If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:25

રોમન સંખ્યાના કોયડાનું ઉદાહરણ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ ટોપિક ને વધુ સારી રીતે સમજ્યા છે કે નહિ તે જોવા માટે થોડા પ્રશં નો ઉકેલ મેળવીએ સવ પ્રથમ હું અહી 79 લઈશ અહી કરતા પેહલા આ વીડિઓ અટકાવીને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમને શું જવાબ મળે છે તમે શું વિચારો છો અને હું શું વિચારું છું તેની સરખામણી કરીશું અને તેની સામ્યતા ચકાસીશું અહી આ સંખ્યા 79 છે જે 1 થી મોહતી છે 5 થી પણ મોહતી છે 10 કરતા મોહતી છે અને 50 કરતા પણ મોહતી છે પરંતુ તે 100 થી મોહતી નથી તેથી આ સંખ્યા ને રોમન પદ્ધતિ માં લખવા માટે મને ચોક્કર પાને 50 ની જરૂર પડશે માટે હું અહી L લખીસ હવે આપણે આ 79 ને 50 વત્તા 39 તરીકે દર્શાવી શકીએ મારે હવે આ 50 પર ધ્યાન આપવાની જરૂર નથી કારણકે મેં તેને લખી લીધા છે મારે હવે ફક્ત 29 દર્શાવવાના છે હવે હું આ 79 ને પણ ભૂલી જઈશ અને ફક્ત 29 પર જ ધ્યાન આપીશ તેના માટે હું આજ રીત નો ઉપયોગ કરીશ 29 એ 1 કરતા મોહ્તું છે 5 કરતા પણ મોહતું છે 10 કરતા મોહતું છે પરંતુ તે 50 કરતા નહ્નું છે એટલે કે તે 10 અને 50 ની વચ્ચે છે અને તેમાં કેટલા 10 આવશે ? તેમાં 10 2 વખત આવશે માટે હું અહી 2 વખત x લખીસ x x હવે આ 29 ને આપણે 20 + 9 તરીકે દર્શાવી શકીએ મેં આ 20 ને દર્શાવી દીધા છે માટે મારે ફક્ત 9 પર ધ્યાન આપવાનું છે હવે આ 9 ને કઈ રીતે લખી શકાઈ હું તેને IX તરીકે લખી શકું IX અને તમે જોઈ શકો કે આમાં ફક્ત 9 જ સબ્ત્રાક્તીવ નોટેશન એટલે કે બાદ બાકી ની નિશાની માં લખાયું છે અને તેને કઈ રીતે વાચી શકાઈ 50 + 20 એટલે કે 70 અને તમે જો આ જુઓ તો તે તમને એક લાગે છે એટલે કે આ 21 જેવું લાગે છે પરંતુ તે 50 + 20 + 1 એટલે કે 71 થશે અને જો હું x ઉમેરું તો તે 10 કરતા એક ઓછો થશે જે 9 થાય અને આ સંખ્યા 79 થશે હું વિચારું છું કે તમે તેને ઉકેલવા માટે આજ પદ્ધતિ અપનાવી હશે અથવા તે વધુ સારી પણ હોઈ શકે હવે આપણે 49 જોઈએ જે ખુબ જ રસપ્રદ છે જયારે મેં પેહલી વાર 49 ને રોમન પદ્ધતિ માં લખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મેં સીધું જ IL લખી દીધું હતું કારણકે તે 50 કરતા એક ઓછુ છે પરંતુ આપણે આ ન કરી શકીએ કારણકે આપણે સબ્જેક્તીવ નોટેશન પદ્ધતિ નો ઉપયોગ ફક્ત આજ સંખ્યા ઓ માટે કરી શકીએ 4 9 40 90 400 અને 900 અને આ સંખ્યા 49 છે તો આપણે તેને બીજી રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીએ આપણે જે રીત હમણાં જોઈ તેજ રીત નો ઉપયોગ કરીએ 49 એ 50 કરતા નહ્નું છે અને 10 કરતા મોહતું છે માટે તેમાં 4 વખત 10 આવે છે હવે આપની પાસે અહી 40 માટે XL છે માટે હું પેહલા XL લખીસ અને હવે આપણને ખ્યાલ છે કે 49 બરાબર 40 + 9 થશે આપણે અહી 40 ને લખી દીધું છે આપણે ફક્ત 9 પર જ ધ્યાન આપીએ અને 9 ને કઈ રીતે લખી શકાઈ તે આપણે અહી જોઈ ગયા આપણે તેને IX તરીકે લખી શકીએ માટે XLIX એ 49 થશે