મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:06

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં કહ્યુંછે કે તપન અને ચિંતન ને 24x ની 5 ઘાત ના અવયવ બે એકપદી સ્વરૂપે પડવાનું કહેવામાં આવ્યું તેમના જવાબ નીચે મુજબ છે નીચે બંને ના જે 24x ની 5 ઘાતના જે અવયવો છે તે આપેલા છે તપનના અવયવ મળે છે 8x ક્યુબ into 3 x સ્ક્વેર અને ચિંતન ના અવયવ મળે છે 4 x into 6x ની 4 ઘાત અને પૂછ્યું છે કે કયા વિદ્યાર્થીએ 24x ની 5 ઘાત ના અવયવો બરાબર પડ્યા છે તો સૌપ્રથમ તપન ના અવયવ જોઈએ તેણે 24x ની 5 ઘાત ના જે અવયવો મેળવ્યા છે તે બંને એકપદી એટલે મોનોમીયલ સ્વરૂપે છે અને તે બંનેનો ગુણાકાર કરીને જોઈએ કે આપણને 24 x ની 5 ઘાત મળે છે કે નહિ સૌપ્રથમ બંને સહગુણકો નો સરવાળો કરીએ જે છે 8 into 3 અને 8 ગુણ્યા 3 કરતા આપણને 24 મળેછે તે જ રીતે બંને x વાળા પદ જોઈએતો પહેલા છે x નો ઘન અને તેને ગુણ્યા x નો વર્ગ આપેલો છે આધાર સરખો અને ગુણાકાર નો સંબંધ હોવાને લીધે ઘાતનો સરવાળો થાય માટે આપણને મળે x ની 3 વત્તા 2 બરાબર x ની 5 ઘાત આમ તપન ના જે અવયવ છે તે બરાબર છે 24 x ની 5 ઘાત ના અવયવ એક આ રીતે મેળવી શકાય ચિંતને પાડેલા અવયવ જોઈએ ચિંતન ના અવયવ છે 4x into 6x રેઈસ ટુ 4 ફરીથી બંને સહગુણકો નો ગુણાકાર કરતા આપણને 4 ગુણ્યા 6 બરાબર 24 મળે છે અને x ની 1 ઘાત ગુણ્યા x ની 4 ઘાત બરાબર x ની 5 ઘાત પણ મળી જાય છે આમ ચિંતન ના પણ અવયવો બરાબર છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એકપદી ના અવયવ એક કરતા વધુ રીતે પાડી શકાય આપણે વધુ એક રીત જોઈએ અહીં લખીએ 24 x ની 5 ઘાત બરાબર તેનો એક અવયવ થાય 12 x ની 3 ઘાત તો હવે બાકી શું રહેછે તે બીજા કૌસ માં મુકીએ 12 ગુણ્યા 2 બરાબર 24 x ની 3 ઘાત છે માટે x ની 2 ઘાત લઈએ આમ આ રીતે પણ 24x ની 5 ઘાત ના અવયવ મળે કહેવાનો અર્થ છે કોઈ પણ એકપદીના અવયવ એક કરતા વધુ રીતે મેળવી શકાય