જો હું ફક્ત 4 લખું તો તમારા મન માં શું આવે? જયારે હું શાળા માં ભણતી હતી ત્યારે ચોપડી માં આ પ્રકાર ની સંખ્યા જોઈ ને મારા મગજ માં 4 પેન્સિલ 4 રબ્બર 4 હાથી કે તેવું કઈક આવતું પરંતુ તમે 4 ટપકા તરીકે તેની કલ્પના કરી શકો તેવી જ રીતે 5 માટે તમે 5 ટપકા વડે તેની કલ્પના કરી શકો સંખ્યાઓ ને કલ્પના કરવાની આ મારી પદ્ધતિ છે હવે આ બાબત ને દર્શાવાની બીજી રીત પણ છે જેમાં આ બધી જ સંખ્યા ઓ ને ડાબે થી જામને ક્રમ માં ગોઠવવાની છે 0 થી શરૂઆત કરીને 1 2 3 4 અને આજ પ્રમાણે આગળ વધતા રેહવાનું છે તો હું ક્યાં સુધી જઈ શકું? હું અહી ઈચ્છું ત્યાં સુધી જઈ શકું હું અહી અનંત સુધી આગળ વધી શકું હું અહી એવી કોઈ પણ જગ્યા એ પોહચીસ નહિ કે જ્યાં થી હું કહી શકું કે આ મારી મોહતા માં મોહતી સંખ્યા છે તમે ઈચ્છો ત્યાં સુધી તમે જઈ શકો અને તમે જોઈ શકો કે આ બધી જ પૂર્ણ સંખ્યા ઓ છે મેં અહી 0 થી શરૂઆત કરી અને ત્યારપછી હું અનંત સુધી આગળ વધુ છું આ પૂર્ણ સંખ્યા ઓ નો ગણ છે હવે આમાં મારે શું કરવાનું છે મારે આ બધી જ સંખ્યા ઓ ને ડાબે થી જામને ક્રમ માં એક સીધી રેખા માં ગોઠવવાની છે આ મારી સંખ્યા ઓ ને રેખા છે સંખ્યા ઓ ની રેખા પરંતુ મારે અહી એ ધ્યાન રાખવાનું છે કે કોઈ આંકડો રહી ન જાય માટે હું પેહલા 0 પછી 1 પછી 3 પછી 5 એવી રીતે ન લખી શકું મારે અહી બધી જ સંખ્યા લેવી પડે આગળ ઉમેરવા માટે મારે તે દરેક માં 1 ઉમેરવાનું છે માટે જો હું અહી 0 થી શરૂઆત કરું અને કોઈ પણ સંખ્યા નહિ છોડું તો મને એક રેખા મળશે જેને પૂર્ણ સંખ્યા ની રેખા કહે છે અને તેને સંખ્યા રેખા એટલે કે નંબર લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે કદાચ પેહલી વાર આ શબ્દ સાંભળી ને તમને કઈક મોહતી વાત લાગે પરંતુ સંખ્યા રેખા કઈક આ પ્રમાણે દોરી શકાઈ તે કઈક આ રીત ની દેખાશે અને તે આજ પ્રમાણે છે તે સરખું જ છે અહી આ ટપકું એ 0 દર્શાવે છે તેમાં એક ઉમેરતા મને અહી એક મળે તેમાં ફરીથી એક ઉમેરવાથી 2 મળે અને આજ પ્રમાણે આગળ વધતા રહીએ તમે અહી ટપકા ની કલ્પના પણ કરી શકો 0 પાસે કોઈ ટપકું નથી 1 માટે 1 ટપકું 2 માટે 2 ટપકા 3 માટે 3 ટપકા અને તેજ રીતે આગળ સુધી અને મેં અહી લખ્યું છે કે તે અનંત સુધી આગળ વધે છે તમે અહી એક તીર જોઈ શકો જે દર્શાવે છે કે તે અનંત સુધી આગળ વધેછે તે અહી 8 પર અટકતું નથી પરંતુ આપણે અહીતે દોર્યું નથી માટે આપણી પાસે અહી જે છે તો આપણે તેને સંખ્યા રેખા કહી શું અને આ બધી જ પૂર્ણ સંખ્યા ઓ છે માટે આપણે તેને પૂર્ણ સંખ્યા રેખા કહી શું પૂર્ણ સંખ્યા રેખા એટલે કે હોલ નંબર લાઈન તમે અહી એક બાબત જોઈ શકો કે જયારે તમે ડાબી બાજુ થી જમણી બાજુ તરફ જાવ છો ત્યારે આ સંખ્યા ઓ વધતી જાય છે તે 1 2 3 એમ વધે છે માટે જમણી બાજુની સંખ્યા ડાબી બાજુ કરતા મોહતી થશે જમણી બાજુ એ ડાબી બાજુ કરતા જમણી બાજુ જમણી બાજુ એ ડાબી બાજુ કરતા મોહતી છે કારણકે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ લીટી દોરી છે હવે જમણી બાજુ જઈએ તો એક ઉમેરવું અને ડાબી બાજુ જઈએ તો એક બાદ કરવું આ સંખ્યા રેખા ના ઘણા બધા ઉપયોગ છે તમે તેના પર સએવાલો બાદબાકી ગુણાકાર જેવી ક્રિયા કરી શકો તમે તેની સાથે જેટલું વધુ કામ કરશો તેના તેટલા જ વધુ ઉપયોગ વિષે ખ્યાલ મેળવશો અને આ સંખ્યાઓ ની કલ્પના કરવાનો સારો રસ્તો છે અને સંખ્યા ઓ ની કલ્પના કરવાની આ સારી રીત છે