મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 8
Lesson 3: ટકાનું રૂપાંતરદશાંશનું ટકામાં રૂપાંતર: 0.601
ટકાને દશાંશ સ્વરૂપે પણ લખી શકાય. પ્રતિ-સેન્ટ એટલે પ્રતિ-100. તેથી, સમાન દશાંશ મેળવવા માટે આપણે ટકાને 100 વડે ભાગીએ. પછી, આપણે ટકાની નિશનીને(%) દૂર કરીએ. ઉદાહરણ તરીકે 65÷100 ઉકેલીને 65% ને દશાંશ સ્વરૂપમાં ફેરવી શકાય. તેથી, 65%=0.65. 100 વડે ભાગવાની બીજી રીત વિચારીએ તો દશાંશને બે સ્થાન ડાબી બાજુ ખસેડવની છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.