મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 10
Lesson 5: એકમોનું રૂપાંતરક્ષેત્રફળના એકમને ફેરવો
ચોરસ સેન્ટિમીટર, ચોરસ મીટર, અને ચોરસ કિલોમીટર વચ્ચે રૂપાંતર કઈ રીતે કરી શકાય તે શીખો. Aanand Srinivas દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ક્ષેત્રફળ નું મુલ્ય 10 મીટર નો વર્ગ છે 10 મીટર નો વર્ગ તેમાં થી તેને સેન્ટીમીટર ના વર્ગ માં ફેરવો આમ આપણે ક્ષેત્રફળ ને સેન્ટીમીટર ના વર્ગ માં દર્શાવવાનો છે હું ઈચ્છું છું કે તમે વીડિઓ અટકાવો અને જાતે જ ગણવાનો પ્રયત્ન કરો હવે આપણે જાણીએ છે કે કેટલા મીટર બરાબર 1 સેન્ટીમીટર થાય અથવા આ પરિસ્થિતિ માં આપણે એ વિચારી શકીએ કે કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય આપણે જાણીએ છે કે 100 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર હવે આ પ્રશ્ન ના ઉકેલ માટે આપણી પાસે પુરતી માહિતી છે અહી આપણે મીટર ની જગ્યા એ 100 સેન્ટીમીટર મૂકી શકીએ આપણે અહી તેને આ પ્રમાણે લખી શકીએ આપણે અહી તેને આ પ્રમાણે લખી શકીએ 10 ગુણ્યા મીટર ગુણ્યા મીટર હવે આપણે આ મીટર ને સેન્ટીમીટર માં ફેરવીએ આપણી પાસે કેટલા મીટર છે આપણી પાસે 2 મીટર છે મીટર ગુણ્યા મીટર સવ્પ્રથમ આપણે 10 લખીશું અને પછી આ મીટર ની જગ્યા એ 100 સેન્ટીમીટર આમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તેવી જ રીતે અહી આ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આમ આપણી પાસે અહી બધા જ એકમો છે હવે આપણે સવ પ્રથમ સંખ્યા ઓ ને લખીએ 10*100*100 અને પછી એકમ ને લખીએ ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર હવે તમે અહી નોંધો કે કઈ રીતે મીટર અને સેન્ટીમીટર લખ્યા છે અને તેની સાથે સંખ્યા ઓ પણ લખી છે આમ લખવા થી ભૂલ નથી થતી 10 મીટર નો વર્ગ બરાબર 10*મીટર*મીટર આપણે એકમ ને તેની સાથે જ લખીએ જ્યાં હવે આપણી પાસે સંખ્યા ઓ અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર છે તેથી આપણને અહી જે જવાબ મળશે તે સેન્ટીમીટર ના વર્ગ માં મળશે અને આ મુલ્ય 1 1 2 3 4 5 એક ની પાછળ 5 શૂન્ય આ પ્રમાણે અને પછી સેન્ટીમીટર નો વર્ગ તેને 1 લાખ સેન્ટીમીટર ના વર્ગ તરીકે વાચી શકાય આમ 10 મીટર નો વર્ગ બરાબર 1 લાખ સેન્ટીમીટર નો વર્ગ હવે આપણે એક વધુ દાખલો જોઈએ 1000 સેન્ટીમીટર નો વર્ગ 1000 સેન્ટીમીટર નો વર્ગ અને પછી તેને મીટર ના વર્ગ માં ફેરવીએ તો તેના બરાબર શું થાય આપણે અહી જાણીએ છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર હવે આપણે અહી તેને જુદી જુદી રીતે લખી શું 1000*સેન્ટીમીટર*સેન્ટીમીટર ખરેખર અહી આ એક સેન્ટીમીટર છે પરંતુ આપણે એક લખતા નથી હવે આપણે સેન્ટીમીટર ને મીટર ના ફેરવીએ આપણે જાણીએ છે કે 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર અથવા તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો આપણે હવે આ પ્રમાણે લખી શકીએ 1000 ગુણ્યા 1 સેન્ટીમીટર ની જગ્યા એ 1/100 મીટર ગુણ્યા ફરીથી 1/100 મીટર કારણકે અહી પ્રશ્ન માં જણાવ્યા પ્રમાણે આપણે સેન્ટીમીટર ને મીટર માં ફેરવવાનું છે હવે જો અહી કિલોમીટર કે મીલીમીટર આપ્યું હોઈ તો પ્રશ્ન માં જે પ્રમાણે એકમ આપ્યા હોઈ તે પ્રમાણે ફેરફાર કરવો પરે આપણને અહી મીટર માં શોધવા કહ્યું છે આપણે હવે બધી જ સંખ્યા ઓ ને સાથે લખીએ 1000*1/100*1/100* મીટર*મીટર હવે આ કઈ સંખ્યા થશે તે મહત્વ નું નથી આપણને અહી જે એકમ જોઈતા હતા તે મળી ગયા આ બરાબર 1000 ભાગ્યા 100 ગુણ્યા બીજા 100 એટલે કે 1000 ભાગ્યા 10000 મીટર નો વર્ગ અને તેના બરાબર 1/10 મીટર નો વર્ગ 1/10 મીટર નો વર્ગ અથવા 0.1 મીટર નો વર્ગ હવે આપણે વધુ એક કિલોમીટર ના વર્ગ નું ઉદાહરણ કરીએ આપણે 2 કિલોમીટર ના વર્ગ ને 2 કિલોમીટર ના વર્ગ ને મીટર ના વર્ગ મેં ફેરવીએ તેના બરાબર શું થાય તમે તે વીડિઓ અટકાવીને જાતે જ ગણો હવે 2 ગુણ્યા કિલોમીટર ના વર્ગને આ પ્રમાણે લખી શકાઈ 2 ગુણ્યા કિલોમીટર ગુણ્યા કિલોમીટર સામાન્ય રીતે આ 1 કિલોમીટર અને 1 કિલોમીટર છે પરંતુ આપણે 1 લખતા નથી હવે આપણને જવાબ મીટર માં જોઈએ છે આપણો પ્રશ્ન કિલોમીટર માં છે અને આપણે તેને મીટર માં ફેરીશું આપણને કિલો મીટર અને મીટર વચ્ચે નો સંબંધ ખબર છે આપણે જાણીએ છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર આપણે તેનો અહી ઉપયોગ કરીશું માટે 2 ગુણ્યા આ 1 કિલોમીટર ની જગ્યા એ 1000 મીટર ગુણ્યા આ 1 કિલોમીટર ની જગ્યા એ ફરીથી 1000 મીટર હવે આપણે આ બધીજ સંખ્યા ઓ અને બધા એકમો ને એક સાથે લખીએ તેથી 2*1000*1000 અને પછી મીટર ગુણ્યા મીટર એટલે કે મીટર નો વર્ગ જો આ સંખ્યા નો ગુણાકાર કરીએ તો 2 અને તેની પાછળ 1 2 3 4 5 6 શૂન્ય 0 0 0 0 0 0 મીટર નો વર્ગ હવે આપણે કોમા નું ઉપયોગ કરીએ તો તે કઈક આ પ્રમાણે લખશે 20 લાખ મીટર નો વર્ગ આમ 2 કિલોમીટર નો વર્ગ બરાબર 20 લાખ મીટર નો વર્ગ