If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રોમન સંખ્યાનો પરિચય

રોમન સંખ્યા શું છે શા માટે આપણે તેમને શીખીએ તેનો ઝડપથી પરિચય મેળવીએ. Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયારે હું શાળા માં હતી ત્યારે સંખ્યાઓ ને 1 2 ૩ આ રીતે દર્શાવતા શીખી હતી પરંતુ જયારે મેં મારા કલાસરૂમ નું બોર્ડ વાંચ્યું ત્યારે તેના પર કૈક આ પ્રમાણે લખ્યું હતું Std એટલે સ્ટેન્ડર્ડ એટલે ધોરણ બીજા ધોરણ ના બોર્ડ પર કૈક આ પ્રમાણે લખિયું હતું તેવીજ રીતે ત્રીજો ધોરણ ના બોર્ડ પર કૈક આ પ્રમાણે લખ્યું હતું અને પછી 4 ધોરણ માં તે આ રીતે લાખીયુ હતું I V મને એ ખ્યાલ આવ્યો કે આ સુ ચાલી રહ્યું છે તેથી મેં મારા શિક્ષક ને પ્રશ્ન કારીઓ કે આ સુ છે આપણે આ બીજા ધોરણને આપ્રમાણે કેમ નથી લખતા તેની જગ્યાએ આપણે આ 2 કેમ નથી લખતા અને પછી તેઓ એ કહ્યું કે તું જે સંખ્યાઓ લખે છે તે હિન્દૂ અરેબિક સંખ્યા છે અને આપણે આજ સંખ્યા પદ્ધત્તિ નો ઉપયોગ કરીએ છીએ પરંતુ બીજી પણ કેટલીક સંખ્યા પદ્ધતિ છે જેમની એક રોમન સંખ્યા પદ્ધતિ છે તેથી આ વાત મને રસપ્રદ લાગે અને થોડી મુંજવણ ભરી પણ લાગે માટે મેં તેમને પૂછ્યું કે સંખ્યા ને દર્શાવવા માટે 1 થી વધારે પદ્ધતિ ઓ કેમ છે અને જો આ રોમન સંખ્યા છે તો આપણે તેનો કોઈ કામ માં ઉપયોગ કેમ નથી કરતા તેમાંથી પેહલા નમબરે કોન આવે અને મારે તે કયી રીતે શીખવું જોઈએ જે મારો મુખ્ય પ્રશ્ન હતો મારી પાસે સંખ્યા દર્શાવવાની એક પદ્ધતિ હોવા છતાં હું બીજી શા માટે જાણું અને જયારે મેં રોમન સંખ્યા પદ્ધતિ શીખવાની શરૂઆત કરી ત્યારે મને લાગ્યું કે હું કોઈ ગણિત સંગ્રહ લયની મુલાકાત લય રહી છુ જયારે તમે કોઈ સામાન્ય સંગ્રહલય ની મુલાકાત લો ત્યારે તમને તેનો મોટાભાગે ડાયનાસોર ના હાડપિંજર જોવા મળે અને તે જોયા પછી એવું લાગે કે હમણાં જેવી દુનિયાછે તે પેહલા તે આવી ન હતી આપણી પાસે કોઈ પણ વસ્તુ ને કરવાના બીજા રસ્તા પણ હોઈ છે જે પેહલા આપણે કોઈ બીજા રસ્તા ઉપયોગ માં લીધા અને મને ખ્યાલ આવીઓ કે રોમન સંખ્યા ભણવી એ કય અનસેપ ભૂતકાળ માં જવા જેવુંજ છે એમાં કયી રીતે ગણતરી કરતા હતા અને એ પણ પ્રશ્ન થાય છે કે હવે આપણે તે પ્રમાણે કેમ નથી કરતા હું રોમન સંખ્યા વિષે ભણી જેમાં મારી પાસે કૈક આ પ્રમાણે ની સંખ્યા પદ્ધતિ હતી અને આપણા સામાન્ય આંકડા 1 2 3 4 5 6 7 8 9 આ હિન્દૂ અરેબિક સંખ્યા પદ્ધતિ છે અને તેના ઉપયોગ થી આપણે બીજી સંખ્યા પણ લખી શકીએ છીએ પરંતુ આપણે અહીં 0 પણ ઉમેરવો પડે એટલે કે 0 થી 9 એ હિન્દૂ અરેબિક સંખ્યા છે તેવીજ રીતે રોમન પદ્ધતિ માં તેઓ ની પાસે I V X L C D M છે આ અંગ્રેજી શબ્દ છે પરંતુ રોમન માં જે સંગના હતી તેના નજીક ના અંગ્રેજી આંકડા વડે તે દર્શાવી છે તેઓ સીધી લાકડી જેવી સંગના વાપરતા કે જેને આપણે 1 કહીએ છીએ તેવીજ રીતે V એટલે 5 X બરાબર 10 L બરાબર 50 અને C માટે 100 વપરાય છે મૉટે ભાગે આટલું જાણવું પૂરતું છે પરંતુ D એટલે 500 અને M એટલે 1000 આ બધું આપણે જોયું પરંતુ રોમન સંખ્યા કયી રીતે લખી શકાય કે વાંચી શકાય તે નથી જોયું આપણે ફક્ત એજ જાણીયે છીએ કે તેઓ આ પ્રકારની સંગના વાપરે છે અહીં આ જે સંખ્યાઓ છે તે હિન્દૂ અરેબિક પદ્ધતિ છે અને જો આપણે હિન્દૂ અરેબિક પદ્ધતિ માં 120 લખવું હોઈ તો પ્રથમ હું 100 લખીશ કે જે ત્રીજા સ્થાને હશે ત્યારબાદ દર્શક ના સ્થાને 20 લખીશ અને પછી એકમ ના સ્થાને ૦ અને તેને આપણે 120 કહીશુ અહીં તે સ્થાન કિંમત ના રીતે લખાશે અહીં તે સ્થાન કિંમત પદ્ધતિ અનુસાર લખાય છે અને એ પદ્ધતિ ની તમે સારી રીતે પરિચિત છે પરંતુ રોમન પદ્ધતિ માં સ્થં કિંમત પદ્ધતિ નથી અને તેઓ પાસે 0 માટે કોઈ અલગ સંજ્ઞા નથી તમે અહીં જોય શકો કે તેમની પાસે 0 નથી આમ આ પદ્ધતિ આપણી હિન્દૂ અરેબિક પદ્ધતિ કરતા થોડી અલગ છે પરંતુ રસપ્રદ બાબત એ છે કે આપણે તેને કયી રીતે લખી શકીએ કે વાંચી શકીએ આપણે તેનો વધુ ઉપયોગ નથી કરવાનો પરંતુ થોડી મજા માટે તે આપણે તેનો મહાવરો કરીશુ