રાજ સ્કેટિંગ રિંકના ફરતે હાથ મુકવા માટે સળિયો બનાવવાનું વિચારે છે રિંક 40 મીટર ગુણ્યા 20 મીટર નો લંબચોરસ બનાવે છે તો રાજ ને કેટલા મીટર સળિયા ની જરૂર પડશે? આપણે અહી સ્કેટિંગ રિંક વિષે શું જાણીએ છે? તે 40 મીટર ગુણ્યા 20 મીટર નું લંબચોરસ બનાવે છે માટે આપણે અહી લંબચોરસ દોરીએ જે કઈક આવું દેખાશે અહી આ આપણો લંબચોરસ છે તેની એક બાજુ ની લંબાઈ 40 મીટર અને બીજી બાજુ ની લંબાઈ 20 મીટર છે રાજ ને આ બાજુ ની લંબાઈ માટે 40 મીટર સળિયો જોઇશે તેમજ અહી આ બાજુ ના લંબાઈ માટે 20 મીટર સળિયો જોઇશે પરંતુ તે પુરતું નથી જે લોકો ને સ્કેટિંગ ના આવડતું હોઈ તે માટે તેને આ બાજુ ની લંબાઈ પર અને આ બાજુ ની લંબાઈ પર પણ સળિયો બનાવવા ની જરૂર છે આમ તેને આ આખા સ્કેટિંગ રિંક ની બહાર ની ફરતે સળિયો બનાવવા ની જરૂર છે જેને આપણે આકાર ની પરીમીતી કહીએ છે બહાર ની ફરતે નું આ આખું અંતર હવે આપણે જાણીએ છે કે તે 40 મીટર ગુણ્યા 20 મીટર નું લંબચોરસ બનાવે છે અને લંબચોરસ માટે માટે આપને જાણીએ છે કે તેની સામસામેની બાજુઓ સરખી હોઈ છે તેથી જો આ 40 મીટર હોઈ તો અહી આ બાજુ ની લંબાઈ પણ 40 મીટર થશે તેવીજ રીતે આ 20 મીટર માટે કહીએ તો જો આ બાજુ ની લંબાઈ 20 મીટર હોઈ તો આ બાજુ ની લંબાઈ પણ 20 મીટર થશે હવે આપને કુલ કેટલા મીટર સળિયા ની જરૂર પડે તે શોધી શકીએ સવ પ્રથમ તેને આ બાજુ ની લંબાઈ માટે 40 મીટર જોઇશે 40 વત્તા અહી થી નીચે જવા માટે તેના 20 મીટર જોઇશે વત્તા ફરીથી આ બાજુ ની લંબાઈ માટે તેને 20 મીટર જોઇશે વત્તા અહી ઉપર ની તરફ જવા માટે તેને બીજા 20 મીટર જોઇશે આમ કેટલા મીટર સળિયા ની જરૂર પડશે તે શોધવા આપણે આ બધા નો સરવાળો કરી શકીએ 40 વત્તા 20 બરાબર 60 વત્તા આ 40 60 વત્તા 40 બરાબર 100 વત્તા આ 20 અને 100 વત્તા 20 બરાબર 120 120 મીટર આમ સ્કેટિંગ રિંક ની ફરતે બહાર ની બાજુ એ આ આખું અંતર અથવા આ લંબચોરસ ની પરીમીતી એ 120 મીટર થશે એટલે કે તેને 120 મીટર સળિયા ની જરૂર પડશે