મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
સાદી સંભાવના: પીળી લખોટી
થેલીમાંથી પીળી લખોટી ઊંચકવાની સંભાવના શોધવા માટે, આપણે સૌપ્રથમ શક્ય પરિણામોની સંખ્યા નક્કી કરવી પડે, અને પછી આપણી મર્યાદાને કેટલી સંતોષે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
3 પીળી ,2 લાલ,2 લીલી,અને 1 ભૂરી લખોટી ધરાવતી થેલીમાંથી પીળી લખોટી લેવાની સંભાવના શોધો તેઓ સંભાવના કહે છે હું સંભાવના માટે ફક્ત p કહીશ પીળી લખોટી લેવાની સંભાવના કોઈકવાર તેને ઘટના કહેવામાં આવેછે અહીં પીળી લખોટી લેવાની ઘટના હું અહીં લેવાનું શબ્દ પણ લખીશ અને તમે જયારે સંભાવના કહો તે કઈક થયી રહ્યું છે તેમ માપવાની શક્યતા છે અને આપણે આ રીતે વિચારવા જઈ રહ્યા છીએ કે થેલીમાંથી લખોટી લેવાના પ્રયત્નોમાંથી કેટલા પરિણામો આપણી ઘટનાને સંતોષે છે અને ત્યાં શક્ય પરિણામો કેટલા છે મને અહીં શક્ય પરિણામો લખવા દો શક્ય પરિણામો અને તમેં જોશો કે આ એકદમ સહેલું છે પણ હું ખાતરી આપુછું કે આપણે બધા શબ્દો સમજીએ જે લોકો બોલે છે બધા શક્ય પરિણામોનો ગણ હવે અહીં 3 પીળી લખોટીઓ છે તેથી હું તે 3 પીળી લખોટીઓ લઇ શકું આ પીળી લખોટી ,આ પીળી લખોટી અને આ પીળી લખોટી થેલીમાં 2 લાલ લખોટીઓ છે તેથી હું આ લાલ લખોટી અથવા આ લાલ લખોટી લઇ શકું થેલીમાં 2 લીલી લખોટીઓ છે તેથી હું આ લીલી લખોટી અને આ લીલી લખોટી લઇ શકું થેલીમાં 1 ભૂરી લખોટી છે તેથી આ ભૂરી લખોટી પણ લઇ શકું આ બધા જ શક્ય પરિણામો છે અને કોઈક વાર તેને નિદર્શ કહેવામાં પણ આવેછે નિદર્શ શક્ય પરિણામો નો ગણ સરળ વિચાર માટેનો શબ્દ જયારે હું થેલીમાંથી કઈ લઉં અને થેલીમાંથી લેવું તેને પ્રયત્ન કહેવાય હું આ 8 શક્ય બાબતો કરી શકું તેથી હું જયારે પીળી લખોટી લેવાનું વિચારું હું આ બધીજ શક્યતાઓ માટે વિચારવા માંગું છું તે 8 શક્યતાઓ છે મારા પ્રયત્નોની 8 શક્યતાઓ 8 શક્યતાઓ તેથી શક્ય પરિણામોની સંખ્યા તમે તેને નીદાર્શના કદ તરીકે પણ જોઈ શકે તે કહેવા જેવું જ સરળ છે જુઓ મારી પાસે 8 લખોટીઓ છે અને પછી તમે મને કહો કે તેમની કેટલી મારી ઘટનાને સંતોષે છે અહી 3 લખોટીઓ મારી ઘટના ને સંતોષે છે તે 3 પરિણામો છે જે ઘટના બનવા માટે સંમતી આપેછે તે અહીં 3 છે 3 પરિણામો જે ઘટના ને સંતોષે છે અથવા અહીં શરત જે ખુબ જ સરળ વિચાર છે કેટલીક વાર શબ્દો તેનેજરૂરિયાત કરતા અઘરા બનાવી દે છે જો હું કહું પીળી લખોટી લેવાની સંભાવના શું છે અહીં હું કેટલા અલગ પ્રકારની લખોટીઓ લઇ શકું હું અહીં 8 અલગ પ્રકારની લખોટીઓ લઇ શકું અને પછી તેમાંથી પીળી કેટલી અહી તેમાંથી પીળી 3 છે