If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વધુ-અંકની સંખ્યાની સરખામણીનો વ્યવહારિક પ્રશ્ન

સમસ્યા

એક શાળા બે જુદી જુદી રમત સ્પર્ધાઓનું આયોજન કરી રહી છે. ચેસ સ્પર્ધામાં 446 સ્પર્ધકો હશે. ચેકર્સ સ્પર્ધામાં 468 સ્પર્ધકો હશે.
કઈ સ્પર્ધામાં વધુ સ્પર્ધકો હશે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?