If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમાંતર અને લંબ રેખાઓ

સમાંતર રેખાઓ સમતલમાં એવી રેખાઓ છે જે હંમેશા સમાન અંતરથી દૂર રહે છે. સમાંતર રેખાઓ ક્યારેય છેદતી નથી. લંબ રેખાઓ એવી રેખા છે જે કાટખૂણે (90 ડિગ્રી) છેદે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચે દર્શાવેલી આકૃતિમાંથી સમાંતર અને લંબ રેખાઓ ઓળખો તો ચાલો આપણે સમાંતર રેખાઓ થી શરૂઆત કરીએ હવે આપણે થીણું યાદ કરી લઈએ જો રેખાઓ એક જ સમતલ હોય તો તેઓ સમાંતર રેખો હોય તેઓ આ પડદા એટલે કે સ્ક્રીન પર ના સમતલ માં છે જે તમે અહીં જુઓ છો પરંતુ તેઓ આવી બે રેખો છે જે એક જ સમતલ માં છે અને એક બીજાને છેડતી નથી તેથી તેને આપણે એક રીતે ઓળખી શકીએ બે રેખો જે કયારે એક બીજા ને છેડે નહિ તેવી દેખાશે પરંતુ આપણે તેને જે દેખાય છે તે પરથી કલ્પના કરીએ છીએ આ આકૃતિ માં કહ્યું છે કે તે ખરેખર સમાંતર રેખાઓ છે જે કયારેય એક બીજા ને છેડતી નથી આ માહિતી પરથી તે પૈકી રેખા ST અને રેખા UV બંને સમાંતર રેખો છે અને તેઓ રેખા CD સાથે સમાન માપ ના ખૂણા બનાવે છે જે કાટખૂણા છે જો આપણી પાસે બે રેખાઓ હોય અને જે ત્રીજી રેખા સાથે સમાન માપ નો ખૂણો બનાવે તો આ ખૂણાઓ અનુંકોણ ના ખૂણાઓ થાય જે સમાન હોય છે જો આપણી પાસે બે અનુંકોણો હોય તો આ બન્ને રેખો સમાંતર થાય તેથી રેખા ST અને રેખા UV સમાંતર છે જેને આપણે આ રીતે લખી શકિએ ST તેની ઉપ્પર આ તિર જેવી નિશાની જે દર્શાવે છે કે એક રેખા છે રેખખંડ નહીં રેખા ST સમાંતર રેખા UV મારા માટે અનુસાર આ આપેલ આકૃતિ માં આ એક જ જોડ સમાંતર રેખાની છે ચાલો હવે આપણે લંબ રેખાઓ વિશે વિચારીએ તેથી લંબ રેખો એવી બે રેખાઓ છે જે 90 અંશ ના ખૂણે છેડતી હોય ઉદાહરણ તરીકે રેખા ST રેખા CD સાથે લંબ છે તેથી રેખા ST લંબ રેખા CD આપણે જાણીયે જ છીએ છે કે તેઓ કાટખૂણે છેડે છે અથવા તો 90 અંશ નો ખૂણો બનાવે છે કારણ કે આપેલ આકૃતિ માં તેઓ એ નાના ચોરસ જેવી નિશાની દર્શાવી છે જે ચોક્કસ પણે 90 અંશ નો ખૂણો દર્શાવે છે તેજ પ્રમાણે રેખા UV લંબ CD છે આપણે તેને રેખા તરીકે જ લઈશું તેથી રેખા UV લંબ રેખા CD તેથી રેખા UV અને રેખા ST એ CD ને લંબ છે તે પછી બીજી વધારા ની માહિતી જે દર્શાવે છે કે બે રેખાઓ ફક્ત કાટખૂણે છેદે છે અને તે રેખાઓ છે રેખા AB અને રેખા WX તેથી રેખા AB અને રેખા WX ને લંબ છે તેથી રેખા AB લંબ રેખા WX અને મારા વિચાર પ્રમાણે તે થઇ ગયું ચાલો આપણે બે બાબત વિશે વિચારીએ AB અને CD જે આકૃતિ માં જે આકૃતિમાં એકબીજાને છેડતી નથી તેથી આપણે લંબ વિશે અભીપાર્ય આપ્સુ નહિ પરંતુ તેઓ ખરેખર સમાંતર પર નથી આપણે કાલ્પનિક રીતે જોઈએ તો તેઓ છેડતી હોય તેવું લાગે છે પરંતુ તેઓ એ અહીં કોઈ પણ માહિતી આપી નથી કે જે દર્શાવે કે તેઓ એક જ રેખાને સમાન માપ ના ખૂણે છેદે છે જો કોઈ પણ રીતે કહે કે આ ખૂણો કાટખૂણો છે છતાં પણ તેઓ કાટખૂણા જેવો દેખાતો નથી તેથી આપણો અભીપાર્ય કે તેવો દેખાય છે , તેના આધારે બદલાવો પડશે મારા અંદાજ પ્રમાણે અમુક અંશે તે લંબ છે અથવા તો કદાચ સમાંતર છે પરંતુ તે આપણે જણાવ્યું નથી તે કઈ અલગ જ છે કારણે કે તે સમાંતર જેવું જ દેખાતું નથી પરંતુ તેઓએ જણાવેલી આકૃતિ મુજબ આ સમાંતર રેખાઓ છે અને આ લંબ રેખાઓ છે