મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 2
Lesson 4: અપૂર્ણાંકના વ્યવહારિક પ્રશ્નોપૂર્ણ સંખ્યા વડે અપૂર્ણાંકોના ભાગાકાર: અભ્યાસ કરવો
એકમ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર ધરાવતો એક વ્યવહારિક પ્રશ્ન ઉકેલતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ટોમી આ અડવાડિયા ના અંતે વાર્ષિક પરીક્ષા માટે માટે અભ્યાસ કરવાનો છે અડવાડિયા ના અંતે ૧\૫ ભાગ જેટલો સમય તે અભ્યાસ કરવાનો છે જો તે દરેક વિષય નો અભ્યાસ કરવા માટે એક સરખો સમય ફાળવે તો તેના ચાર વિષય માંથી દરેક વિષય માટે તે અડવાડિયા ના અંતે કેટલો સમય ફાળવશે ટોમી અઠવાડિયા ના છેલ્લા દિવસો એટલે કે શનિ ,રવિ ના ૧\૫ ભાગ જેટલો સમય અભ્યાસ માટે ફાળવવા ના છે અને તેના પણ પાછા ચાર ભાગ કરવાના છે આમ અહીં ચાર વડે ભાગાકાર કરીએ આપણે જાણીએ છે કે કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરવાનો અર્થ છે કે તેની વ્યસ્ત સંખ્યા સાથે તેનો ગુણાકાર કરવો કે હવે કહો ચાર નો વ્યસ્ત શું મળે ચાર ના આપણે ચાર ના છેદ માં એક તરીકે દર્શાવી શકીએ આમ ૧\૫ ભાગ્યા ચાર ના છેદ માં એક ને આપણે એક ના છેદ માં પાંચ ગુણિયા એક ના છેદ માં ચાર તરીકે પણ દર્શાવી શકીએ તેને ૧\૫ નૉં૧\૪ ભાગ અથવા ૧\૪ ૧\૫ ભાગ તરીકે પણ જોઈ શકાય હવે અહીં અંશ માં મળે એક ગુણિયા એક બરાબર એક અને છેદ નો છેદ સાથે ગુણાકાર ચાર ગુણિયા પાંચ બરાબર વીસ આમ દરેક વિષય નો અભ્યાસ કરવા અઠવાડિયા ના છેલ્લા દિવસો ના ૧\૨૦ ભાગ ની જરૂર પડે હવે તેને આકૃતિ ના મદદ થી સમજીએ ધારો કે આ આકૃતિ અઠવાડિયા ના છેલ્લા બે દિવસો કુલ સમય બતાવે છે જે એક સરખા પાંચ ભાગ માં વિભાજીત છે આપણે જાણીએ જ છીએ કે અઠવાડિયા ના ના અંતિમ દિવસ નો ૧\૫ જેટલો ભાગ સમય અભ્યાસ માટે આપે છે આમ આ ભાગ માટે જેટલો તે સમય અભ્યાસ માટે વિતાવે છે ૧\૫ ભાગ તેના પણ ચાર એક સરખા ભાગ કરવા નો છે તો ચાલો તેમ કરીએ આ થયા એક સરખા ચાર ભાગ તે ચાર વિષયો નો અભ્યાસ કરે છે તો દરેક વિષય ને એક સરખો સમય ભાગ આપવા ના છે આમ અ આકૃતિ ને એક સરખા ચાર ભાગ માં વિભાજીત કરી છે તો હવે એક વિષય ને તે કેટલો સમય આપે જુઓ અહીં પીળા રંગ થી જે ભાગ દર્શાવું છુ તે છે એક વિષય માટે આપવવા આપતો સમય અને તે શું છે એક ના છે માં અહીં કુલ કેટલાસરખા ભાગ દેખાય છે જુઓ અહીં હરોળ છે અને ચાર સ્તંબ છેઆમ પાંચ ગુણિયા ચાર બરાબર વીસ માટે અહીં વીસ એક સરખા ભાગ છે તેમ કહેવાય આમ આકૃતિ માં પણ જોઈ શકાય તે ચાર માં થી દરેક વિષય એ અઠવાડિયા ના અંતિમ બે દિવસો નો ૧\૨૦ ભાગ અભ્યાસ માટે આપે છે અને જો દરેક વિશે માટે જોઈએ તો અઠવાડિયા ના અંતે ૧\૫ ભાગ તે અભ્યાસ માટે વિતાવે છે પણ અહીં જે પ્રશ્ર્ન છે તે માટે જવાબ આપી શકાય કે અઠવાડિયા ના અંતે ૧\૨૦ ભાગ તે દરેક વિષય ના અભ્યાસ માટે આપે છે તે માટે જવાબ આપી શકાય અઠવાડિયા ના અંતે ૧\૨૦ ભાગ જેટલો સમય દરેક વિષય ના અભ્યાસ માટે આપે છે