If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઋણ સંખ્યાને સમાવતા વ્યવહારિક પ્રશ્નો

સમસ્યા

દરિયાની અંદર ઊંડે ઊડતી માછલી એક દિવસ વાદળે પહોંચવાના સપના જોઈ છે. માછલીઓ વાદળની એકદમ નીચે સમુદ્ર સપાટીથી નીચે 200 ફીટની ઊંડાઈ પર છે. તેણે વાદળ સુધી પહોંચવા માટે 6700 ફીટ ઊડવું પડે.
વાદળ સમુદ્ર સપાટીથી કેટલી ફીટ ઉપર છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ફીટ