If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિશિષ્ટ દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર

ક્યારેક ખુબજ નાના અપૂર્ણાંકો (વધુ શૂન્યો ધરાવતા) નો ગુણાકાર થોડો અઘરો હોઈ શકે છે. તેવા કોયડાઓનું સાદું રૂપ આપવા અને ઉકેલવા અમે તમને એક યુક્તિ આપીએ છીએ તે જુઓ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણે એક પોઇન્ટ એકવીસ અથવા એક અને એકવીસ શતાંશ ગુણિયા ૪૩ એટલે કે શૂન્ય પોઇન્ટ શૂન્ય ૪૩ કરીશું તમે વિડિઓ અટકાવી ને જાતે ગુણાકાર કરવા નો પ્રયત્ન કરી શકો છો આપણે આ રકમ ને મળતી બીજી ઉકેલ મેળવી જોઈએ જેમાં દશાંશ ચિન્હ ને નહિ લખીએ તો એમ વિચારીએ ૧૨૧ ગુણિયા ૪૩ કરીયે આ ઉકેલ નું આ સાદું રૂપ છે આપણે પ્રથમ તેનો ઉકેલ મેળવીયે અને પછી આ ગુણાકાર પરથી આ ગુણાકાર તરફ જેશી અને પરથી આ ગુણાકાર તરફ થી આ ગુણાકાર તરફજયશી અહીં ત્રણ ગુણિયા એકબરાબર ત્રણ ગુણિયા બે બરાબર છ ત્રણ ગુણિયા એક બરાબર ત્રણ આમ ત્રણ ગુણિયા એકવીસ બરાબર ૩૬૩ થશે હવે આપણે દશક ના સ્થાન તરફ જઈશું આથી અહીં ૪૦ મળશે આપણે દશક ના સ્થાન ઉપર થશે આથી અહીં શૂન્ય લખીશું ૪૦ ગુણિયા એક બરાબર ૪૦ ૪૦ ગુણિયા ૨૦બરાબર ૮૪૦ ગુણિયા સો બરાબર ચાર હજાર આ તો આપણે જાણીયે જ છીએ કે કેવી રીતે થાય હવે આપણે આપણે આ સંખ્યા નો સરવાળો કરીશું આપણે નવો કલર લઈએ ત્રણ વત્તા શૂન્ય બરાબર ત્રણ છ વત્તા ચાર બરાબર દસ એક વત્તા ત્રણ વત્તા આઠ બરાબર બાર એક વત્તા ચાર બરાબર પાંચ તો ૧૨૧ ગુણિયા ૪૩ બરાબર ૫૨૦૩ થાય હવે એ જોઈએ આ ગુણાકાર કરવા માટે કેવી રીતે ઉપયોગી થશે હવે એક પોઇન્ટ એકવીસ થી એક સો એકવીસ લખવા માટે આ સંખ્યા ને ૧૦૦ વડે ગુણવું પડે અને તેવીજ રીતે શૂન્ય પોઇન્ટ શૂન્ય ૪૩ થી ૪૩ લખવા માટે આપણે શું કરીશું અહીં દશાંશ ચિન્હ ને દૂર કરવા માટે પણે આ સંખ્યા નો ગુણાકાર ૧૦,૧૦૦,૧૦૦૦ એટલે કે ૧૦૦ વડે કરીશું આમ આ સંખ્યા પરથી આ સંખ્યા પર જવા માટે આપણે ૧૦૦ અને ૧૦૦૦ આ સંખ્યા નો ગુણાકાર કર્યો આથી આ આ ગુણાકાર તરફ ફરીથી જવા માટે આપણે ભાગાકાર કરવો પડશે આપણે આ સંખ્યાને ૧૦૦ વડે ભાગીશુ અને પછી ૧૦૦૦ વડે ભાગીશુ આમ કુલ એક લાખ વડે ભાગીશુ આપણે અહીં લખીએ ૫૨૦૩ હવે આપણે દશાંશ ચિન્હ ના સ્થાન ની કલ્પના કરી શકીએ જો આપણે ૧૦૦ વડે ભાગીશુ જો ૧૦ વડે ભાગીએ તો અહીં ૧૦૦ વડે ભાગીએ હવે એક હજાર વડે ભાગાકાર કરીએ ૧૦ ૧૦૦ અને ૧૦૦૦ આમ દશાંશ ચિન્હ અહીં આવશે અહીં શૂન્ય અને આનો ઉકેલ મળી ગયો છે ૧.૨૧ ગુણિયા ૦.૦૪૩ બરાબર ૦.૦ ૫૨૦૩ થાય એમ પણ વિચારી શકાય કે આ બન્ને સંખ્યા ને દશાંશ ચિન્હ વગર ધારીને ગુણી લેવા અને પછી દશાંશ ચિન્હ ને જમણી બાજુ કેટલા અંક છે તે ગણીએ તો જુઓ અહીં એક.બે.ત્રણ.ચાર,પાંચ અંક છે દશાંશ ચિન્હની જમણી બાજુ પાંચ અંક છે આથી દશાંશ ચિન્હની જમણી બાજુ પણ એક.બે.ત્રણ.ચાર,પાંચ અંક હોવા જોઈએ હવે આવું કેમ તમે દશાંશ ચિન્હ અવગણી ને એવું માનો કે ૧૨૧ગુણિયા ૪૩ કરીએ તો સંખ્યા ને તમારે ૧,૦૦૦૦૦ ,૧૦૦.૧૦૦૦ વડે ગુણી ને પરિણામે જે સંખ્યા મળે તે દશાંશ ચિન્હ વગર ની સંખ્યા મળશે પછી દશાંશ ચિન્હ ની સંખ્યા મેળવવા માટે મળેલી રકમ ને ૧,૦૦૦૦૦ વડે એટલે કે ૧૦૦ અને ૧૦૦૦ વડેભlગવી પડે જુઓ સંખ્યા ને આપણે ૧૦૦૦૦૦ વડે ગુણીયે તો આપણે દશાંશ ની ચિન્હ ને જમણી બાજુ પાંચ અંક ખસેડીએ અને આપણે તેને એક લાખ ભાગવી એ તેયારે ડાબી પાંચ અંક ખસેડીએ છીએ તો ભાગ્યા દસ ભાગ્યા ૧૦૦ ,ભાગ્યા ૧૦૦o ,ભાગ્યા ૧૦,૦૦૦ ,ભાગ્યા ૧૦૦૦૦૦ આમ આ થયી ગયું છે આ આપણો જવાબ છે ,