મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :9:56
ટૅગ્સ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણે કેટલાક પરસન્ટેજ એટલે કે ટકા ના દાખલા જોઇશુ પેહલો પ્રશ્ન 40 ના 15 % કેટલા થાય પરસેન્ટ ના પ્રશ્ન માં આપણે પેહલા પર્સેન્ટેજ ને ડેસીમલ એટલે કે દશાંશ માં ફેરવી તેની જે સંખ્યા ના પર્સેન્ટેજ શોધવાના છે તેની સાથે ગુણી સુ પરસેન્ટ ના પ્રશ્ન માં આપણે પેહલા પર્સેન્ટેજ ને ડેસીમલ એટલે કે દશાંશ માં ફેરવી તેની જે સંખ્યા ના પર્સેન્ટેજ શોધવાના છે તેની સાથે ગુણાકાર કરીશુ આથી 15 % ને ડેસિમલ માં લખીએ તો .15 મળે હવે તેને 40 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 40 ઇન્ટુ .15 હવે તેનું સાદુંરૂપ આપીએ તો 5 00 5 ઇન્ટુ 4 20 હવે અહીં 0 મૂકીએ વન 0 0 1 ઇન્ટુ 4 4 હવે આને એડ કરીએ તો 0 0 4 +2 6 અહીં ડેસીમલ ના પોઇન્ટ 1 અને 2 સંખ્યા પછી છે આથી હહિંડેસિમલ ના પોઇન્ટ 1 અને 2 સંખ્યા પછી મુકાશે આથી અહીં 1 અને 2 પછી ડેસીમલ પોઇન્ટ મૂકીએ આથી 14 ના 15 % આપણને 6.00 મળે જેને આપણે 5 પણ લખી શકીએ હવે તેજ રીતે વધુ એક દાખલો ઉકેલીએ તે 7 ના .2 પરસેન્ટ કેટલા થાય હવે કેટલાક એમ વિચારે કે ૦.2 % એટલે કે ૦.2 થાય પરંતુ તે ખોટું છે આના બરાબર . 2 ડિવાઇડ બાય 100 થાય હવે તમે ડિનોમિનેટર જો તમે ન્યૂમેરાતોર અને ડિનોમિનેટર ને 10 વડે મલ્ટીપ્લાય કરો તો આના બરાબર 20 ડિવાઇડ બાય 1000 મળે અથવા તમે ડેસીમલ ના પોઇન્ટ ને ડાબી બાજુ 2 વખત ખસેડી શકો દાખલા તરીકે જો આપણી પાસે .2 હોઈ અને ડેસીમલ ના પોઇન્ટ ને તમે 2 વખત ખસેડો તો આપણને .002 મળે આથી .2 % એ .002 ના બરાબર છે હવે જે સંખ્યા ના પરસન્ટેજ શોધવાના છે તેના સાથે ગુણયે આથી ૦.002 ઇન્ટુ 7 હવે આને સિમ્પ્લિફાય કરીએ 7 ઇન્ટુ 4 14 હવે આ સંખ્યા માં ડેસીમલ પછી કેટલા ડિજિટ છે તે 1 2 3 છે આથી આપણે આથી આપણે 1 2 3 ડિજિટ પછી ડેસીમલ પોઇન્ટ મૂકીએ આથી 7 ના .2 % આપણને .14 મળે આ ખુબજ નાની સંખ્યા છે કારણકે પોઇન્ટ 2 % એ 1 પરસેન્ટ કરતા પણ ઓછી છે કારણકે .2 પેરીસન્ટ એટલે કે જે 100 કરતા પણ ઓછા છે એટલે કે .2 પરસેન્ટ એ 1500 છે જો તમે ગાણિતિક રીતે 7 ના 1 5 હુંડ્રેડ્સ લો તો તમને આ સંખ્યા મળે હંમેશા આ રીતે ચેક કરી લેવું કારણકે ડેસીમલ અને આ પરસન્ટેજ ના પ્રશ્નો માં 10 ના અવયવો ને ધ્યાન માં લેવું પડે હવે આપણે વધુ એક દાખલો ઉકેલીએ કઈ સંખ્યા ના 20 % બરાબર 4 થાય હવે કેટલાક આ 20 % ને .2 લય તેને 4 સાથે મલ્ટીપ્લાય કરે છે પરંતુ તે ખોટું છે અહીં આપણે એમ નથી કેહતા કે 4 ના 20 % કેટલા થાય પરંતુ અહીં પ્રશ્ન એ છે કે કયી સંખ્યા ના 20 % બરાબર 4 મળે ધારી લઈએ કે x બરાબર તે સંખ્યા છે તે સંખ્યા છે આથી આપણે લખી શકીએ કે x ના 20 % બરાબર 4 હવે આ 20 પરસેન્ટ ને ડેસીમલ માં કઈ રીતે લખી શકાય 20 % ને .2 લખી શકાય અને તેને x સાથે મલ્ટીપ્લાય કરતા આપણને 4 મળે આથી x ઇન્ટુ .2 =4 આપણે આને .2x =4 લખી શકીએ હવે x ના કોઓફિસિએંટ એટલે કે સહગુનાક વડે બંને બાજુ ડિવાઇડ કરીએ .2 આથી આના બરાબર આપણને x = 4 ડિવાઈડેડ બાય .2 મળે હવે 4 ને .2 વડે ભાગીએ આથી અહીં . ૦.2 માં આપણે આ ડેસીમલ પોઇન્ટ ને અહીં ખસેડીએ જેથી તે 2 બને આથી અહીં આ પોઇન્ટ પણ આ બાજુ ખસ્સે આથી આ ડેસિમલ પોઇન્ટ ને પણ અહીં ખસેડીએ .2 વડે 4 ને ભાગવું એ 2 વડે 40 ને ભાગવા બરાબર છે આથી 2 ઇન્ટુ 20 બરાબર 40 મળે અને 4 ડિવાઇડ બાય .2 આપણને 20 મળે આથી આના બરાબર આપણને 20 મળે હવે આપણે ચેક કરીએ આ 20 % એ 1 બાય 5 ના બરાબર છે અને 5 ઇન્ટુ 4 આપણને 20 મળે હજુ બીજી રીતે વિચારીએ તો 20 ના 20 % બરાબર .2 ઇન્ટુ 20 અને આના બરાબર આપણને 4 મળે આથી આપનો જવાબ સાચો છે વધુ એક દાખલો ઉકેલીએ 3 એ કઈ સંખ્યાના 9 % થાય ધારોકે x બરાબર તે સંખ્યા છે જે 3 ના 9 પરસેન્ટ છે હવે આના બરાબર .09X =3 થાય અથવા X = 3 ડિવાઇડ બાય .09 થાય હવે .0 વડે આપણે 3 ને ડિવાઇડ કરીએ આ ડેસીમલ પોઇન્ટ ને આપણે 2 વખત જમણી બાજુ ખસેડીએ આથી આ ડેસીમલ પોઇન્ટ પણ જમણી બાજુ 2 પોઇન્ટ ખસસે આ ૦.09 વડે 3 ને ભાગવું એ 9 વડે 300 ને ભાગવા બરાબર છે હવે 9 ઇન્ટુ 3 આપણને 27 મળે અને આના બરાબર 3 મળે આ 0 અહીં આવશે આથી ઇન્ટુ 3 આપણને 27 મળે અને આને ઉકેલતા આ 3 મળે આથી અહીં પોઇન્ટ અહીં 0 તેથી અહીં 3 3 3 આપણને રિપીટ મળશે આથી 3 એ કઈ સંખ્યા ના 9 % તેના બરાબર 33 .3 12 મળે અહીં 3 રિપીટ થાય છે તેથી તેના ઉપર 12 મૂક્યું છે આથી 33 ગુણાંક 1 /3 ના 9 % બરાબર 3 મળે તમે આ 2 માંથી કોઈ પણ એક જવાબ લખી શકો હવે જો 100 ના 10 % પૂછ્યા હોઈ તો 10 % ને ડેસીમલ માં ફેરવી અને 100 સાથે ગુણવું પડે હવે જો 100 ના 10 % પૂછ્યા હોઈ તો 100 % ને ડેસીમલ માં ફેરવી તેને 100 સાથે ગુણવું પડે પરંતુ જો એમ પૂછ્યું હોઈ કે કયી સંખ્યા ના 10 % 100 થાય તો આ પ્રશ્ન જુદો થાય જાય અને તેના બરાબર આપણને 1000 મળે