મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:43

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીએ આપણે બધા પદોને રી ઓર્ડર એટલેકે ફરીથી ગોઠવણી કરીએ સૌપ્રથમ એક્ષ વાળા પદો આથી ફાઈવ એક્ષ માઈનસ ટુ એક્ષ અને પછી સેવેન વાય અને થ્રી વાય એટલેકે પ્લસ સેવેન વાય પ્લસ થ્રી વાય પછી ઝેડ વાળા પદો પ્લસ એટ ઝેડ માઈનસ ઝેડ અને પ્લસ ફાઈવ હવે ફાઈવ એક્ષમાંથી ટુએક્ષને બાદ કરીએતો આપણને કેટલા એક્ષ મળે આનોઅર્થ એ થાયકે પાંચ વસ્તુ છે તેમાંથી બે વસ્તુને કાઢી નાખીએતો આપણને ત્રણ વસ્તુ મળે પરંતુ આ બાબતમાં આપણી પાસે એક્ષ છે આથી આના બરાબર થ્રી એક્ષ મળે અહી ફાઈવ એક્ષમાં ફાઈવ એ કોઓફીસ્યંટ એટલેકે સહગુણક છે અને આ ટુ એક્ષમાં ટુ એ સહગુણક છે આથી અહી આપણે લખીએ કોઓફીસ્યંટ એટલે કે સહગુણક સહગુણક આ સહગુણક એટલે કે કો ઓફીસ્યંટએ આ વેરિયેબલ એટલેકે ચલ સાથે ગુણાયેલ હોય છે અને આ કોઓફીસ્યંટ એટલેકે ફાઈવ અને ટુનો સરવાળો કરવાનો છે આથી પાંચ વસ્તુમાંથી બે વસ્તુને કાઢી નાખીએ તો આપણને ત્રણ વસ્તુ મળે અહી આપણે એક્ષ અને વાયનો સરવાળો કરી શકીએ નહિ હવે આપણે વાય માટે વિચારીએ જો આપણી પાસે સાત વસ્તુ હોય અને તેમાં ત્રણ વસ્તુને ઉમેરીએ તો આપણી પાસે દસ વસ્તુ થઇ જાય એટલેકે ટેન વાય ફરી એકવાર અહી સેવેન વાયમાં સેવેન એ કોઓફીસ્યંટ છે અને થ્રી વાયમાં થ્રી એ કોઓફીસ્યંટ છે આથી કોઓફીસ્યંટને એડ કરતા એટલેકે સેવેન પ્લસ થ્રી કરતા આપણને ટેન વાય મળે હવે ઝેડ માટે વિચારીએ જો આપણી પાસે આઠ વસ્તુ હોય અને તેમાંથી એક વસ્તુને દુર કરી દઈએ તો આપણીપાસે સાત વસ્તુ બચે આથી આના બરાબર સેવેન ઝેડ મળે અહી ઝેડની આગળ કોઈ સહગુણક નથી પરતું આપણે વન છે તેમ સમજવું આથી અહી આપણે આ બંને સહગુણકો આઠ અને માઈનસ વનનો સરવાળો કર્યો છે અને પછી પ્લસ ફાઈવ આથી આનું સાદુરૂપ આપણને થ્રી એક્ષ પ્લસ ટેન વાય પ્લસ સેવેન ઝેડ પ્લસ ફાઈવ મળે