If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:58

વધુ-અંકની સંખ્યાની સરખામણી કરવી

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

98989 98899 સાથે સરખામણી કરીએ આ સંખ્યા ની સરખામણી કરતા પેહલા આ અંકો સુ છે તે જોઈએ આ સંખ્યાઓ નો અર્થ ખરેખર સુ થાય છે ડાબી બાજુ ની સંખ્યા જોતા સૌથી જમણી તરફ અથવા એકમ સ્થાને 9 છે જેનો અર્થ 9 એકમ થશે તેની બાજુમાં દર્શક સ્થાને 8 છે તે 80 થશે આ સંખ્યા 89 એ 80 +9 જેટલીજ થશે 8 ની બાજુમાં 9 એ 100 ના સ્થાને છે તો ફરીથી 900 989 એ 900 વત્તા 80 વત્તા 9 ને સમાન જ થશે આ રીતે આગળ વધવાનું ચાલુ રાખો અને છેલ્લા 2 જુઓ 8 એ હાજર ના સ્થાને છે એટલે 8000 અને પછી 9 એ 10000 ના સ્થાને છે એટલે 90,000 આપ્રમાણે આમ 98989 એ 90 હજાર વત્તા 8000 વત્તા 900 વત્તા 80 વત્તા 9 ને સમાન જ થશે જો આપણે આ સંખ્યા કેટલી મોટી છે તે નક્કી કરવું હોઈ તો આમાંથી કયી સ્થાન કિંમત વધુ અગત્ય ની છે એમાંથી કોની સંખ્યા ના કદ પર વધુ અસર અને તેનો જવાબ જે સૌથી ડાબી બાજુએ આવેલી છે તે છે તેથી તે સંખ્યા મોટી છે કે નાની તે નક્કી કરવા માટે અગત્ય ની છે જયારે આપણે સંખ્યા ની સરખામણી કરીએ ત્યારે તેમાંથી કોની પાસેની સ્થાન કિંમત વધુ છે તેની સરખામણી કરી શકીએ આ કિસ્સા માં બંને માં મોટી સ્થાન કિંમત 10000 છે બંને પાસે 9 છે આ બંને સંખ્યા 90 હજાર થી સરું થાય છે જે સમાન જ છે કયી મોટી છે તે હજુ સુધી આપણે કહી શકીએ નહિ માટે આપણે આગળ ની મોટી સ્થાન કિંમત ઉપર જઈએ આગળ ની મોટી સ્થાન કિંમત હજાર છે ફરીથી બંનેમાં આપણી પાસે 8000 છે વત્તા 8000 આપણે અત્યાર સુધી જે સરખામણી કરી તે પરથી આ બંને સંખ્યા સમાન લાગે છે કોઈ એક નિજ કરતા મોટી નથી તો આપણે આગળ વધતા રહીએ અને આગળ ની મોટી સ્થાન કિંમત લઈએ જે 100 છે ડાબી બાજુએ આપણી પાસે 900 છે અને જમણી બાજુ આપણી પાસે 800 છે એટલે કે વત્તા 800 તો 800 એ 900 કરતા નાનું છે જમણી બાજુની સંખ્યા એ ડાબી બાજુની સંખ્યા કરતા નાનું છે અથવા આપણે એમ કહી શકીએ કે 900 એ 800 કરતા મોટા છે ડાબી બાજુ ની સંખ્યા મોટીછે તો આ આપણી નિશાની થશે જે મોટી સંખ્યા તરફ ખુલે છે આપણે તેન મોટી સંખ્યા તરફ ખોલવા માંગીએ છીએ આપણે તેને આપ્રમાણે વાંચીસુ 98989 ઇસ ગ્રેટર ઠેં 98899 એટલે કે 98989 એ 98899 મોતી છે પરંતુ તમે વિચારસો કે આપણે દર્શક તરફ જોયું નથી અહીં આપણી પાસે 8 દર્શક છે અને અહીં આપણી પાસે 9 દર્શક છે 9 DASHAK એ 8 દર્શક કરતા ચોક્કસ મોટા છે પરંતુ તે 100 કરતા નાના હોવાથી તે ગણાશે નહિ 100 એ ઘણું મોટું છે 10 ઘણું મોટું છે તે વધારે અગત્ય નું છે કઈ સંખ્યા મોટી છે તેના પર તે વધુ અસર કરશે જ્યાં સુધી આપણે મોટી સ્થાન કિંમત ન મળે જે જુદી હોઈ ત્યાં સુધી આપણે સરખામણી કરતા રહીએ પછી સ્થાન કિંમત માં જેની પાસે મોટો અંક હોઈ તે મોટું ઘણાસે હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ 53000 ની 350000 સાથે સરખામણી કરીએ તરતજ તમને જોતા લાગશે કે પેહલો અંક 5 અને અહીં પેહલો અંક 3 છે મોટી સ્થાન કિંમત આ છે તે 5 છે પરંતુ તે સાચું નથી આપણે એ ખાતરી કરી લેવી જોઈએ કે આપણે સમાન સ્થાન કિંમતની સરખામણી કરી રહ્યા છીએ તો અહીં મોટી સ્થાન કિંમત એ 10000 ના સ્થાને છે પરંતુ અહીં મોટી સ્થાન કિંમત એ 1 લાખ ને સ્થાને છે આપણે ખરેખર 50000 ની 3 લાખ સાથે સરખામણી કરી રહ્યા છે આ બંને જુદ્દી જડી સ્થાન કિંમત છે આપણે 1 લાખ થી 1 લાખ ની સરખામણી કરવા માંગીએ છીએ તો અહીં આ સંખ્યા પાસે કેટલા લાખ છે જવાબ છે 0 તેની પાસે 0 લાખ છે અને જયારે આપણે તેની 3 લાખ સાથે સરખામણી કરીએ તો તે ઘણું નાનું છે માટે બીજી સંખ્યા મોટી છે પ્રથમ અંક નહિ પરંતુ મોટી સ્થાન કિંમત ની સરખામણી કરો અને જો તે સ્થાન કિંમત પર કોઈ અંક ન હોઈ તો આપણે 0 મૂકીને તેની સરખામણી કરી શકીએ આમ 53000 એ 3 લાખ કરતા નાની છે અને આ નિશાની એ મોટી સંખ્યા તરફ ખુલે છે આ લેસ ધેન ની નિશાની છે અને બીજી સંખ્યા મોટી છે તો આપણે કહી શકીએ કે 53000 ઇસ લેસ ઠેં 350000 53૦૦૦ એ 350000 કરતા નાની છે