જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ગુસાઅ અને લસાઅના વ્યવહારિક પ્રશ્નો

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

રોનાલ્ડ અને ટિમ બંનેએ આજે કપડા ધોયા.રોનાલ્ડ દર 6 દિવસે કપડા ધુએ છે અને ટિમ દર 9 દિવસે કપડા ધુએ છે.
એવા કેટલા દિવસો હશે જયારે રોનાલ્ડ અને ટિમ બન્ને એક જ દિવસે કપડા ધુએ છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
દિવસ