If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સરવાળાનો જૂથનો નિયમ

સરવાળાનો જૂથનો નિયમ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

[77 વત્તા 2 ] વત્તા 3 પદાવલિ જુદી જુદી રીતે લખવા સરવાળો વિશે જૂથનો ગુણધર્મ ઉપયોગ કરો . બંને પદાવલિ સાદું રૂપ આપીને દર્શાવો કે તેમનો પરિણામ સરખા મળે સરવાળો વિશે જૂથનો ગુણધર્મ જેનો અર્થ છે કે આ ત્રણ સંખ્યા ઓનો તમે કોઈપણ જૂથનો બનાવી શકો છો અને તેનો ગમે તે ક્રમમાં સરવાળો કરી શકો છો . થોડું વધુ સારી રીતે સમજીએ જુઓ , આ સંખ્યાઓ અહીં આ રીતે લખેલ છે . કૌંસમાં 77 વતા 2 , વત્તા 3 આ કૌંસના અર્થ છે કે આ 3 ઉમેરતા પહેલા 77 વત્તા 2 કરવું . માટે આ પદનું સાદું રૂપ આપવા આ કૌંસના પહેલા ઉકેલીએ . 77 વત્તા 2 બરાબર 79 આમ , કૌંસમાં જે હતું તેનો ઉકેલીએ મળ્યો 79 . અને હવે તેમાં આ 3 ઉમેરવાના છે . માટે 79 વત્તા 3 બરાબર 82 આમ , ઉકેલીએ મળે 82 આ જે આપણે ઉકેલીએ મેળવ્યો તે પ્રશ્નમાં જે પદાવલિ હતી તે પ્રમાણે જ કર્યું . હવે સરવાળો વિશે જૂથનો ગુણધર્મ છે તે જણાવે છે કે તમે 77 વત્તા 2 પહેલા કરો કે 2 વત્તા 3 પહેલા કરો તેનાથી કોઈ ફરક પડશે નહિ . આપણે તેમને અલગ - અલગ રીતે જૂથનો મૂકી શકીએ હવે અહીં હું લખું છું 77 વત્તા 2 વત્તા 3 . હવે જો કોઈ કૌંસ નો હોય તો આ બંને પદ સમાન જ થાય . જુઓ 77 વત્તા 2 બરાબર 79 અને 79 વત્તા 3 બરાબર 82 . પણ જૂથનો ગુણધર્મ પ્રમાણે હું આ બંને સંખ્યા કૌંસમાં મૂકીને જૂથ બાનવીએ શકું . હું આ બંનેનો પહેલા સરવાળો કરી પછી તેમાં 77 ઉમેરીએ શકું . અને તેનો જે જવાબ મળે . એ આ બંને સરવાળો કરી તેમાં 3 ઉમેરતા જે જવાબ મળ્યો તે જ હોય ચાલો આપણે જાતે ચકાસીએ . આમ , 2 વત્તા 3 બરાબર 5 માટે અહીં લખાય 77 વત્તા 5 ફરીથી જવાબ મળે 82 આમ , તમે કોઈપણ બે સંખ્યા જૂથ બનાવો જવાબ મળે 82 આ ગુણધર્મ કહેવાય સરવાળો વિશે જૂથનો ગુણધર્મ .