જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

સાદા વ્યાજના વ્યવહારિક પ્રશ્ન

સમસ્યા

અલ્લાદીન પાસે તેની મેજીક બેગમાં 12 સોનાનાં સિક્કા છે. જીની તેને કહે છે કે તેની પાસે તેની મેજીક બેગમાં દરેક 100 સોનાનાં સિક્કા માટે, તેને દર વર્ષે 25 વધુ સોનાના સિક્કા મળશે.
કેટલા વર્ષ પછી અલ્લાદીન પાસે તેની બેગમાં 21 સોનાનાં સિક્કા હશે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
વર્ષ