If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સપ્રમાણ ગુણોત્તરના વ્યવહારિક પ્રશ્ન (મૂળભૂત)

સમસ્યા

કોષ્ટક પીસ મિડલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની શાળા તરફની મુસાફરી બતાવે છે.
પરિવહનવિદ્યાર્થીઓની સંખ્યા
બાઈક21
ચાલીને27
બસ45
કાર10
ટેબલમાંની માહિતી વિશે સાચું વિધાન પસંદ કરો.
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: