મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 2
Lesson 5: દશાંશ સંખ્યાઓ (પુનરાવર્તન)દશાંશ અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીના દાખલા
ચાલો કઈક નવું કરીએ જેમાં આપણે એક જ વ્યવહારિક પ્રશ્નમાં દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કરીએ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
લીના પાસે તેના બેન્ક ખાતામાં રૂ. 4,522.08 રૂપિયા છે તે વધુ 875.50 રૂપિયા જમા કરાવે છે અને પછી રૂ. 300 રૂપિયા ઉપાડે છે તો તેના બેંક ખાતામાં હવે કેટલી રકમ બાકી હશે અહીં 4,522.08 રૂ.થી શરૂઆત કરીછે આપણે તે લખીએ. 4,522.08 અને હવે તેણે વધુ રૂ. 875.50 જમા કરાવ્યા આથી તે 875.50 રૂપિયા ઉમેરે છે જયારે પણ તમે બેંકમાં રકમનો ઉમેરો કરો છો ત્યારે ખાતામાં રહેલ રકમમાં કંઈક વધારો જ જોવા મળેછે આથી આપણે અહીં 875.50 ઉમેર્યા હવે કુલ કેટલી રકમ ખાતામાં જમા હશે તો આપણે પહેલા આ પૈસા ને ઉમેરીએ. આપણે જાણીએ છે કે એક પૈસા એટલે એક રૂપિયાનો શતાંશ મોં ભાગ થાય. આથી આપણે અહીં 8 વત્તા 0 કરીએ તો 8 થશે. 0 વત્તા 5 બરાબર 5 પછી આ દશાંશ ચિન્હ અહીં 2 વત્તા 5 બરાબર 7 2 વત્તા 7 બરાબર 9 5 વત્તા 8 બરાબર 13 .3 અહીં લખીએ 1 વદી 1 વત્તા 4 બરાબર 5 આમ, રૂ. 875.50 બેંકના ખાતામાં ઉમેર્યા પછી તેની પાસે રૂ. 5,397.58 થશે. અને પછી તેણે 300 રૂપિયા ઉપાડયા આથી આપણે તે અહીં બાદ કરીશું ૩૦૦ રૂપિયા કારણકે રૂપિયા ઉપાડે છે આથી તે બાદ કરવા પડશે અહીંમેં આ 2 શૂન્ય ઉમેર્યા છે અહીં દશાંશ ચિન્હ પછી 0 ઉમેરવાથી ૩૦૦.00 રૂપિયા મળેછે જે 300 જેટલી જ રકમ છે હવે આપણે બાદબાકી કરીએ 8 ઓછા 0 બરાબર 8 5 ઓછા શૂન્ય બરાબર 5 દશાંશ ચિન્હ 7 ઓછા 0 બરાબર 7 થશે 9 ઓછા 0 બરાબર 9 થશે 3 ઓછા 3 બરાબર 0 અને હવે 5 ઓછા કશું નહિ બરાબર 5 થાય આથી કહી શકાય કે લીના ના ખાતામાં 5,097.58 જેટલી રકમ બાકી રહી હશે