If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મોટી સંખ્યાઓને વાંચવી અને લખવી

સંખ્યા જેવી કે 143567821 ને પ્રથમ નજરે જોતા તે વાંચવી અઘરી લાગે (કદાચ બીજી નજરે પણ). આપણે આ સંખ્યાઓને કઈ રીતે વાંચવી જોઈએ? આવી મોટી સંખ્યાઓને વાંચવા અને લખવા આપણે કઈ રીતે તેમને સરળ બનાવી શકીએ? Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે એક સંખ્યા છે જે કૈક આવી દેખાય છે 1 3 4 5 7 9 આ 6 અંક ની સંખ્યા છે આપણે જો તેને વાંચવા માંગતા હોઈએ તો તે કઈ રીતે થશે આપણે એવું કહી શકીએ કે તેમાં કેટલાક 100 દર્શક અને એકમ છે અને તેમાં કેટલા હજાર છે હું અહીં 2 ખાલી જગ્યા રાખીશ કારણકે આપણી પાસે 99 હજાર વધારે ન હોઈ શકે કારણકે પછી તે લાખ બને છે તો આપણે અહીં કેટલાક લાહ મૂકીએ આ કેટલાક હજાર અને આ કેટલાક લાખ એટલે કે હું અહીં 4 ખાલી જગ્યા રાખીશ આમ આપણે જે પ્રમાણે બોલીએ છીએ તેજ પ્રમાણે લખીએ આ કેટલાક લાખ થશે આ કેટલાક હજાર અને આ કેટલાક 100 દર્શક અને એકમ થશે આપણે અહીં આ જે સંખ્યા છે તેને સાથેજ વાંચીસુ જેમ કે 721 અથવા તો અહીં આ સ્વરૂપણ માં 579 આમ આપણે તેમાં કેટલાક લાખ કેટલા હજાર કેટલા 100 કેટલા દર્શક અને કેટલા એકમ છે તે પ્રમાણે વાંચીસુહવે આપણે સંખ્યા જોઈએ અને પછી નક્કી કરીએ કે આપણે સુ કરી શકીએ અહીં આ એકમ નું સ્થાન છે તેવીજ રીતે આ દર્શક નું સ્થાન ત્યારબાદ આ 100 નું સ્થાન ત્યાર બાદ આ હજાર નું સ્થાન ત્યાર પછી આ 10 હજાર નું સ્થાન અને છેલ્લે આ એ લાખ નું સ્થાન થશે માટે આપણે હવે જાણી શકીએ કે તે 1 લાખ છે અને પછી આ 3 10 હજાર છે અને આ 4 હજાર છે માટે 3 10 હજાર વત્તા 4 હજાર એટલે કે 34 હજાર થશે અને છેલ્લે આ 579 આમ આ સંખ્યા 1 લાખ 34 હજાર 579 મળે સુ આનાથી કોઈ સરળ રીત છે આ એકમ નૂન સ્થાન આ દર્શક નું સ્થાન આ 100 નું સ્થાન એ બધું લખવાની જગ્યાએ આપણે તે ઝડપ થી કરી શકીએ હવે આપણે જાણીએ છીએ કે આ 3 સ્થાન પછી અહીં આ 1000 નું સ્થાન છે માટે આપણે અહીં અલ્પવિરામ મૂકીએ ત્યાર બાદ આ વધારા ના 2 સ્થાન ત્યાર પછી આપણે ફરીથી અલ્પ વિરામ મૂકી સુ અહીં આપણે અલ્પવિરામ એટલા માટે મૂકી રહયા છીએ કારણકે આપણે આ હજાર ના સ્થાન ને અલગ કરી શકીએ અને પછી આપણે આ 100 ના સ્થાન ને પણ અલગ કરી શકીએ અને પછી આ લાખ અને કરોડ નું સ્થાન અહીં આ 1 લાખ છે જો હવે આપણી પાસે મોટો અંક હોઈ તો સુ કરી શકાય ધારોકે આપને અહીં 3 લઈએ તો આ સંખ્યા 3 1 3 4 5 7 9 થશે જે 7 અંકો ની સંખ્યા છે ફરીથી આપણે તે 3 સ્ટેપ કરી શકીએ અહીં અલ્પવિરામ મુકિયુ ત્યાર બાદ 2 સ્થાન પછી પાછું અલ્પવિરામ મૂક્યું હવે આપણે આ સંખ્યા વાંચીએ અને અહીં આ સ્થાન એ 10 લાખ નું થશે 10 લાખ તેથી અહીં આ સંખ્યા 31 લાખ 34 હજાર 579 થશે અને આપણે હવે સમજી શકીએ કે શામાટે આપણે અહીં અલ્પવિરામ મૂકી રહયા છીએ આપણે અલ્પવિરામ એટલા માકે મૂકીએ છીએ કે તેને વાંચવું સરળ બની જાય છે તે કોઈ ત્યાં કોઈ બીજું કારણ નથી કે ત્યાં કોઈ નિયમ નથી કે અહીં 3 સ્થાન પછી અલ્પવિરામ મૂકવું ત્યાર બાદ 2 સ્થાન પછી અલ્પવિરામ મૂકવું આપણે અહીં તેને લાખ નામ આપ્યું છે જે 100 હજાર ને બરાબર છે 100 હજાર ને 2 દેશ હોઈ છે કારણકે 99 હજાર સુધીજ હશે આપણી પાસે તેના થી વધુ હજાર નથી જો આપણે 100 હજાર લખીએ તો તે 1 લાખ થઈ જશે અને તેજ પ્રમાણે લાખ પછી 99 લાખ પછી આપણી પાસે બીજી કોઈ સંખ્યા નથી આપણી પાસે 100 લાખ નથી આપણે તેને કરોડ કહીએ છીએ તો આપણે અહીં કરોડ મુકીશુ તમે તેને કોઈ પણ કરોડ કહી શકો 10 કરોડ 100 કરોડ વગેરે આપણે આ સ્થાન ને કરોડ તરીકે ઓળખીશુ આમ અહીં 3 ખાલી જગ્યા છે તો ભારતીય પદ્ધતિ અનુસાર તે કરોડ બનશે અને કરોડ એ ભારતીય પદ્ધતિ પ્રમાણે છેલ્લું નામ છે હવે આપણે એક સંખ્યા લઈએ અને સમજીએ કે કરોડ કઈ રીતે લખી શકાય તો આપણી પાસે 7 2 3 4 5 6 2 અને 9 છે આમ આપણે અહીં 1 2 3 4 5 6 7 અને 8 અંકો લાખીઆ હવે આપણે આ સંખ્યા ને કયી રીતે વાંચી શકીએ આપણે જે પ્રમાણે શીખ્યા તેજ પ્રમાણે કરીએ તો આપણે અહીં આ 3 સ્થાન પછી 1 અલ્પવિરામ મૂકીએ ત્યારબાદ વધુ 2 સ્થાન પછી પાછું અલ્પવિરામ મૂકીએ જે આપણે હજાર ના સ્થાન માં મુકીયું કહેવાય હવે આપણે જો એક વધારા નું અલ્પવિરામ મૂકવું હોઈ તો આપણે એ જાણીએ છીએ કે આપણે લાખ ને અને 10 લાખ ને અલગ કરી શકીએ અને પછી જે બાકી રહે તે કરોડ ની સંખ્યા થશે આમ હવે આ સંખ્યા વાંચવી ખુબ સરળ છે તેને 7 કરોડ 23 લાખ 45 હજાર 629 વાંચી શકાય