મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :1:24

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

20 રૂપિયાની p નોટ આપણે તેને અન્ડર લાઈન કરીએ 20 રૂપિયાની p નોટ 10 રૂપિયાની q નોટ અને 5 રૂપિયાની r નોટની કુલ કિંમત ને દર્શાવતી બહુપદી લખો હવે વિચારીએ કે 20 રૂપિયાની p નોટ હોયતો તેની કુલ કિંમત કેટલી થાય જો 20 રૂપિયાની 1 નોટ હોય તો તેની કિંમત 20 થશે 20 રૂપિયાની 2 નોટ એટલે 20 ગુણ્યા 2 40 રૂપિયા માટે જો 20 રૂપિયાની p નોટ હોય તો તેની કિંમત થશે 20 p જેટલી એટલે કે p ની કિંમત 3 લઈએ એટલે કે 20 રૂપિયાની 3 નોટ હોય તો 20 ગુણ્યા 3 બરાબર 60 રૂપિયા થાય તેજ રીતે આગળ કહ્યું છે કે 10 રૂપિયાની q નોટ છે અને આપણે કુલ કિંમત શોધવાની છે માટે સરવાળો કરીએ આ રીત પ્રમાણે તેની કિંમત થશે 10 q જેટલી q ની કિંમત 1 એટલે જો 10 રૂપિયાની 1 નોટ હોય તો તેની કિંમત 10 થાય જો 10 રૂપિયાની 10 નોટ હોય q ની જગ્યાએ 10 મુકીએ તો તેની કિંમત થશે 100 રૂપિયા અને અંતે આપણને કહ્યું છે કે 5 રૂપિયાની r નોટ છે માટે તેની કિંમત થશે 5 r 5 રૂપિયાની 1 નોટ તો તેનું મુલ્ય રૂપિયા 5 5 રૂપિયાની 5 નોટ તો તેનું મુલ્ય રૂપિયા 25 આમ તેઓએ આપણને કહ્યું છે કે કુલ કિંમત ને દર્શાવતી બહુપદી લખો અને આપણે અહી તે બહુપદી દર્શાવેલ છે બહુપદીનો અર્થ છે કે જેમાં એક કરતા વધુ પદ હોય અહીં 3 પદ છે માટે તેને ત્રિપદી એટલે કે trinomale પણ કહી શકાય અને બહુપદી ને કહેવાય છે polynomial જેનો અર્થ છે કે એક કરતા વધુ પદ