહીશું આ દસ લાખ અને ત્યાર બાદ આ સંખ્યા કરોડ જે સૌથી મોટી સંખ્યા છે આમ આ સો ,હજાર ,દસ હજાર ,લાખ ,દસ લાખ અને કરોડ આપણે તેને ભારતીય પદ્ધતિ અનુસાર લખીએ હવે અહી રસ્પ્રત બાબત એ છે કે હાજરથી લાખ પર જવા માટે આપણે તેને 100 વડે ગુણવું પડે આમ 100 હજાર એ 1 લાખ થાય અને તેવી જ રીતે 1લાખથી કરોડ પર જઈએ લાખથી કરોડ પર જવા માટે આપણે તેને પણ 100 વડે ગુનવું પડે આમ 100 લાખ બરાબર 1 કરોડ જો આપણે હાજરથી શરૂઆત કરીએ તો 100 ગુણ્યા હજાર બરાબર 1 લાખ થાય અને ફરી પાછુ તેને 100 વડે ગુણીએ તો 1 કરોડ મળે આ ભારતીય પધ્ધતિ છે પરંતુ જો તમે બહારના દેશમાં જાઓ અને લોકો સાથે વાત કરો જે ભારતીય ન હોય તો તેઓને આ લાખ અને આ કરોડ શું છે તે ખબર પડતી નથી જેમ કે જો કોઈ ભ્રષ્ટાચારની વાત કરે તો આપણે કહીએ કે કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો આપણે એ નથી જણતા કે તેમાં કેટલા 0 છે પરંતુ બહારના દેશમાં લોકો તેને કેટલાક મિલિયન કે બિલિયન રૂપિયામાં ભ્રષ્ટાચાર થયું છે એમ કહે છે અથવા જો આપણે કોઈ સારી બાબતો વિશે વિચારીએ કોઈક વેપાર વિશે વિચારીએ તો વેપાર એ મિલિયન અથવા બિલિયન અથવા તો ડોલરમાં થતો હોય છે જેને આપણે ચલણી નાણાના સ્વરૂપમાં જાણીએ છીએ આ મિલિયન એક શબ્દ છે અને બિલિયન એક શબ્દ છે અને આ શબ્દ મોટા આકડામાં દર્શાવાય છે જેમ કે અહી લાખ અને કરોડ મોટી સંખ્યાઓ છે પરંતુ આપણે એ નથી જાણતા કે આ સંખ્યાઓ કેટલી મોટી છે મિલિયન હાજરના સ્વરૂપમાં કેટલી મોટી છે અને તે લાખના સ્વરૂપમાં કેટલી મોટી છે જો આપણે લાખની સરખામણી મિલિયન સાથે કરીએ તો લાખ મોટું કે બિલિયન બિલિયન એ લાખ કરતા મોટું છે તે કરોડ કરતા નાનું છે કે કરોડ કરતા મોટું આપણે પ્રયત્ન કરીએ અને આ પ્રશ્નનો જવાબ મેળવીએ આપણે અહીથી 100ને દુર કરીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આ એક સંખ્યાઓ છે અને આ સંખ્યાઓ બદલાતી નથી આપણે એ ધ્યાનમાં લેતા નથી કે અહી બે શૂન્ય છે અને અહી ત્રણ શૂન્ય છે એટલે કે તે આ સંખ્યા કરતા 10 ઘણી નાની છે અહી તમે 10 વડે ગુણો તો તમને તેના પછીની સંખ્યા મળે આમ આ 10 વડે ગુણાકાર એ અનંત શુધી જશે અને તે અચળ છે કોઈ પણ દેશમાં સંધાર્ભમાં ફક્ત આ સંખ્યાઓના નામ જ બદલાશે હવે જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં હજુ પણ આ સંખ્યા સો તરીકે જ ઓળખાય છે અને આ સંખ્યા હાજર તરીકે ઓળખાય છે તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આ સંખ્યા 10 હજાર તરીકે ઓળખાય છે તો ભારત અને દુનિયાના ભાગોમાં આ બધું જ સરખું પરંતુ તફાવત અહીંથી શરુ થાય છે ભારતમાં આપણે તેને લાખ કહીએ છીએ તો લાખ એ શું છે જો હજારને 10 વડે ગુણીએ તો 10 હજાર મળે અને 10 હજારને ફરીથી 10 વડે ગુણીએ તો ફરીથી 1 લાખ મળે આમ 100 હજારને લાખ કહીએ છીએ આમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં લાખને 100 હજાર કહેવામાં આવે છે 100 થાઉઝન ફરીથી આપણે હજારની શરૂઆત કરીને 10 વડે ગુણીએ છે અને 10 હજારને ફરીથી 10વડે ગુણીએ છીએ માટે આપણને 100હજાર મળે અને આ સંખ્યા માટે લાખ શબ્દ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં મળતો નથી તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં લાખને શું કહેવાય છે 100 હજાર કહેવાય છે પરંતુ અહી તેઓ એ એક નવું નામ આપ્યું છે આ સંખ્યા કે જેને આપણે 10 લાખ કહીએ છીએ અને તેમાં 6 શૂન્ય છે તે 7 અંકો વળી પહેલી સંખ્યા છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેને મિલિયન કહેવાય છે 1 મિલિયન આમ હવે આપણે ચોક્કસ પણે એ જાણીએ છીએ કે મિલિયન એ કેટલી મોટી સંખ્યા છે તે 10 લાખને સમાન સંખ્યા છે જો આપણને એવું પૂછવામાં આવે કે મિલિયન મોટું કે લાખ તો આપણે કહીશું કે મિલિયન એ મોટું છે અને તે લાખ કરતા 10 ગણું મોટું છે આપણે તેને 10 લાખ કહીએ છીએ હવે કરોડ એ શું થાય કરોડ એ 10 લાખને 10 વડે ગુણવાથી મળે છે તો મિલિયનને 10 વડે ગુણવાથી આપણને 10 મિલિયન મળે તો કરોડ કેટલા મોટા છે આપણે ભારતમાં કરોડને 10 ગુણ્યા મિલિયન તરીકે ઓળખીએ છીએ તે મિલિયનથી 10 ગણા મોટા છે પરંતુ ભારતીય પધ્ધતિમાં આપણે તેને કરોડ કહીએ છીએ અને તમે તેનાથી મોટી સંખ્યાને કરોડમાં જ કહી શકો જેમ કે 10 કરોડ 100 કરોડ અથવા લાખ કરોડ અથવા કરોડ કરોડ તમે આનાથી મોટી સંખ્યા પણ મેળવી શકો પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં મિલિયન પછી ઘણા નામો છે તેના પછી બિલિયન આવે છે તો હવે આપણે એ વિચારીએ કે બિલિયન એ કેટલો મોટો છે આપણે એ અનુમાન લગાવી શકીએ કે બિલિયન એ કરોડ કરતા મોટો છે જો આપણે લખવાનું શરુ કરીએ તો ઘણી મોટી સંખ્યાઓ મળે કરોડ એ 8 અંકની સંખ્યા છે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 શૂન્ય અને આ 1 આમ તે 8 અંકોની સંખ્યા છે હવે આપણે આગળની સંખ્યા લખીએ જે તેની સાથે 10 વડે ગુણાયેલ હોય માટે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 અને 8 શૂન્ય અને આ 9 અંકોની પહેલી સંખ્યા છે આપણે તેને ભારતીય પધ્ધતિ અનુસાર શું કહીશું ભારતીય પધ્ધતિ પ્રમાણે આપણે તેને 10 કરોડ કહીશું 10 કરોડ જો આપણે આ સંખ્યા ફરીથી લખીએ ફરીથી તેને 10 વડે ગુણીએ તો તે લખવી થોડી અઘરી બની જાય છે અને શૂન્યને ગણવા પણ થોડા અઘરા બની જાય છે 1 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 અને 9 શૂન્ય અને તે સંખ્યાને આપણે 100 કરોડ કહીશું જે ખુબ જ મોટી સંખ્યા છે ભારતમાં આપણે તેને 10 કરોડથી ઓળખીએ છીએ અને ઐહ તેને 100 કરોડથી ઓળખીએ છીએ હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં કરોડ એટલે 10 મિલિયન થાય તો પછી 10 કરોડ માટે શું કહી શકાય કરોડને 10 વડે ગુણતા 10 કરોડ કહે છે એટલે કે બીજા શબ્દમાં કહીએ તો 10 મીલીયનને 10 વડે ગુણીએ એટલે કે 10 ગુણ્યા 10 કરીએ તો આપણને 100 મિલિયન મળે માટે આપણે આ સંખ્યાને 100 મિલિયન કહીશુંઅ 100 મિલિયન આમ 10 કરોડ એ 100 મિલિયન બરાબર છે હવે આપણી પાસે બીજી સંખ્યા 100 કરોડ છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેને નવું નામ આપ્યું છે આંતરરાષ્ટ્રીય દર હજાર વખતે તેને નવું નામ આપવામાં આવે છે ભારતમાં હજારને 100 વડે ગુણતા લાખ મળે અને તે લાખને ફરીથી 100 ગુણતા કરોડ મળે આમ અહી 100 એ 100 વખત ગુણાય છે પરંતુ અહી હજાર હજાર વડે ગુણવામાં આવે તો મીલીયન મળે અને મિલિયનને હજાર વડે ગુણવામાં આવે તો એક નવો શબ્દ મળશે જેને આપણે બિલિયન કહી શકીએ અને બિલિયન ખુબ મોટી સંખ્યા છે જો આપણી પાસે 1 બિલીયન રૂપિયા હોય તો તેનો અર્થ એ થયો કે આપણી પાસે 100 કરોડ રૂપિયા છે તો બિલિયન એ ચોક્કસ પણે કરોડ કરતા મોટું છે તો કરોડ કરતા 100 ગણું મોટું છે જો હવે આપણે અહી ધ્યાન આપીએ તો આપણે તેજોઈ શકીએ આપણે હજારથી શરૂઆત કરીએ છીએ તેને હજાર વડે ગુણીએ તો આપણે મિલિયન મળે છે મિલિયન એ હજાર વખત હજાર છે અને મિલિયનને હજાર વખત ગુણવાથી બીલીયન મળે છે તો અહી આ અંતરરાષ્ટ્રીય પધ્ધતિ છે અને આ ભારતીય પધ્ધતિ છે.