If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સાદા વ્યાજનો પરિચય

જયારે આપણે પૈસા ઉછીના લઈએ, ત્યારે વ્યાજ ચૂકવવાનો અર્થ શું થાય? અહીં "મુદ્દલ શબ્દનો અર્થ શું છે? Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે એક દિવસ મારી પાસે એવો છો અને પૂછો છો કે શું તમે મને 10 રૂપિયા ઓછીના આપી શકો હું તમને હા પાડું છું અને કહું છું કે એ 10 રૂપિયા તમે 1 વર્ષ સુધી વાપરી શકો છો આમ તે 10 રૂપિયા તમને 1 આખા વર્ષ માટે આપુંછું પણ મેં તમને કહ્યું કે જયારે તે 10 રૂપિયા તમે મને પાછા આપશો ત્યારે વધારાના 2 રૂપિયા પણ તમને આપવા પડશે આમ તમે મને વર્ષ ના અંતે કુલ 12 રૂપિયા આપશો આમ તમને જે 10 રૂપિયા વાપરવા માટે નો સમય મળે છે તે છે એક વર્ષ હવે તમે કદાચ કહેશો કે તમે મારી પાસેથી 10 રૂપિયા લીધા જે તમે મને એક વર્ષ ના અંતે પાછા આપો છો તો આજે વધારાના 2 રૂપિયા છે તે શાના માટે છે મારો જવાબ છે કે તમે મારી પાસેથી જે રૂપિયા લીધા તે આખા એક વર્ષ માટે તમારી પાસે રાખો છો અને તેમ કરવા માટે હું તમારી પાસે થી 2 રૂપિયા લઉં છું અને આજે વધારા ની રકમ છે તેને વ્યાજ તરીકે ઓળખાય છે જે રકમ તમને એક વર્ષ માટે 10 રૂપિયા વાપરવા માટે આપ્યા તે માટેનો ચાર્જ છે તેમ મણિ શકો છો તેને તમે નફા તરીકે પણ ઓળખી શકો છો તમે નફા વિષે પણ જાણો છો કે તમે કોઈ રકમ 10 રૂપિયામાં ખરીદી અને તે રકમ 12 રૂપિયા માં વેચો છો તો જે 2 રૂપિયા છે તે તમારો નફો છે પણ અહીં હું કોઈ વસ્તુ ખરીદી ને વેચી રહ્યો નથી અહીં એમ મણિ શકાય કે હું સીધા રૂપિયા જ તમને વેચું છું અને તેમ કરવા માટે હું તમારી પાસે થી વધારાના 2 રૂપિયા લઉં છું આમ આજે 2 રૂપિયા છે તે વ્યાજ કહેવાય આ રકમ જે તમને આપવામાં આવી તેને કહેવાય મુદ્દલ આપણે તેને આ રીતે પણ ઓળખી શકીએ કે ઉછીની લીધેલ રકમ ઉછીની લીધેલ રકમ અને વ્યાજ ને આપણે કહીશું કે વધારાની રકમ જે ઉછીની રકમ ઉપર વધારાની રકમ મળે છે તે અને હવે વ્યાજ ને કહીશું વધારાની રકમ ઉછીની લીધેલ રકમ ઉપર જે રકમ આપવી પડે તેને કહેવાય વધારાની રકમ હવે જો આ બંને રકમ નો સરવાળો કરીએ એટલે કે મુદ્દલ + વ્યાજ કરીએ તો આપણને જે રકમ મળશે તેને કહેવાય વ્યાજ મુદ્દલ વ્યાજ મુદ્દલ જે અહીંના ઉદાહરણ મુજબ રૂપિયા 10 + રૂપિયા 2 બરાબર 12 રૂપિયા આમ મુદ્દલ વત્તા વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે