If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વર્તુળનું ક્ષેત્રફળ

વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ગુણ્યા ત્રિજયાનો વર્ગ છે (A = π r²). જયારે વ્યાસ આપેલો હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા આ સૂત્રનો ઉપયોગ કરી શકાય તે શીખો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક કેન્ડી મશીન નાના વર્તુળ આકારના ચોકલેટ વેફર બનાવે છે આ દરેક વેફારનો વ્યાસ ૧૬ મિલીમીટર છે તો આ દરેક કેન્ડીનું ક્ષેત્રફળ કેટલું થાય દરેક કેન્ડી વર્તુળ આકારની હોવાથી આપણે અહી એક વર્તુળ લઈએ ધારી લો કે આ એક કેન્ડી છે અને આપણને કહ્યું છે કે વર્તુળ નો વ્યાસ કેન્ડીનો વ્યાસ ૧૬ મીલીમીટર છે હું વર્તુળમાં એકલીટી દોરું છું જેવર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે આ લીટી કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તે વર્તુળનો વ્યાસ છે આ વર્તુળનો જે સોળ મીલીમીટર છે મીલીમીટરને આપણે ટુકમાં મિલી લખીશું વ્યાસ બરાબર સોળ મીલીમીટર અને આપણે કેન્ડીની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલેકે ખરેખર આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે જયારે ક્ષેત્રફળની વાત આવે છે ત્યારે વર્તુળનુંક્ષેત્રફળ એબરાબર પાઈ ગુણ્યાવર્તુળની ત્રીજ્યાનોવર્ગ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ગુણ્યા વર્તુળની ત્રીજ્યાનાવર્ગ જેટલું થાય આપણને વર્તુળનો વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા શું થાય જો તમને યાદ હોય તો ત્રિજ્યા એ વ્યાસની અડધી હોય વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઇપણ બિંદુ સુધીનું અંતર તેને ત્રિજ્યા કહેવાય છે આ વર્તુળની ત્રિજ્યા છે જોતમને યાદ હોય તો ત્રિજ્યા એ વર્તુળના અડધી હોય વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઇપણ બિંદુ વચ્ચેનું અંતર તેનેત્રિજ્યા કહેવાય આવર્તુળની ત્રિજ્યા છે આવર્તુળની ત્રિજ્યા છે જેખરેખર આઅંતર છે તે વ્યાસનું અડધું છે તેથી ત્રીજ્યનું માપ આઠમીલીમીટર થશે ક્ષેત્રફળ બરાબર પાઈ ગુણ્યા આરની જગ્યાએ આઠમીલીમીટરનો વર્ગથશે ક્ષેત્રફળ બરાબર પાઈ ગુણ્યા આઠનો વર્ગ ચોસઠ મીલીમીટર સામાન્યરીતે પાઈ ચોસઠ પછી લખવાની ચોસઠ મીલીમીટરનો વર્ગ ચોસઠ પાઈ પછી ચોસઠ લખવાની જગ્યાએ સામાન્યરીતે ચોસઠ પાઈ લખવામાં આવે છે તેથી ક્ષેત્રફળ બરાબર ચોસઠ ગુણ્યા પાઈ મીલીમીટરનોવર્ગ આમ આઆપણો જવાબ છે ચોસઠ પાઈ મીલીમીટરનો વર્ગ પરંતુ કોઈકવાર આજવાબ બરાબર લાગતો નથી ચોસઠ પાઈ મીલીમીટરનો વર્ગ આસંખ્યા કઈ સંખ્યાની નજીક આવે છે તે જોઈએ આપણને દશાંશમાં જવાબ મળશે આપણે પાઈની અંદાજકિંમત લઈએ પાઈની અંદાજીત કિંમત છે ત્રણપોઈન્ટ ચૌદ પાઈ બરાબર ત્રણપોઈન્ટ ચૌદ આમ આ સ્થિતિમાં ક્ષેત્રફળ બરાબર ચોસઠ ગુણ્યા ત્રણપોઈન્ટ ચૌદમીલીમીટર નો વર્ગ થશે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણતરી કરીએ ચોસઠ ગુણ્યા ત્રણપોઈન્ટ ચૌદ બરાબર બસો પોઈન્ટ છન્નું આમ આપણને અંદાજીત જવાબ મળ્યો બસો પોઈન્ટછન્નું મીલીમીટરનો વર્ગ માટે આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ આશરે બસો પોઈન્ટ છન્નું મીલીમીટરનો વર્ગ મળે છે હવે જો આપણને ચોક્કસ જવાબ જોઈ તો પાઈની કિંમત આગળ અને આગળ શરુ રહે છે તેથી કેલ્ક્યુલેટરમાં પાઈની અંદરની કિંમત લઈએ આમ આ સ્થિતિમાં ચોસઠ ગુણ્યા કેલ્ક્યુલેટરમાં આવેલો પાઈ આપણે પાઈમાટે કેલ્ક્યુલેટરની અંદરની આ કિંમતનો ઉપયોગ કરીએ છીએ અને જેથી આપણને જે જવાબ મળશે તેઆગળ મળેલા જવાબ કરતા વધુ ચોક્કસ હશે આમ આપણને જવાબ મળે છે બસો એક પોઈન્ટ શૂન્ય છ જે આગળ મળેલા જવાબ કરતા ઘણી નજીકની સંખ્યા છે તેથી કેલ્ક્યુલેટરમાં રહેલા પાઈની કિંમત મુકવાથી આપણને જવાબ મળે છે બસો એકપોઈન્ટ શૂન્ય છ મીલીમીટરનો વર્ગ આબધું ચોક્કસ જવાબ છે કારણ કે આપણે કેલ્ક્યુલેટરમાં રહેલા પાઈનો ઉપયોગ કર્યો હતો