If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વધુ-અંકની પૂર્ણ સંખ્યાની સરખામણીનો વ્યવહારિક પ્રશ્ન

સલ વ્યવહારિક પ્રશ્નને ઉકેલે છે જે વધુ-અંકની પૂર્ણ સંખ્યાની સરખામણીનો સમાવેશ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બે બેઝબોલની ટીમ તેમના ચાહકોની સંખ્યાની સરખામણી કરી રહી છે જેમણે તેઓની હાલ ની જ મેચ જોઈ સ્ટેનલીવિલ સ્લાઈડર્સની ગેમમાં ચાહકોની સંખ્યા 12,896 હતી અને બેન્સન બેટ્સની ગેમમાં ચાહકોની સંખ્યા 12,901 હતી તો કઈ ટીમ પાસે તેમની ગેમમાં વધુ ચાહકો હતા જુઓ કે તમે જાતે જ તે કરી શકો કે નહિ તેઓ કહે છે કે સ્ટેન્લીવિલ સ્લાઈડર્સની ગેમમાં ચાહકોની સંખ્યા 12,896 હતી હું આ પ્રમાણે તેને મોટા અક્ષરોમાં લખીશ તેનું એક કારણ છે અને બેન્સન બેટ્સની ગેમમાં ચાહકોની સંખ્યા 12,901 હતી હું પહેલા મોટી સ્થાન કિંમત પર જઈશ અને પછી તેને સરખાવીશ જુઓ તે બંનેની સાપે એક 10,000 છે તેમની પાસે દસ હાજરના સ્થાને સમાન અંક છે હાજર ના સ્થાને પણ સમાન અંક છે પછી આપણે સોના સ્થાને જઈએ નોંધો કે બેન્સન બેટ્સ પાસે સ્ટેનલીવિલ સ્લાઈડર્સ કરતા વધુ સો છે દશક અને એકમના સ્થાને શું છે તેનાથી ફરક પડતો નથી જો તેમની પાસે વધુ સો હોય તો માટે આ મોટી સંખ્યા છે તો કઈ ટીમ પાસે તેમની ગેમમાં વધુ ચાહકો છે બેન્સન બેટ્સ ફરીથી મેં મોટી સ્થાન કિંમતથી શરૂઆત કરી મેં 10,000 થી શરુ કર્યું પણ તે સમાન છે પછી હું આગળના સ્થાન પર ગઈ તે પણ સમાન છે પછી હું આગળના સ્થાન પર ગઈ પરંતુ તે સમાન છે પછી હું હજુ આગળના સ્થાન પર ગઈ પરંતુ સોના સ્થાને બેન્સન બેટ્સ પાસે વધુ સો છે આમ બેન્સન બેટ્સ પાસે સ્ટેનલીવિલ સ્લાઈડર્સ કરતા વધુ ચાહકો છે તો હું તેને આ રીતે લખી શકું 12,901 > 12,896 12,901 એ 12,896 કરતા મોટું છે આ નિશાની હંમેશા મોટી સંખ્યા તરફ ખુલે છે અને તમે તેને વિચારી પણ શકો તમે ગણવાનું ચાલુ રાખો 12,896 ,12,897 , 12,898 , 12,899 , 12,900 અને 12,901 હવે બીજું ઉદાહરણ જોઈએ પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પ્રાણીઓના વજન નીચે ટેબલમાં આપેલા છે પ્રાણીઓને હલકાથી ભારેના ક્રમમાં ગોઠવો હલકું પ્રાણી લીસ્ટમાં ઉપર હોવું જોઈએ જે તમે અહી જોઈ શકો છો તેઓએ 3 પ્રાણી આપ્યા છે તો તેમના વજન વિશે વિચારીએ તમે વિડીઓ અટકાવીને તે જાતે જ કરી જુઓ યાદ રાખો કે આપણે મોટી સ્થાન કિંમતથી શરુ કરવું જોઈએ તેથી તેમના હાજરના સ્થાનને જોઈએ તો તે બધાની પાસે 2000 છે હવે આપણે 100ના સ્થાન તરફ ખસીએ રીંછ અને મગર પાસે બે 100 છે પણ જીરાફ પાસે એક 100 છે એટલે કે જીરાફ વધારે હળવું છે આપણે હળવાથી ભારે ક્રમમાં ગોઠવી રહ્યા છીએ કારણ કે તેની પાસે ઓછા 100 છે તેમની પાસે સમાન હાજર છે માટે આપણે એક સ્થાન જમણી બાજુ સો પર જઈએ અને જીરાફ પાસે એક 100 છે આમ જીરાફ સૌથી હળવું છે હવે આપણે રીંછ અને મગર વિશે વિચારીએ તેમના હાજરના સ્થાને સમાન અંક છે 100 ના સ્થાને પણ સમાન અંક છે અને દશકના સ્થાને પણ સમાન અંક છે પરંતુ જુઓ કે રીંછ પાસે મગર કરતા વધુ એકમ છે એટલે કે રીંછ ભારે છે હવે મગર આગળ આવશે તે આગળનું હલકું અથવા ભારે છે મગર એ જીરાફ કરતા થોડું ભારે છે અને પછી સૌથી ભારે સૌથી ભારે રીંચ છે ફરીથી તમે મોટી સ્થાન કિંમત થી શરુ કરો અને તેમની સરખામણી કરો તેઓ સમાન હતા પછી તમે આગળ મોટા તરફ જાઓ તેમાં ફરક છે તો આ સૌથી હળવું હોવું જોઈએ દશક અને એકમના સ્થાને શું છે તેનાથી ફરક પડતો નથી કારણ કે તેની પાસે ઓછા 100 છે અને પછી જયારે તમે તેને ક્રમમાં ગોઠવો તો તમે જીરાફને પહેલા મુકવા માંગો તો અહી આ જીરાફ અહી પ્રથમ આવશે અને પછી તમે મગરને મુકો અને રીંછ છેલ્લે આવશે હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ જુઓ કે તમે તેને જાતે જ ઉકેલી શકો કે નહિ નીચેનું ટેબલ ઉત્તર અમેરિકાના ત્રણ પર્વતોની ઉંચાઈ બતાવે છે એની યુનિવર્સીટીના ટોચની ઉચાઇનું અનુમાન લગાવી રહી છે તેની જાણે છે કે તે માઉન્ટ મેસીવ કરતા ઉચું છે પરંતુ માઉન્ટ એલ્વરસ્ટોન જેટલું ઉચું નથી માટે તે માઉન્ટ એલ્વરસ્ટોન અને માઉન્ટ મેસીવની વચ્ચે આવે છે એની યુનિવર્સીટીના ટોચની ઉંચાઈનું અનુમાન લગાવી રહી છે તેણી જાણે છે કે તે માઉન્ટ મેસીવ કરતા ઉચું છે પરંતુ માઉન્ટ એલ્વરસ્ટોન જેટલું ઉચું નથી માટે તે માઉન્ટ એલ્વરસ્ટોન અને માઉન્ટ મેસીવની વચ્ચે આવે છે એટલે કે તે અહી આવે છે માઉન્ટ મેસીવ કરતા ઊંચું પરંતુ માઉન્ટ એલ્વરસ્ટોન જેટલું નહિ એની યુનિવર્સીટીના ટોચની ઊંચાઈનું જે અનુમાન લગાવી શકે તે ઉંચાઈ ખાલી જગ્યામાં લાખો જવાબ પૂર્ણ સંખ્યામાં હોવો જોઈએ આપણે 14,428થી મોટી અને 14,500થી નાની સંખ્યા વિચારવાની છે તેને વિચારવાની એક રીત એ છે આપણે જો માઉન્ટ મેસીવની ઉંચાઈમાં એક ઉમેરીએ તો તે એક શક્યતા 14,429 થશે તે માઉન્ટ મેસીવ કરતા ઉચી હશે પરંતુ માઉન્ટ એલ્વરસ્ટોન જેટલી ઉંચી નહિ ભલે અહી તેની પાસે માઉન્ટ મેસીવ કરતા એકમ વધારે છે પરંતુ બાકીનું બધું સમાન છે માઉન્ટ એલ્વરસ્ટોન કરતા 100 થોડા છે માટે અહી આપણે 14,429 લખી શકીએ આપણે 14,430 પણ લખી શકીએ અને આપણે 14,499 સુધી ચાલુ રાખી શકીએ તેઓ જવાબ પૂર્ણ સંખ્યામાં માંગે છે તો આ કોઈ પણ જવાબ આવી શકે.