મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 8
Lesson 5: ટકા તરીકે નફો અને ખોટનફા અને ખોટનો પરિચય
જયારે કોઈક નફો બનાવે ત્યરે તેનો અર્થ શું થાય? મૂળ કિંમત અને વેચાણ કિંમતનો અર્થ શું? Aanand Srinivas દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
મને ખાત્રીજ છે કે તમારા એવા મિત્રો હસેજ જે એવો પ્રશ્ન પૂછતા હોઈ કે તારી પાસે બીજી પેન છે હું મારી પેન ઘરે ભૂલી ગયો છુ અને કદાચ તમે પણ તે પ્રશ્ન ઘણી વખત ક્લાસ માં કરીઓ હશે અને સબ નશીબે ક્લાસ માં કોઈ ને કોઈ એવું મળી જાય છે જે આપણને વધારા ની પેન આપે છે હવે આજ બાબત ને આપણે થોડીક અલગ રીતે સમજીએ આપણે ધંધાકીએ રીતે એટલે બીઝનેસ ની રીતે વિચારીએ ધારોકે મેં અમુક પેન ખરીદી અને તે અમુક પેન મેં 10 રૂપિયા ની એક લેખ એ ખરીદી હવે માની લો કે તમારા માંથી કોઈ ને તે પેન ની જરૂર પડે અને તમે મારી પાસે તે ખરીદવા માટે આવો છો હું તમને તે પેન 12 રૂપિયા માં આપું છું હું કહીસ કે ખુ આ બધી પેન માટે બીજી દુકાને ગયો હતો અને તે મેં અહી તમારા માટે લય રાખી છે તે માટે હું અહી વધારા ના 2 રૂપિયા તમારા પાસેથી હું લેવ છુ અને તમે મને 12 રૂપિયા આપીને તે પેન તમે ખરીદો છો અહી આ જે કિંમત છે જે કિંમતે છે જે કિંમત પેન ખરીદી તેને ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કે પર્તર કિંમત પણ કહે છે આ આખું નામ લખવા ના બદલે આપણે તેને ટુક માં ખ કી અથવા મૂળ કિંમત ને મુ કી અઠવ પર્તર કિંમતે ને પ કી તરીકે લખીએ છે જયારે જે કિંમતે મેં રકમ વેહ્ચી જયારે જે કિંમતે મેં પેન વેહ્ચી તેને વેચાણ કિંમત કહે છે વેચાણ કિંમત અને તેને ટુક માં વે કી તરીકે લખાય છે આમ દર વખતે આ મોટું નામ લખવાનું જરૂર નથી તમે આ રીતે ટુક માં લખી શકો છો હવે અહી જે વેચાણ કિંમત છે તે ખરીદ કિંમત કરતા વધારે છે માટે વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત બાદ કરીએ અને તે કિંમત ૦ કરતા વધુ હોઈ તો તે નફો થયેલો ઘણાય અથવા તો એમ પણ કહી સકાય કે વેચાણ કિંમત એ કરતા વધુ હોઈ તો આપણને નફો થાય આમ નફો એટલે તમે જે કિંમતે વસ્તુ ખરીદી તેના કરતા વધુ કિંમતે તે વસ્તુ વેહ્ચી હવે નફો કેટલો થયો તે કેવી રીતે જાની સકાય તે માટે વેચાણ કિંમત માંથી એટલે કે 12 રૂપિયા માંથી ખરીદ કિંમત એટલે કે 1૦રૂપિયા બાદ કરીએ તો આપણને મળે છે 2 રૂપિયા એટલે કે આ 2 રૂપિયા એ આપણો નફો છે થોડુક વધુ સમજીએ ધારોકે આજ પેન તમે કોઈ પણ જાત ની વધારા ની કિંમત લીધા વગર 10 રૂપિયા માજ વેચો છો તો અહી આપણી જે વેચાણ કિંમત છે તે ખરીદ કિંમત જેટલીજ છે માટે અહી આપણો નફો થશે ૦ રૂપિયા બીજી એક પરિસ્થિતિ સમજીએ ધારોકે તમેં આજે પેન ખરીદી છે તેના બદલા માં તમારી તેના બદલા માં તમારી રકમ જે રોકાયેલી છે તેને તમે કોઈ કારણ સર ચૂતી કરવા માંગો છો અથવા એમ માંનીલો કે તમને ભૂખ લાગી છે અને તમને ખાવ જવું છે પણ તમારી પાસે અત્યારે પૈસા નથી અને એ દિવસે તમારી પાસે કોઈ પેન ખરીદવા માટે પણ નહિ આવ્યું કારણ કે બધા પાસે પેન હતી પણ હવે કૈક રૂપિયા ની જોલ્વાય કરવા તમે એવી જાહેરાત કરો છો કે તમે જે 10 રૂપિયા માં જે પેન ખરીદી તે હવે તમને 9 રૂપિયા માં વેહ્ચી રહ્યા છો હવે કોઈક એવી વ્યક્તિ હશે કે જે આ પ્રકાર નું વળતર મેળવવા ઇચ્સે હવે આ પરિસ્થિતિ માં જે વેચાણ કિંમત છે તે ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કરતા ઓછી છે આવું તમે કોઈ પણ કારણે કર્યું હશે પણ અહી જે થયું તે કેહવાય ખોટ અહી તમે જે કિંમત તે વસ્તુ ખરીદી તેના કરતા ઓછી કિંમત તે ઓછી કિંમત માં તે વસ્તુ વેહ્ચી રહ્યા છો માટે તમને ખોટ થય તેમ કેહવાય અહી ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે માટે ખરીદ કિંમત માંથી વેચાણ કિંમત બાદ કરતા જવાબ મળે છે ૧ રૂપિયો આમ 1 રૂપિયા ની ખોટ ગય 10 ઓછા 9 બરાબર 1 જયારે અહી સૂત્ર થશે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત અને તેની ગણતરી કરતા આપણને તેનો જવાબ મળિયો 2 આમ અહી 2 રૂપિયા નો નફો થયો જો તમે ઋણ સંખ્યાઓ વિસ્સે જાણતા હોવ તો તેને એ રીતે પણ સમજીએ સંખ્યા રેખા ની દ્રષ્ટિ એ વિચારીએ તો 10 પરથી ૧૨ પર જવા માટે અહી 2 ઉમેદવા પડે એટલેકે 2 એકમ જમણી બાજુ જવું પડે અહી જે પ્લસ ની નિશાની તે નફો દર્શાવે છે અને કેટલો નફો થયો તો તે જવાબ છે રૂપિયા 2 અહી જોઈએ તો 10 થી 10 પર જવા માટે એક પણ એકમ ખસવું પડતું નથી માટે આ પરિસ્થિતિ માં નફો કે ખોટ કીજ થતું નથી 3 પરિસ્થિતિ વિષે વિચારતા 10 પરથી 9 મેળવવા 1 બાદ કરવો પડે અથવા સંખ્યા રેખા ની ધ્રાસ્તીએ વિચારીએ તો 1 એકમ ડાબી તરફ ખસવું પડે અહી ઋણ ની નિશાની એ ખોટ દર્શાવે છે અને કેટલી ખોટ થય તો જવાબ છે 1 રૂપિયો