જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ક્ષેત્રફળની સરખામણીના શાબ્દિક કોયડા

સલ બે પોસ્ટરોની બાજુની લંબાઈનો ઉપયોગ કરીને તેમના ક્ષેત્રફળની તુલના કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મીરાનું લંબચોરસ એટલે કે rectangle ચિત્ર એ 36 x 20 ઈંચનું છે જયારે સુનેનાનું rectangle ચિત્ર 26 ઇંચ x 30 ઇંચ નું છે તો ક્યા ચિત્રનું ક્ષેત્રફળ એટલે area વધુ છે અને કેટલા ચોરસ ઇંચ એટલે કે કેટલા સ્ક્વેર ઇંચ તો આપણે તે વિષે વિચારીએ આ મીરાનું ચિત્ર છે મીરાનું ચિત્ર તે 36 ઇંચ ગુણ્યા 20 ઇંચ નું છે 36 ઇંચ અને આ 20 ઇંચ એટલે તે કઈક આ પ્રમાણે નું દેખાશે તોતેનો area કેટલો થશે ક્ષેત્રફળ એટલે કે area = 36 x 20 એટલેકે તે 36 times 2 એટલે તે 72 થાય એટલે કે 36 x 20 બરાબર 720ચોરસ ઇંચ જેટલું થશે હવે આપણે સુનેના ના ચિત્ર વિષે વિચારીએ સુનેનાનું ચિત્ર તે કઈક આ પ્રમાણે નું દેખાશે સુનેનાનું ચિત્ર આ પ્રમાણેનું દેખાશે તે 26ઇંચ ગુણ્યા 30 ઇંચનું છે તો તેનો area કેટલો થશે તેનું ક્ષેત્રફળ એટલે કે area = 26 x 30 અહીં આપણે 26 x 30 કરીએ આ શૂન્ય અને 26 x 3 એટલે કે 6 તરી 18 એક બે તરી 6 પ્લસ 1 એટલે કે 780 આપણે તેની ગણતરી મનમાં પણ કરી શકીએ 3 x 20 બરાબર 60 પ્લસ 3 times 6 બરાબર 18 એટલે કે જે 78 થશે 3 x 26 બરાબર 78 એટલેકે 30 x 26 બરાબર 780 આમ તે 780 ચોરસઇંચ એટલે કે સ્ક્વેર ઇંચ જેટલું થશે તો હવે જણાવો કે કોના ચિત્ર નો area સૌથી વધારે છે સુનેનાનો સુનેનાના ચિત્રનો area સૌથી વધારે છે અને કેટલા સ્ક્વેર ઇંચ વધુ છે જુઓ સુનેનાના ચિત્રનો area 780 ચોરસઇંચ છે અને મીરા ના ચિત્રનો area 720 સ્ક્વેર ઇંચ છે એટલેકે તે 60 સ્ક્વેર ઇંચ એટલે કે 60 ચોરસ ઇંચ જેટલું વધારે છે 780 - 720 = 60 થાય